17/09/2026
🩸 – સ્વૈચ્છિક રક્તદાન શિબિર
“માનવતાનું એક ટીપું, રક્તદાન કરો, જીવન બચાવો.”
આવો, ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ #સ્વૈચ્છિકરક્તદાન કરીને માનવસેવામાં આપનું અમૂલ્ય યોગદાન આપીએ અને જરૂરિયાતમંદના જીવનને નવી આશા આપીએ.