22/09/2025
આયુષમાન આરોગ્ય મંદિર રાયપુર ના આરોગ્ય કર્મચારી (MPHW) દ્વારા PMJAY ના લાભાર્થી ને નિઃસુલ્ક સારવાર નો લાભ અપાવવામાં આવ્યો. જે બદલ લાભાર્થી દ્વારા આરોગ્ય કર્મી તેમજ સરકાર શ્રી નો આભાર માનેલ છે. PMO India CMO Gujarat Nhm Gujarat Ayushman Aarogya Mandir Raipur