29/09/2024
આનંદ અને ઉત્સાહથી ભરપૂર હૃદયોત્સવ 2024!
28મી સપ્ટેમ્બર 2024 ના રોજ સ્મૃતિવન, ભૂજ ખાતે યોજાયેલા સ્કેટેથોનમાં 5 થી 17 વર્ષના બાળકો અને કિશોરોએ ઉત્સાહભેર ભાગ લીધો.એકોર્ડ હોસ્પિટલ ના ડોક્ટરો અને ટીમે પણ વિશેષ હાજરી આપી, કાર્યક્રમને સફળ બનાવ્યો.
સ્વાસ્થ્ય માટે જાગૃતિ ફેલાવવાનો એકોર્ડ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ નો આ પ્રયાસ દ્રષ્ટિએ ચઢ્યો અને વિવિધ ગતિવિધિઓમાં લોકોની ઉત્સાહભરી ભાગીદારી જોવા મળી. 💪🎉
हृदयोत्सव .com