aam Ambheta

aam Ambheta Aam Ambheta

Sunday on cycle campaign
19/07/2026

Sunday on cycle campaign

Medical camp at Village Jageshwar
14/07/2026

Medical camp at Village Jageshwar

આજ રોજ વાગરા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દહેજ ના આયુષ્યમાન આરોગ્ય મંદિર અંભેટા માં દિપક ફાઉન્ડેશનનુ ટીમ દ્વારા મેડિ...
10/07/2026

આજ રોજ વાગરા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દહેજ ના આયુષ્યમાન આરોગ્ય મંદિર અંભેટા માં દિપક ફાઉન્ડેશનનુ ટીમ દ્વારા મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં Physician, Surgeon & Skin Specialist દ્વારા સેવા આપવામાં આવી હતી. જેમાં ગામના મોટા ભાગના લોકો એ આ કેમ્પ નો લાભ લીધો હતો

આજ રોજ વાગરા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દહેજ ના આયુષ્યમાન આરોગ્ય મંદિર અંભેટા માં આવતા સુવા ગામમાં TD વેક્સિન ની ક...
08/07/2026

આજ રોજ વાગરા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દહેજ ના આયુષ્યમાન આરોગ્ય મંદિર અંભેટા માં આવતા સુવા ગામમાં TD વેક્સિન ની કામગીરી કરવામાં આવી જેમાં 50 બાળકોને TD વેક્સિન આપવામાં આવી.

આજ રોજ વાગરા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દહેજ ના આયુષ્યમાન આરોગ્ય મંદિર અંભેટા માં ટીબી માટે હાઈરીકસ ગામ‌ અંભેટા મા...
07/07/2026

આજ રોજ વાગરા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દહેજ ના આયુષ્યમાન આરોગ્ય મંદિર અંભેટા માં ટીબી માટે હાઈરીકસ ગામ‌ અંભેટા માં વુનરેબલ વસ્તી માં આવતા લોકોના x ray કરવામાં આવ્યા.

આજ રોજ વાગરા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દહેજ ના આયુષ્યમાન આરોગ્ય મંદિર અંભેટા ગામ માં મેડિકલ કેમ્પ નું આયોજન કરવામ...
01/07/2026

આજ રોજ વાગરા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દહેજ ના આયુષ્યમાન આરોગ્ય મંદિર અંભેટા ગામ માં મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બીપી ડાયાબીટીસ ની તપાસ કરવામાં આવી. જેમાં 2 નવા બીપી ના અને 1 ડાયાબીટીસ ના દર્દી નોંધાયા જેમની મેડીસીન પણ આપવામાં આવી. કેમ્પ માં 55 લાભાર્થીઓએ આ કેમ્પ નો લાભ લીધો.

Advance company polio at patra colonyAAM Ambheta PHC Dahej BLOCK Vagra
27/06/2026

Advance company polio at patra colony
AAM Ambheta
PHC Dahej
BLOCK Vagra

વિશ્વ યોગ દિવસ ની ઉજવણી આયુષ્યમાન આરોગ્ય મંદિર અંભેટા તાલુકો વાગરા જિલ્લો ભરૂચ
21/06/2026

વિશ્વ યોગ દિવસ ની ઉજવણી
આયુષ્યમાન આરોગ્ય મંદિર અંભેટા
તાલુકો વાગરા
જિલ્લો ભરૂચ

આજ રોજ વાગરા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દહેજ ના આયુષ્યમાન આરોગ્ય મંદિર અંભેટા માં દરજી ફળિયામાં મેલેરિયા સર્વે તેમ...
18/06/2026

આજ રોજ વાગરા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દહેજ ના આયુષ્યમાન આરોગ્ય મંદિર અંભેટા માં દરજી ફળિયામાં મેલેરિયા સર્વે તેમ જ આશા દ્વારા ઘરે ઘરે ફરીને કરેલ લેપ્રસી સર્વે નું સુપરવિઝન કરવામાં આવ્યું

આજ રોજ વાગરા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દહેજ ના આયુષ્યમાન આરોગ્ય મંદિર અંભેટા માં આવતા જાગેશ્વર ગામમાં મમતા દિવસ ન...
17/06/2026

આજ રોજ વાગરા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દહેજ ના આયુષ્યમાન આરોગ્ય મંદિર અંભેટા માં આવતા જાગેશ્વર ગામમાં મમતા દિવસ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એએનસી બેનો નું વજન ઊંચાઈ બીપી સુગર એચબી કરવામાં આવ્યું હતું બાળકોનું અને એએનસી બેનો નું રસીકરણ કરવામાં આવ્યું હતું તેમ જ સ્લાઈડ કલેક્શન કરવામાં આવ્યું

Address

Vagra

Website

Alerts

Be the first to know and let us send you an email when aam Ambheta posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share