Care Of Senior Citizen & Health

Care Of Senior Citizen & Health Dr. Harshad Kamdar (M.D.) is a 44 Years Experienced consulting specialist in Ahmedabad, Gujarat. He had arranged many workshops with senior citizens on health.

He had written many books on health, He had given many Radio Talks, & TV Talks on Health.

https://share.google/ibjWaY4h6ZIoWQIWNલાસ્ટ સ્ટ્રોક : આધુનિક જમાનામાં ખૂબ જ સગવડો અને વાનગીઓઉપલબ્ધ છે,ત્યારે મનને ફાવે ત...
17/06/2026

https://share.google/ibjWaY4h6ZIoWQIWN
લાસ્ટ સ્ટ્રોક : આધુનિક જમાનામાં ખૂબ જ સગવડો અને વાનગીઓઉપલબ્ધ છે,ત્યારે મનને ફાવે તે પ્રમાણે વર્તવા ના દેતા, માફક આવે તેટલા પ્રમાણમાં ઇન્દ્રિયદમન જરૂરી છે, તે સ્વાસ્થ્ય માટે ઉપયોગી અને મનને શાંત કરી સુખી બનાવે છે. દરેક ધર્મમાં પણ આ જ સલાહ વિવિધ કર્મો દ્વારા સૂચિત કરેલ છે. 🌹
આ ગુગલ બ્લોગ છે. બીજા આવા બ્લોગ વિઝીટ કરવાં ડાબી બાજૂ ઉપર મેનુબાર ક્લીક કરશોજી . 🙏

https://share.google/K4VAmnQDMt7RGplnSજેઓ માને છે કે પોતે જીતશે, પાસ થશે, ચુટાશે, તેજ દરેક બાબતે સફળ થાય છે. પોતાની શક્ત...
16/06/2026

https://share.google/K4VAmnQDMt7RGplnS
જેઓ માને છે કે પોતે જીતશે, પાસ થશે, ચુટાશે, તેજ દરેક બાબતે સફળ થાય છે. પોતાની શક્તિનો અંદાજ મેળવી, હંમેશાં સફળ થવાશે જ એવું કલ્પનાચિત્ર મનમાં દોરો. સફળતા અને સુખ હંમેશાં તમારી સાથે જ રહેશે. કોઈ વાર નિષ્ફળ જવાય તો પણ ગભરાયા વગર ફરી વાર પ્રયત્ન કરો, કરોળિયાની જેમ છેવટે સફળતા તો મળશે જ. 🌹
આ ગુગલ બ્લોગ છે. બીજા આવા બ્લોગ વિઝીટ કરવાં ડાબી બાજૂ ઉપર મેનુબાર ક્લીક કરશોજી . 🙏

https://share.google/n3FqQ8X30bOtFE4E6આમ સાચો ડર આપણા માટે ફાયદાકાક છે, જ્યારે કાલ્પનિક ડર કોઈ રીતે ફાયદાકારક નથી, તેથી ...
10/06/2026

https://share.google/n3FqQ8X30bOtFE4E6
આમ સાચો ડર આપણા માટે ફાયદાકાક છે, જ્યારે કાલ્પનિક ડર કોઈ રીતે ફાયદાકારક નથી, તેથી તેનાથી છૂટકારો મેળવવો જરૂરી બની જાય છે. 🌹
આ ગુગલ બ્લોગ છે. બીજા આવા બ્લોગ વિઝીટ કરવાં ડાબી બાજૂ ઉપર મેનુબાર ક્લીક કરશોજી . 🙏

Fear, afraid, anxiety, terror, panic, worry, nervousness, dread, phobia, fright, insecurity, uneasiness, tension, stress, uncertainty, danger, alarm,

https://share.google/y1XDgwX9sSGK4uVa8ગુસ્સો અને ક્રોધ મનમાં અને મનમાં જ રહ્યા કરે તેને બદલે કોઈ પણ રીતે બહાર નીકળી જાય ...
08/06/2026

https://share.google/y1XDgwX9sSGK4uVa8
ગુસ્સો અને ક્રોધ મનમાં અને મનમાં જ રહ્યા કરે તેને બદલે કોઈ પણ રીતે બહાર નીકળી જાય અને તેનું શમન થઈ જાય તે વધુ સારું છે. અન્યથા વ્યક્તિ ક્રોધમાં અને ક્રોધમાં સળગ્યા જ કરે અને કોઈ અનૈતિક કે ગુનાખોરીનું કામ કરી નાખે તેમાં નવાઈ નથી. 🌹
આ ગુગલ બ્લોગ છે. બીજા આવા બ્લોગ વિઝીટ કરવાં ડાબી બાજૂ ઉપર મેનુબાર ક્લીક કરશોજી . 🙏

Angry, anger, rage, fury, frustration, irritation, annoyance, temper, aggression, hostility, resentment, bitterness, emotional outburst, stress, tensi

https://share.google/jvDFISQcsHz7z8fHAઘણી વાર ગુસ્સો આવેગ રૂપે કે પ્રતિઘાત રૂપે આવે તે સામાન્ય છે, પણ તે જયારે કાબૂ બહાર...
06/06/2026

https://share.google/jvDFISQcsHz7z8fHA
ઘણી વાર ગુસ્સો આવેગ રૂપે કે પ્રતિઘાત રૂપે આવે તે સામાન્ય છે, પણ તે જયારે કાબૂ બહાર જાય અને તમને અને તમારા આપ્તજનોને, મિત્રોને, ઘરનાને, જીવનસાથીને દઝાડે ત્યારે સમસ્યા બની જાય છે. તમે જયારે નિયમિત સમયે વધારે નુકસાન થાય તેવો ગુસ્સો કરતા હો, તમારી પોતાની માનસિક અને શારીરિક તબિયત બગડે, અથવા તમે જયારે તમારી બધી લાગણીઓને બદલે ફક્ત ગુસ્સો જ વ્યક્ત થયા કરે, ત્યારે ગુસ્સો અને ક્રોધ સમસ્યા બની જાય છે .🙏🏻
This is Google blog , you can visit more blogs by clicking on Menubar on left top .🌹

Angry, anger, rage, fury, frustration, irritation, annoyance, temper, aggression, hostility, resentment, bitterness, emotional outburst, stress, tensi

https://share.google/Z4zppQAx14Imk42r7 માટે જ ગુસ્સો અને ક્રોધ મનમાં દબાવવો કે ગળી જવો યોગ્ય નથી. તેને વહી જવા દો. એનો અ...
02/06/2026

https://share.google/Z4zppQAx14Imk42r7
માટે જ ગુસ્સો અને ક્રોધ મનમાં દબાવવો કે ગળી જવો યોગ્ય નથી. તેને વહી જવા દો. એનો અર્થ એવો નથી કે આપણે રાડા રાડ કે બૂમો પાડીએ, પણ યોગ્ય સમયે ગુસ્સાને બહાર કાઢી વ્યક્ત કરી દેવો જોઈએ. મોટી ઉંમરના માણસોને આવી તકલીફ થાય, ગુસ્સો દબાવ્યા કરે, અને જયારે અંદરનો લાવા ફાટે ત્યારે, તેમને હાર્ટ એટેક કે પછી લકવાનો હુમલો આવી શકે છે. 🌹
આ ગુગલ બ્લોગ છે. બીજા આવા બ્લોગ વિઝીટ કરવાં ડાબી બાજૂ ઉપર મેનુબાર ક્લીક કરશોજી . 🙏

Angry, anger, rage, fury, frustration, irritation, annoyance, temper, aggression, hostility, resentment, bitterness, emotional outburst, stress, tensi

https://share.google/go6lEpus3f3IkAJo8વારેવારે આવતો ગુસ્સો અને ક્રોધ માણસને માનસિક રીતે તોડી નાખે છે. માણસને મૂડ વગરનો બ...
30/05/2026

https://share.google/go6lEpus3f3IkAJo8
વારેવારે આવતો ગુસ્સો અને ક્રોધ માણસને માનસિક રીતે તોડી નાખે છે. માણસને મૂડ વગરનો બનાવી, નિરાશ અને હતાશ બનાવી દે છે. તેને નિર્ણય લેવાનું કે વિચારવાનું સૂઝતું નથી. બુધ્ધિ બહેર મારી જાય છે. ગુસ્સામાં લીધેલા નિર્ણયો ખોટા પડે છે. સોદામાં નુકશાન થાય છે. પોતાનો આત્મવિશ્વાસ ખોઈ બેસે છે. તેથી કોઈ નવા સાહસ કરી શકતો નથી. યાદશક્તિ અને બુધ્ધિ નષ્ટ થવાથી પરીક્ષામાં, ઈન્ટરવ્યુમાં ફેઈલ થાય છે . 🙏
આ ગુગલ બ્લોગ છે. બીજા આવા બ્લોગ વિઝીટ કરવાં ડાબી બાજૂ ઉપર મેનુબાર ક્લીક કરશોજી . 🙏

Angry, anger, rage, fury, frustration, irritation, annoyance, temper, aggression, hostility, resentment, bitterness, emotional outburst, stress, tensi

https://share.google/0e751f5NIzMKk2rAWતમે ગુસ્સા દ્વારા તમારી અસહાયતા અને નબળાઈની માનસિકતાને તાકાત અને પાવરમાં બદલી શકો ...
27/05/2026

https://share.google/0e751f5NIzMKk2rAW
તમે ગુસ્સા દ્વારા તમારી અસહાયતા અને નબળાઈની માનસિકતાને તાકાત અને પાવરમાં બદલી શકો છો. જો સાવ ગુસ્સા વગરના રહેશો તો, અંતે તમારા પાવર અને વીરતા ધીમે ધીમે ક્ષીણ થઈ નાબૂદ થઈ જશે. કેટલાક માણસો અજ્ઞાત રીતે તેમની નબળાઈઓને ગુસ્સામાં થૂંકી કાઢતા હોય છે. જેથી તમારી નબળાઈઓ તમને હેરાન કરતી નથી 🌹
આ ગુગલ બ્લોગ છે. બીજા આવા બ્લોગ વિઝીટ કરવાં ડાબી બાજૂ ઉપર મેનુબાર ક્લીક કરશોજી . 🙏

Angry, anger, rage, fury, frustration, irritation, annoyance, temper, aggression, hostility, resentment, bitterness, emotional outburst, stress, tensi

https://share.google/96DzSy4PMhUwkAzbTકેટલીક વખત માણસ અત્યંત મહત્વકાંક્ષી બની જાય છે, પોતાનું ધારેલું ના થતાં કે મહત્વકા...
25/05/2026

https://share.google/96DzSy4PMhUwkAzbT
કેટલીક વખત માણસ અત્યંત મહત્વકાંક્ષી બની જાય છે, પોતાનું ધારેલું ના થતાં કે મહત્વકાંક્ષા પૂરી ના થતાં તેને ગુસ્સો આવે છે. કેટલાક માણસોને હું જ સાચો તેવો અહંકાર મનમાં ઘર કરી જાય છે, પછી કોઈ પણ વાત સાચી હોવા છતાં તેને પોતાની વાત જ સાચી લાગે છે, અને મન ગુસ્સો કરવા લાગે છે. 🌹
આ ગુગલ બ્લોગ છે. બીજા આવા બ્લોગ વિઝીટ કરવાં ડાબી બાજૂ ઉપર મેનુબાર ક્લીક કરશોજી . 🙏

Angry, anger, rage, fury, frustration, irritation, annoyance, temper, aggression, hostility, resentment, bitterness, emotional outburst, stress, tensi

https://share.google/VVhan39MBXhVgU1DXમગજ કામમાં રોકાય તેવા શોખ સંગીત, બાગકામ, ચિત્રકામ, વગેરે વિકસાવો, અને મોટી ઉંમરે હ...
23/05/2026

https://share.google/VVhan39MBXhVgU1DX
મગજ કામમાં રોકાય તેવા શોખ સંગીત, બાગકામ, ચિત્રકામ, વગેરે વિકસાવો, અને મોટી ઉંમરે હાલીચાલી શકાય તેમ ના હોય ત્યારે સારાં પુસ્તકોનું વાંચન કરી મન ને તેમાં વ્યસ્ત રાખો, કઈ ના સૂઝે તો યોગા, પ્રાણાયામ, ચાલવું, દોડવું જેવી પ્રવૃત્તિમાં વ્યસ્ત બની જાઓ. મન અને શરીર બંને તેનાથી તરોતાજા બની જશે. 🌹
આ ગુગલ બ્લોગ છે. બીજા આવા બ્લોગ વિઝીટ કરવાં ડાબી બાજૂ ઉપર મેનુબાર ક્લીક કરશોજી . 🙏

anxiety, depression, sadness, mental health, stress, emotional health, mental wellness, psychological health, anxiety disorder, depression symptoms

Address

Gunjan Clinic, Nr . St'xavier's School, Mirzapur Main Road
Ahmedabad
380001

Website

Alerts

Be the first to know and let us send you an email when Care Of Senior Citizen & Health posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share