Sattvik

Call Directions Website Contact the business

Sattvik SATTVIK highlights diversity in cultures and tastes. to stimulate demand of local crops and their varieties so as to generate market based incentives.

Objectives of Sattvik are -

To provide a platform for popularizing traditional recipes made from lesser known crop varieties like Kodra (Paspalum scrobiculatum), Bavta (Eleusine coracana), Ragi (Nagli), Samo (Echinocloa colonum), Jowar (Sorghum vulgare), Bajra (millet) and Makka (Zea mays) etc. To help in conserving and popularizing such lesser known varieties. To popularize the use of uncultivated vegetables which are not consumed due to ignorance about their nutritional value. To prepare and serve varieties of delicious dishes from such unnoticed crops. To exhibit creativity and innovation of traditional knowledge holders and students. To provide a platform for traditional organic farmers and help in creating market linkages for their products. To provide a platform for herbal medicines based on traditional knowledge and innovations. To encourage dialogue between students and innovators and thus encourage the spirit of innovation and creativity. To present and popularize folklore, folk songs, folk tales, art, forgotten traditional music instruments.

22/04/2026

🌼 महुआ के फूल – प्रकृति का अनमोल उपहार 🌿
क्या आप जानते हैं?
Madhuca longifolia (महुआ) के फूल सिर्फ स्वादिष्ट ही नहीं, बल्कि सेहत के लिए भी बेहद फायदेमंद हैं।
✨ महुआ के फायदे
✔️ शरीर को तुरंत ऊर्जा देता है
✔️ पाचन सुधारता है
✔️ गर्मी में शरीर को ठंडक देता है
✔️ त्वचा और स्वास्थ्य के लिए लाभकारी

🍽️ महुआ से बनने वाले स्वादिष्ट व्यंजन
महुआ के लड्डू
महुआ का हलवा
महुआ की खीर
महुवा का मालापुआ
महुवे को भून कर खाते हैं।
महुवा के मीठे पकौड़े

🌱 यह सिर्फ एक फूल नहीं, बल्कि हमारी परंपरा और प्राकृतिक जीवनशैली का हिस्सा है।
👉 आइए, प्रकृति से जुड़ें और महुआ के फायदों को अपनाएं।

🌿 *સૃષ્ટિ પ્રાકૃતિક ખેડૂત હાટ* 🌿   *વેરીફાઈડ ખેડૂતથી ગ્રાહક સુધી*  *બધાજ હાટ (1થી 10) ના સ્થળ, સમય અને વોટ્સએપ ગ્રુપની લ...
31/03/2026

🌿 *સૃષ્ટિ પ્રાકૃતિક ખેડૂત હાટ* 🌿
*વેરીફાઈડ ખેડૂતથી ગ્રાહક સુધી*

*બધાજ હાટ (1થી 10) ના સ્થળ, સમય અને વોટ્સએપ ગ્રુપની લિંક નીચે છે*.
*આપ જાતે તમારા વિસ્તારના ગ્રુપમાં જોડાઈ શકશો*
મિત્રો, શુભેચ્છકોને ફોરવર્ડ કરવાની છૂટ છે*.

• અમદાવાદ માં રવિવારે સવારે 4 સ્થળે
• ગુરુવારે..સૃષ્ટિ પરિસર AES સ્પોટ્સ
• ગાંધીનગર માં કડી કેમ્પસ,
ઘ 6 સર્કલ, દર રવિવારે સવારે
• વલ્લભ વિદ્યાનગર માં SP યુનિ.
દર રવિવારે બપોરે 4થી 6
• વડોદરા માં એમ.એસ.યુનિ.
ફેકલ્ટી ઓફ કોમર્સ
કાલાઘોડા પાસે, સયાજીગંજ,
દર રવિવારે 4થી 5
• હિંમત નગરમાં " કેનાલ ફૂડ કોર્ટ"
નમસ્તે સર્કલ, મહાવીર નગર
દર રવિ અને ગુરુ, 3થી 5 માં
• મોડાસા માં અન્નપૂર્ણા ટ્રસ્ટ
માલપુર રોડ, મોડાસા
દર રવિવારે 4થી 6
*રીડ મોર ક્લિક કરી પૂરો મેસેજ*
*વાંચશો*.

🟢 (01)

*ડૉ. બાબાસાહેબ આંબેડકર*
*ઓપન યુનિવર્સિટી*,
છારોડી, S G હાઇવે,અમદાવાદ
( દર રવિવારે સવારે: 7થી 10)

ગુગલ લોકેશન: 📍 https://maps.app.goo.gl/3PmNvzmFYT7bBkv89

વોટ્સએપ ગ્રુપની લિંક:
https://chat.whatsapp.com/Gv3mdomZSut9pCooiCnCkR

•••••••••••••••••••••
🟢 (02)

*શ્રી ભાગવત વિદ્યાપીઠ*
મંદિર પરિસર નજીક
સોલા SG હાઈવે, અમદાવાદ
( દર રવિવારે સવારે: 7થી 10)

ગુગલ લોકેશન: 📍
https://maps.app.goo.gl/S6L6q6JugLYsMqAc8?g_st=aw

વોટ્સેપ ગ્રુપમાં જોડાવવાની લિંક
https://chat.whatsapp.com/JHQwYfFW3Rt7ANHdoymihY

•••••••••••••••••••••
🟢 (03)

*આત્મ વિકાસ પરિસર*,
પલોડિયા, અમદાવાદ
( દર રવિવારે સવારે: 7થી 10)

ગુગલ લોકેશન: https://maps.app.goo.gl/rHV9bT6FkDaagZHp7

વોટ્સએપ ગ્રુપની લિંક: 📍

https://chat.whatsapp.com/FFXx78rsSK89O2OwcDpbHN?mode=ems_copy_t

•••••••••••••••••••••
🟢 (04)

*નવજીવન ટ્રસ્ટ પરિસર*,
ગુજરાત વિધાપીઠની પાછળ,
ઉસ્માનપુરા મેટ્રો સ્ટેશન નજીક
આશ્રમ રોડ,
( દર રવિવારે સવારે: 7થી 10)

ગુગલ લોકેશન: 📍 https://maps.app.goo.gl/opaWPCiT9VocZrVf6

વોટ્સએપ ગ્રુપની લિંક:

https://chat.whatsapp.com/DptccFSwXnAKJiWdrYg2Is

•••••••••••••••••••••
🟢 (05) *ગાંધીનગર*

*સર્વ વિદ્યાલય કેળવણી મંડળ*,
કડી કેમ્પસ – ગાંધીનગર
ફાર્મસી પરિસર, ઘ 6 સર્કલ,
ગાંધી નગર
( દર રવિવારે સવારે: 7થી 10)

ગુગલ લોકેશન: 📍 https://maps.app.goo.gl/ELVbCJr9cWA2YHUj9
વોટ્સએપ ગ્રુપની લિંક:

ગાંધીનગર નું ગ્રુપ:
https://chat.whatsapp.com/KtgtoW0LD5aFSaHxR333v2
•••••••••••••••••••••
🟢 (06) *વલ્લભ વિદ્યાનગર*

*સરદાર વલ્લભભાઈ પટેલ
યુનિવર્સિટી*, (SPU)
વલ્લભ વિદ્યાનગર
(દર રવિવારે બપોરે 4થી 6)

ગુગલ લોકેશન: 📍 https://maps.app.goo.gl/AMutfxUVpVdypVFQ8

વોટ્સએપ ગ્રુપની લિંક:

https://chat.whatsapp.com/IK7LIZkwEst8lRLTp3Tjyu

•••••••••••••••••••••
🟢 (07) *અમદાવાદમાં ગુરુવારે*

*સૃષ્ટિ પરિસર*,
AES સ્પોટ્સ ગ્રાઉન્ડ ની બાજુ માં
ગુજરાત યુનિવર્સિટી નજીક

( માત્ર દર ગુરુવારે સવારે 7થી 10)

ગુગલ લોકેશન:📍
https://g.co/kgs/xM53taj

વોટ્સએપ ગ્રુપની લિંક:
https://chat.whatsapp.com/Edd5AQK6zRsJ2qVaJawILb

•••••••••••••••••••••
🟢 (08) *વડોદરા*

*ફેકલ્ટી ઓફ કોમર્સ*
એમ.એસ.યુનિવર્સિટી,
મેઇન બિલ્ડિંગ, કાલાઘોડા પાસે,
સ્ટેશન રોડ, સયાજીગંજ,
વડોદરા – 390005,
બરોડા સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક સામેના ગેટ પરથી પ્રવેશ કરવો.

( દર રવિવારે બપોરે 4 થી 6 સુધી)

*ગૂગલ લોકેશન* 📍
https://maps.app.goo.gl/uaxh7SrzCjVusFw59

વોટ્સેપ ગ્રુપની લિંક:

https://chat.whatsapp.com/IuJO9l6YwgXD7srrtHA7r2?mode=gi_t

•••••••••••••••••••••

🟢 (09) *હિંમતનગર*

📍
*કેનાલ ફ્રન્ટ ફુડ કોર્ટ*
કેશવ મ્યુનિસીપલ માર્કેટ સામેનો ગેટ,
*નમસ્તે સર્કલ*,
મહાવીરનગર, હિંમતનગર.
( દર રવિવાર અને ગુરુવારે 3થી 6)

*ગૂગલ લોકેશન*
https://maps.app.goo.gl/KSu1P2qixM4oHnbR7?g_st=ac

🔗 વોટ્સએપ ગ્રુપ:

https://chat.whatsapp.com/HKBx75ZizTvC1C9yFqw7Qa

🟢 (10) *મોડાસા*

અન્નપૂર્ણા ટ્રસ્ટ /ભોજનાલય
માલપુર રોડ, મોડાસા
( દર રવિવારે બપોરે 4થી 6 )

વોટ્સેપ ગ્રુપની લિંક
https://chat.whatsapp.com/KLtqBcsja79ANBZ7PRISoJ?mode=gi_t

🌾 🤝 🛒 💚
સીધો લાભ ખેડૂત અને ગ્રાહકને!
સ્વસ્થ જમીન –સ્વસ્થ માનવ

*પ્રાકૃતિક અને ઝેરમુક્ત ખેત પેદાશો*

🥦 શાકભાજી તમામ
🥜 સીંગતેલ
🥛 ગાયનું દૂધ, ઘી, માખણ
🫘 કઠોળ તમામ પ્રકારના
🌾 લોટ, ઘઉં, બાજરી, મિલેટ
🟤 દેશી ગોળ
🍯 મધ
🌽 મિલેટ ઉત્પાદનો
🌱 ઇનોવેટિવ લાઈફસ્ટાઈલ પ્રોડક્ટ્સ

🌿 *સૃષ્ટિ પ્રાકૃતિક ખેડૂત હાટ વિશે જાણવા જેવું* 🌿

✅ ઝેર મુક્ત ખેતીનો સંકલ્પ
🌱 સ્વસ્થ ભૂમિ – સ્વસ્થ આહાર
👨‍🌾 માન્ય ખેડૂતોની પસંદગી
🤝 ઉત્પાદક ખેડૂત દ્વારા સીધું વેચાણ
🧾 સંપૂર્ણ પારદર્શી વ્યવસ્થા

☑️ ફિઝિકલ વેરિફિકેશન બાદ જ
ખેડૂતોની પસંદગી થાય છે
☑️ છેલ્લા 3 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરતા
હોય તેવા વેરિફાઇડ ખેતરોની પેદાશ
ખેડૂતો અથવા ખેડૂતોના જુથ દ્વારા
વેચાય છે

🌾 સ્વસ્થ ધરતી–સ્વસ્થ આહાર–
સ્વસ્થ પરિવાર–સ્વસ્થ સમાજ –સ્વસ્થ રાષ્ટ્ર 🌾

🤝 સૃષ્ટિ ઇનોવેશન સંસ્થા દ્વારા સંયોજન , આયોજન, સંકલન, ફાર્મ વેરિફિકેશન, તાલીમ, પ્રયોગશાળામાં સંશોધન, માર્ગદર્શન, ગ્રાહક જાગૃતિ જેવા કાર્યો અવિરત કરવામાં આવેછે.

અમારે મન ખેડૂત હાટ માત્ર શાકભાજીનું વેચાણ કેન્દ્ર નથી, આ ખેતી-ખેડૂત અને ગામડાને પગભર બનાવવાની સાથે માનવ સ્વાસ્થ્ય અને જમીનના સ્વાસ્થ્યને ચિરંજીવ બનાવવાનું અભિયાન છે.
આપની મદદ અને ભાગીદારી આવકાર્ય છે.

વધુ માહિતી માટે જુઓ વિડિઓ:

Instagram: 🌿
https://www.instagram.com/prakrutikkheduthaat?igsh=MTE5M2djaGJhNzJvZg==

🏡 આયોજક સંસ્થાનું સરનામું:

*સૃષ્ટિ ઇનોવેશન*
C/O ગ્રામભારતી પરિસર,
ગાંધીનગરથી 17 km, ગાંધીનગર-મહુડી રોડ, જી. ગાંધીનગર – 382650

📞 Customer Care માત્ર WhatsApp કરશો. અમે સંપર્ક કરીશું:
https://wa.me/+919510386635

રમેશ પટેલ, ખેડૂતહાટ સંયોજક
🌿 સૃષ્ટિ ઇનોવેશન 🌿

Find local businesses, view maps and get driving directions in Google Maps.

07/03/2026
19/02/2026

*મોડાસા સાત્ત્વિક ફૂડ ફેસ્ટિવલ*

તારીખઃ 21-22-23 ફેબ્રુઆરી, 2026,
(શનિ, રવિ, સોમ)
સમયઃ બપોરે 3 થી રાત્રે 9 વાગ્યા સુધી

સ્થળઃ *મોડાસા હાઈસ્કૂલ મેદાન*,
સ્ટેશન રોડ, મોડાસા,
જિ. અરવલ્લી

વિશેષ આકર્ષણ
*સાત્ત્વિક વાનગીઓ જમવા પધારો*
*બાળકો માટે નિશુલ્ક દેશી રમતો*
*મિલેટ નું પ્રદર્શન*
*ખેડૂતો દ્વારા ઓર્ગેનિક પેદાશોનું વેચાણ*

આયોજક:
મોડાસા કેળવણી મંડળ

સહ આયોજક:
સૃષ્ટિ સંસ્થા અને ડૉ. કે.આર.શ્રોફ ફાઉન્ડેશન

સંપર્ક: (M) 9925320793,
9510386635

31/12/2025

સાત્વિક ફૂડ ફેસ્ટિવલ 2025


31/12/2025

સાત્વિક ફૂડ ફેસ્ટિવલ 2025

Address

AES Ground, Near Sandesh Press, Bodakdev, Gujarat-
Ahmedabad
380054

Opening Hours

Monday 10am - 8pm
Saturday 10am - 8pm
Sunday 10am - 8pm

Telephone

07927912792

Alerts

Be the first to know and let us send you an email when Sattvik posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Sattvik:

Shortcuts

Share