20/04/2026
દરેક માતા-પિતાનું સપનું હોય છે કે તેમના બાળકનું future bright બને… ✨
પણ સાચી દિશા વગર એક ખોટો નિર્ણય વર્ષો બગાડી શકે છે. 😔
આથી Lunawada માં JCI દ્વારા Education Fair 2026 નું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં વિદ્યાર્થીઓ અને માતા-પિતાને મળશે સાચી career guidance, top colleges ની માહિતી અને future planning માટે proper direction. 🎓
📅 5 & 6 મે
📍 42 Patidar Samaj Ghar, Dhodi Road, Lunawada
આ માત્ર event નથી…
આ તમારા બાળકના future માટે turning point બની શકે છે. 🔥
👉 આજે જ visit plan કરો
👉 Parents group માં share કરો
Class10 Class12 Students Parents BrightFuture EducationFair