22/09/2026
પિત્તાશયમાં પથરી કેમ થાય છે?
પિત્તાશય (Gallbladder)માં પથરી કેમ બને છે?
તેના પાછળ કયા કારણો હોઈ શકે છે? અને કયા લક્ષણો જોવા મળી શકે છે?
આ Videoમાં Dr. Sunil Popat -Nidhi Hospital સરળ ભાષામાં સમજાવી રહ્યા છે કે પિત્તાશયમાં પથરી કેવી રીતે બને છે અને તેને લઈને શું ધ્યાન રાખવું જોઈએ.
🎥 Watch the Video & Know More!
Gallbladder Stones, Gallstones, Gallbladder Stone Causes, Gallstone Symptoms, Gallbladder Health, Biliary Disease, Digestive Health, Gastroenterologist, Enterogastroenterologist, Gallstone Treatment, Gallbladder Care, Dr Sunil Popar