Patan Heart Institute and Research Centre

Call Website Contact the business

Patan Heart Institute and Research Centre Trust us with your heart...

કાન્હાની કૃપા સાથે, તમારા હૃદયના દરેક ધબકારને આપીએ સ્વાસ્થ્યનો સાથ. શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના પાવન પર્વ પર પાટણ હાર્ટ તરફથી...
04/09/2026

કાન્હાની કૃપા સાથે, તમારા હૃદયના દરેક ધબકારને આપીએ સ્વાસ્થ્યનો સાથ.
શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના પાવન પર્વ પર પાટણ હાર્ટ તરફથી આપ સૌને હાર્દિક શુભકામનાઓ.

Happy Janmashtami!

આ રક્ષાબંધન પર પાટણ  હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ એન્ડ રિસર્ચ સેન્ટર સાથેબાંધીને આરોગ્યનું બંધન.HAPPY Raksha Bandhan📞 Emergency Nu...
28/08/2026

આ રક્ષાબંધન પર પાટણ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ એન્ડ રિસર્ચ સેન્ટર સાથે
બાંધીને આરોગ્યનું બંધન.

HAPPY Raksha Bandhan

📞 Emergency Number: 75 08 08 08 35
📞 Helpline Number: 75 08 08 08 53

📍 ત્રીજો અને ચોથો માળ, એપોલો બિઝનેસ સેન્ટર, દૂધ સાગર ડેરીની સામે, હાંસાપુર, પાટણ. 384265

PATAN HEART INSTITUTE AND RESEARCH CENTRE PRIVATE LIMITEDTrust us with your heartWALK-IN / JOB OPPORTUNITYJoin Our Hospi...
26/08/2026

PATAN HEART INSTITUTE AND RESEARCH CENTRE PRIVATE LIMITED
Trust us with your heart

WALK-IN / JOB OPPORTUNITY

Join Our Hospital Team!
We are hiring dedicated and hardworking candidates for the following positions:

PHARMACIST – 2 POSTS
Qualification: B.Pharm

RECEPTION / BILLING EXECUTIVE – 2 POSTS
Qualification: Any Graduate

SWEEPER – 1 POST
Gender: Male

CONTACT / WHATSAPP
+91 97143 85804

EMAIL
[email protected]

Interested candidates may contact us or send their CV/resume via WhatsApp or email.

📍ત્રીજો અને ચોથો માળ, એપોલો બિઝનેસ સેન્ટર, દૂધ સાગર ડેરીની સામે, હાંસાપુર, પાટણ. 384265

❤️ રાત્રે Late સુધી જાગવાની આદત છે?રાત્રે મોડે સુધી જાગવાની આદત માત્ર બીજા દિવસે થાક જ નથી આપતી…ધીમે ધીમે તમારા હૃદયને પ...
18/08/2026

❤️ રાત્રે Late સુધી જાગવાની આદત છે?

રાત્રે મોડે સુધી જાગવાની આદત માત્ર બીજા દિવસે થાક જ નથી આપતી…
ધીમે ધીમે તમારા હૃદયને પણ નુકસાન પહોંચાડી શકે છે. 🫀

આપણી ઊંઘ અને હૃદયનું સ્વાસ્થ્ય એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા છે. તેથી દરરોજ પૂરતી અને સારી ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે. 😴💙

🌙 સારી ઊંઘ લો…
અને તમારા હૃદયને સ્વસ્થ રાખો.

તમારા હૃદયના સ્વાસ્થ્યને લઈને કોઈ ચિંતા કે તકલીફ હોય તો નિષ્ણાત તબીબી સલાહ અવશ્ય લો.

🏥 Patan Heart Institute & Research Centre
📞 Emergency: 75 08 08 08 35
📞 Helpline: 75 08 08 08 53
📍 ત્રીજો અને ચોથો માળ, એમ્પોલા બિઝનેસ સેન્ટર, દૂધ સાગરડેરીની સામે, ડાંસાપુર, પાટણ. 384265

સ્વસ્થ હૃદય, સ્વસ્થ ભારત! ❤️સ્વતંત્ર ભારતની પ્રગતિમાં દરેક નાગરિકનું સ્વસ્થ હૃદય મહત્વનું છે.આ સ્વાતંત્ર્ય દિવસ પર સ્વસ્...
15/08/2026

સ્વસ્થ હૃદય, સ્વસ્થ ભારત! ❤️

સ્વતંત્ર ભારતની પ્રગતિમાં દરેક નાગરિકનું સ્વસ્થ હૃદય મહત્વનું છે.
આ સ્વાતંત્ર્ય દિવસ પર સ્વસ્થ અને નિરોગી ભારતના નિર્માણનો સંકલ્પ કરીએ. 💙

Patan Heart Institute & Research Centre પરિવાર
તરફથી સ્વાતંત્ર્ય દિવસની હાર્દિક શુભકામનાઓ!

📞 Emergency Number: 75 08 08 08 35
📞 Helpline Number: 75 08 08 08 53

📍 ત્રીજો અને ચોથો માળ, એપોલો બિઝનેસ સેન્ટર, દૂધ સાગર ડેરીની સામે, ડાંસાપુર, પાટણ - 384265

🎂❤️ જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ, ડૉ. દેવેન્દ્ર શર્મા!તમારી Dedication, Expertise અને Compassionate Care દ્વારા અનેક હૃદ...
13/08/2026

🎂❤️ જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ, ડૉ. દેવેન્દ્ર શર્મા!

તમારી Dedication, Expertise અને Compassionate Care દ્વારા અનેક હૃદયોમાં નવી આશા અને વિશ્વાસ જન્મે છે.

Patan Heart Institute & Research Centre પરિવાર તરફથી તમને Good Health, Happiness & Success ની હાર્દિક શુભેચ્છાઓ. ✨

🎉 Happy Birthday, Dr. Devendra Sharma!

❤️ હૃદયની ઈમરજન્સીમાં દરેક સેકન્ડ કિંમતી છે!છાતીમાં દુખાવો કે હાર્ટ એટેકના લક્ષણોને અવગણશો નહીં. સમયસર સારવાર જીવન બચાવી...
10/08/2026

❤️ હૃદયની ઈમરજન્સીમાં દરેક સેકન્ડ કિંમતી છે!

છાતીમાં દુખાવો કે હાર્ટ એટેકના લક્ષણોને અવગણશો નહીં. સમયસર સારવાર જીવન બચાવી શકે છે.

🏥 પાટણ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ એન્ડ રિસર્ચ સેન્ટર
તમારી હૃદયની ઈમરજન્સી સારવાર માટે 24×7 તૈયાર છે.

📍ત્રીજો અને ચોથો માળ, એપોલો બિઝનેસ સેન્ટર, દૂધ સાગર ડેરીની સામે, હાંસાપુર, પાટણ. 384265

📞 Emergency: 75 08 08 08 35
📞 Helpline: 75 08 08 08 53

દરેક ધબકાર સાથે વધતો વિશદરેક ધબકાર સાથે વધતો વિશ્વસ... ❤️3 વર્ષથી પાટણ અને આસપાસના વિસ્તારના લોકો માટે હૃદયની નિષ્ણાત સા...
03/08/2026

દરેક ધબકાર સાથે વધતો વિશદરેક ધબકાર સાથે વધતો વિશ્વસ... ❤️

3 વર્ષથી પાટણ અને આસપાસના વિસ્તારના લોકો માટે હૃદયની નિષ્ણાત સારવારનું વિશ્વસનીય સરનામું.

Address

Shop No. 332-345(3rd Floor), 432-445(4th Floor), Apollo Business Centre, Opp. Dudhsagar Dairy, Hansapur, Patan, (N G. )
Patan
384265

Alerts

Be the first to know and let us send you an email when Patan Heart Institute and Research Centre posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Patan Heart Institute and Research Centre:

Shortcuts

Share