Pravin Gohil आपका हेल्थ पार्टनर

  • Home
  • India
  • Chuda
  • Pravin Gohil आपका हेल्थ पार्टनर

Pravin Gohil आपका हेल्थ पार्टनर Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Pravin Gohil आपका हेल्थ पार्टनर, Alternative & holistic health service, borana, Chuda.

◦•●◉✿ 🇵‌🇷‌🇦‌🇻‌🇮‌🇳‌ 🇬‌🇴‌🇭‌🇮‌🇱‌ ✿◉●•◦
"स्वास्थ्य और पोषण से जुड़ी जानकारी और सुझावों के लिए हमसे जुड़ें।
Mission: हर व्यक्ति स्वस्थ और खुशहाल जीवन जी सके। आइए, एक साथ मिलकर स्वस्थ जीवन की ओर कदम बढ़ाएं!"
instagram follow :pravingohil.ayurved "नमस्कार! मेरा नाम प्रवीण गोहिल है, और मैं पिछले 10 साल से एक स्वास्थ्य एवं पोषण की कम्पनी में काम करता हूँ। .... इस पेज के माध्यम से, मैं आप सभी के साथ स्वास्थ्य, फिटनेस, और पोषण से जुड़ी महत्वपूर्ण जानकारी साझा करता हूँ। मेरा उद्देश्य है कि हर व्यक्ति सही जानकारी और मार्गदर्शन के साथ एक स्वस्थ और खुशहाल जीवन जी सके। आपके स्वास्थ्य की यात्रा में मैं आपका साथी हूँ।"

નવી પ્રોડક્ટ લોન્ચિંગ માટેનો વિડીયો
26/06/2026

નવી પ્રોડક્ટ લોન્ચિંગ માટેનો વિડીયો

ઘણા લોકો ના પ્રોડક્ટ રિલેડએટ પ્રશ્ન હોય સે જેના જવાબ મેસેજ દ્વારા આ...

06/06/2026
25/02/2026

લુપ્ત થઈ ગયેલ #ઢીંચણિયું
ઢીંચણિયું - ભોજન સંસ્કાર

ઢીંચણિયું વાપરવા પાછળ આયુર્વેદિક સમજ પણ છે. એ અનુસાર જો જમતી વખતે ઢીંચણિયું ડાબા પગના ઢીંચણ નીચે રાખવામાં આવે, તો જમણી સૂર્યનાડી શરૂ થાય છે, અને જમણી બાજુ મૂકો તો ડાબી ચંદ્રનાડી શરૂ થાય છે.

ઘન પદાર્થ જેવા કે દૂધપાક, બાસુંદી, લાડુ, અરીહો વગેરે મિસ્ટાન જમવામાં સૂર્યનાડીનો ઉપયોગ થાય છે. આથી ઢીંચણિયું ડાબા પગના ઢીંચણ નીચે રાખવાથી એ બધું પચી જાય છે. અને જો ખાલી દૂધ, દહીં કે પ્રવાહી પીવામાં આવે તો જમણી બાજુ ઢીંચણિયું મૂકી ચંદ્રનાડી શરૂ કરાય છે, જેથી પ્રવાહી હજમ થઈ જાય.

ઢીંચણિયું જ્યારે જમવા બેસીએ ત્યારે ગોઠણ નીચે રાખવામાં આવે છે. વધારે કહુ તો કાંસાની થાળી, બાજોઠ, જમ્યા પહેલા પિત્તળનો પાણી ભરેલા લોટો સાથે ભોજનની થાળી માં અગ્નિ દેવતા વૈશ્વાનરની જઠરાગ્નિ ઠારવા આહવાન, શ્લોક બોલી ને પ્રાર્થના કરીને થાળી ને પગે લાગવાની પરંપરા, અને આ બધાને સાથ આપનાર ગોઠણ નીચે રાખેલું ઢીચણીયુ.

બધુ જ કામ ઝડપી પૂર્ણ કરી લેવાની ફિરાકમાં આજે આપણી પાસે નીચે બેસીને જમવાનો પણ સમય નથી. છાશવારે યોજાતા પ્રસંગોમાં પણ જમીન પર પંગત પાથરીને જમવા બેસાવાને બદલે બૂફે પ્રથા અમલી બની છે, ત્યારે આ ઢીંચણિયા વિશે આજની પેઢીને તો ખબર જ શેની હોય? આજે ઢીંચણિયા ગામડાના ઘરના માળિયે પડ્યા છે તો ક્યાંક ભાતીગળ સંસ્કૃતિનો શોખ ધરાવતા લોકોના ઘરે 'એન્ટીક આઇટમ' બની શોભામાં અભિવૃદ્ધિ કરી રહ્યા છે તે ખરેખર દુ:ખની વાત છે.

પોસ્ટ કોની છે એ ખ્યાલ નથી, કોપી -પેસ્ટ કરેલ છે.
#ગુજરાતી #જોડણી #શબ્દ

16/02/2026

जर्मनी इजरायल चीन दक्षिण अफ्रीका जहां पर फेल हो गया मॉडर्न मेडिकल साइंस कहीं काम नहीं आया
वहां पर आयुर्वेद ने केन्या के पूर्व प्रधानमंत्री की बेटी की आंखों की रोशनी वापस लाकर दिखाई
ऐसा है आयुर्वेद का ज्ञान और विज्ञान
अब किन्ना वाले अपने यहां आयुर्वेद अपनाने के लिए कह रहे हैं
दूसरी और अपने यहां जो अपने आप को इंडियन कहते हैं
ऐसे इडियट एसोसिएशन वाले इडियट है
जिनको महर्षि चरक सुश्रुत और आयुर्वेद के नाम से ही एलर्जी है
उसको पानी पी पीकर गाली देते हैं
आइए आयुर्वेद को जाने आयुर्वेद को समझें और आयुर्वेद को सम्मान दें

02/11/2025

🌟 વિશેષ આમંત્રણ:

🌸 તમારો કિંમતી સમય અને હાજરી અમારે માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
આ મીટિંગ માત્ર એક ચર્ચા નહીં પરંતુ એક એવું મંચ છે, જ્યાં તમારા વિચારો અને હાજરી અમને નવી પ્રેરણા આપશે।

અમે દિલથી તમને અમારી *“સ્વાસ્થ્ય અને સફળતા”* માં જોડાવા માટે આમંત્રણ આપીએ છીએ।

🗓️ તારીખ: 02-11-2025
⏰ સમય: 07:00PM
💻 Meeting : Google meet

વિષય : નિરંતર વધતી મોંઘવારીમાં આવક કેવી રીતે કરવી

🙏 આપની હાજરીથી આ મીટિંગમાં એક નવો ઉત્સાહ અને ઉર્જા ઉમેરાશે।
કૃપા કરીને સમયસર જોડાઈને આ મહત્વપૂર્ણ ક્ષણનો હિસ્સો બનો।

સાદર,
PRAVIN GOHIL ANANTA TRADESOLUTION PVT LTD

Address

Borana
Chuda
363410

Alerts

Be the first to know and let us send you an email when Pravin Gohil आपका हेल्थ पार्टनर posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share