11/10/2026
🌺🙏 કિરણ ફિટનેસ સ્ટુડિયો (KFS) તરફથી નવરાત્રીની હાર્દિક શુભકામનાઓ! 🙏🌺
✨ માં દુર્ગા આપ સૌના જીવનમાં શક્તિ, સુખ, સમૃદ્ધિ અને સકારાત્મકતા લાવે. 💃🪔
આ નવરાત્રીમાં ગરબાના તાલ સાથે સ્વસ્થ રહો, ખુશ રહો અને હંમેશા ફિટ રહો! ❤️💪
જય માતાજી! 🌸 – Team KFS 🧡