Sanjivani Health & Relief Committee

Sanjivani Health & Relief Committee Sanjivani is NGO working on rural/ urban health in 300+ villages of Gujarat since 2005,we have 12 medical vans,40+ doctors,60+ paramedical,200 + volunteers

A charitable trust engaged in providing primary health care to needy people at Cheritable rate

03/09/2026

દરેક ઘર સુધી સ્વાસ્થ્ય અને જાગૃતિ પહોંચાડવી એ આપણી પહેલ છે! 🦟✨

ડેન્ગ્યુથી બચવા માટે સાવચેતી જ સૌથી મોટો ઉપાય છે. જાણો ડેન્ગ્યુના લક્ષણો અને તેનાથી બચવાના સરળ ઉપાયો:

🛡️ બચાવના ઉપાયો (Prevention):
• મચ્છર ભગાડવાની ક્રીમ અથવા સ્પ્રે વાપરો.
• રાત્રે મચ્છરદાનીમાં જ સુવો.
• ઘર અને આસપાસ પાણી ભરાઈ ન રહે તેનું ખાસ ધ્યાન રાખો.

⚠️ મુખ્ય લક્ષણો (Symptoms):
• તીવ્ર તાવ અને માથાનો દુખાવો.
• સાંધા અને સ્નાયુઓમાં દુખાવો.
• શરીર પર ચકામાં દેખાવા.

આવા કોઈ પણ લક્ષણો જણાય તો તુરંત જ ડોક્ટરની સલાહ લો.





02/09/2026

🙏 સંજીવની હેલ્થકેર એન્ડ ડાયાલિસિસ સેન્ટર

ડૉ. રશ્મિતા પરમાર (ફિઝિયોથેરાપિસ્ટ) છેલ્લા ૫ વર્ષથી સંજીવની હેલ્થ એન્ડ રિલીફ કમિટી સંચાલિત સેન્ટરમાં પોતાની નિષ્ઠાપૂર્વક સેવાઓ આપી રહ્યા છે.

અમારા ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટમાં આધુનિક ઇલેક્ટ્રિકલ સાધનો જેવા કે:
⚡ શોર્ટવેવ ડાયાથર્મી (SWD)
⚡ ટેન્સ (TENS)
⚡ ઇલેક્ટ્રિકલ સ્ટીમ્યુલેશન & ટ્રેક્શન
⚡ કમ્પ્રેશન & અલ્ટ્રાસાઉન્ડ થેરાપી

આપણે કઈ તકલીફોમાં રાહત મેળવી શકીએ?
✔️ ફ્રોઝન શોલ્ડર, ટેનિસ એલ્બો
✔️ પોસ્ટ-સર્જરી રિકવરી
✔️ સાયટિકા, ઘૂંટણ અને એડીનો દુખાવો

📍 સરનામું & સંપર્ક:
📞 Call: +91 90990 48565
📧 Email: [email protected]
🌐 Website: www.shrc.org.in

FrozenShoulder

31/08/2026
27/08/2026

Address

Ahmedabad

Alerts

Be the first to know and let us send you an email when Sanjivani Health & Relief Committee posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Sanjivani Health & Relief Committee:

Shortcuts

Share