09/03/2026
દાદની ક્રીમથી થોડીવાર રાહત મળે છે… પણ દાદ ફરી કેમ થાય છે?"
દાદ (Ringworm) વારંવાર થાય છે?
ક્રીમ લગાવો તો થોડીવાર સારું… પછી ફરી શરૂ!
હોમિયોપેથીમાં દાદની સારવાર અંદરથી કરવામાં આવે છે, એટલે રોગ મૂળમાંથી દૂર થાય છે —
અને બહારથી કોઈ ક્રીમ કે ઓઈન્ટમેન્ટની જરૂર પણ નથી.
સાચી હોમિયોપેથી સારવારથી ચામડી ફરી સ્વસ્થ બની શકે છે.
📍 Om Multispeciality Homoeo Clinic
Botad , gujarat