Niramaya a BAPS AVP Ayurvedic treatment centre

Niramaya a BAPS AVP Ayurvedic treatment centre BAPS Yogiji Maharaj Hospital has instituted an Ayurvedic wing in collaboration with The Arya Vaidya Pharmacy (Coimbatore) Ltd.
(1)

All Classical Ayurvedic treatments are done under the guidance of experienced physicians and well-trained therapists

ડો. વૈદ્ય સોમિત કુમાર (MD Ayurveda, PhD ) ની વિશિષ્ટ ઓપીડી....લગભગ બે દાયકાના ક્લિનિકલ અનુભવ સાથે, ડૉ. સોમિત કુમાર , MD(...
22/04/2026

ડો. વૈદ્ય સોમિત કુમાર (MD Ayurveda, PhD ) ની વિશિષ્ટ ઓપીડી....

લગભગ બે દાયકાના ક્લિનિકલ અનુભવ સાથે, ડૉ. સોમિત કુમાર , MD(Ayu), (PhD, AVP રિસર્ચ ફાઉન્ડેશન કોઈમ્બતુર)

ન્યુરોએન્ડોક્રાઇન, ડાયાબિટીસ,
રુમેટોલોજિ (સંધિવા) , લકવા પછીની સારવાર,
ત્વચારોગવિજ્ઞાન
સ્વયંપ્રતિરક્ષા વિકૃતિઓ અને
મેટાબોલિકની સારવારમાં નિષ્ણાત છે.

ડો. વૈદ્ય સોમિત કુમાર (MD Ayurveda, PhD ) ની વિશિષ્ટ ઓપીડી.

તા. ૧ અને બ૨ મે 2026
સમય: સવારે ૯: ૦૦ થી સાંજે ૫:૦૦

સ્થળ: બીએપીએસ યોગીજી મહારાજ હોસ્પિટલ, સ્વામિનારાયણ મંદિરની સામે શાહીબાગ, અમદાવાદ ૩૮૦૦૦૪

એપોઇન્ટમેન્ટ લેવી જરૂરી છે. એપોઇન્ટમેન્ટ માટે અથવા વધુ માહિતી માટે સંપર્ક કરો: ૯૯૯૮૯૯૨૮૫૮ / ૦૭૯-૨૫૬૨૯૦૮૭
(કોલ કરવા માટેનો સમય સવારે ૯:૦૦ થી સાંજે ૬:૦૦)

BAPS Yogiji Maharaj Hospital
Opp. BAPS Swaminarayan Mandir
Shahibaug
Ahmedabad 380004
079-25629000/ 25629001 / 9998991717
yogijimaharajhospital
BestAyurvedicClinic bestayurvedictreatment sandhiva diabetesmanagement panchkarma AyurvedicMedicine skindisease

17/04/2026

શું આપ બાળકના વિકાસ કે વધુ અથવા ઓછા વજન વિશે ચિંતિત છો?

બીએપીએસ યોગીજી મહારાજ હોસ્પિટલ દ્વારા આયોજિત બાળ સ્થૂળતા અને શરીક વિકાસ અને વૃદ્ધિની સમસ્યાઓ વિશેના સેમિનારમાં જોડાઓ અને બાળકો (પીડીયાટ્રીક) ના એન્ડોક્રિનોલોજિસ્ટ પાસેથી વજન અને વૃદ્ધિમાં સામેલ હોર્મોનલ પરિબળો વિશે અને સ્વસ્થ ભવિષ્ય માટે નિષ્ણાત માર્ગદર્શન મેળવો.

કોણે આ સેમિનારમાં જોડાવું જોઈએ ?
-માતાપિતા અને સંભાળ રાખનારાઓ
-સ્થૂળતા ધરાવતા બાળકોના પરિવારો
-શારીરિક વૃદ્ધિની સમસ્યાઓનો સામનો કરતા પરિવારો

સેમિનાર તારીખ: 23 એપ્રિલ 2026
સમય: બપોરે 3:00 વાગ્યે
સ્થળ: ઓડિટોરિયમ, બીએપીએસ યોગીજી મહારાજ હોસ્પિટલ, શાહીબાગ, અમદાવાદ 380004

લિમિટેડ સીટ હોવાથી રજીસ્ટ્રેશન કરવું જરૂરી છે.

નીચે આપેલ લિંક પર ક્લિક કરી રજીસ્ટ્રેશન કરી શકશો.
https://forms.gle/YCd5vsrRZdRK3RER8

રજીસ્ટ્રેશન કરવાની છેલ્લી તારીખ ૨૧-૦૪-૨૦૨૬ છે.

બીએપીએસ યોગીજી મહારાજ હોસ્પિટલ,
સ્વામિનારાયણ મંદિરની સામે,
શાહીબાગ, અમદાવાદ
૦૭૯-૨૫૬૨૯૦૦૦/૦૭૯-૨૫૬૨૯૦૦૧

ડો. વૈદ્ય સોમિત કુમાર (MD Ayurveda, PhD ) ની વિશિષ્ટ ઓપીડી....લગભગ બે દાયકાના ક્લિનિકલ અનુભવ સાથે, ડૉ. સોમિત કુમાર , MD(...
04/03/2026

ડો. વૈદ્ય સોમિત કુમાર (MD Ayurveda, PhD ) ની વિશિષ્ટ ઓપીડી....

લગભગ બે દાયકાના ક્લિનિકલ અનુભવ સાથે, ડૉ. સોમિત કુમાર , MD(Ayu), (PhD, AVP રિસર્ચ ફાઉન્ડેશન કોઈમ્બતુર)

ન્યુરોએન્ડોક્રાઇન,
રુમેટોલોજિ (સંધિવા) ,
ત્વચારોગવિજ્ઞાન
સ્વયંપ્રતિરક્ષા વિકૃતિઓ અને
મેટાબોલિકની સારવારમાં નિષ્ણાત છે.

ડો. વૈદ્ય સોમિત કુમાર (MD Ayurveda, PhD ) ની વિશિષ્ટ ઓપીડી.

તા.૨૦ અને ૨૧ માર્ચ ૨૦૨૬
સમય: સવારે ૯: ૦૦ થી સાંજે ૫:૦૦

સ્થળ: બીએપીએસ યોગીજી મહારાજ હોસ્પિટલ, સ્વામિનારાયણ મંદિરની સામે શાહીબાગ, અમદાવાદ ૩૮૦૦૦૪

એપોઇન્ટમેન્ટ લેવી જરૂરી છે. એપોઇન્ટમેન્ટ માટે અથવા વધુ માહિતી માટે સંપર્ક કરો: ૯૯૯૮૯૯૨૮૫૮ / ૦૭૯-૨૫૬૨૯૦૮૭
(કોલ કરવા માટેનો સમય સવારે ૯:૦૦ થી સાંજે ૬:૦૦)

BAPS Yogiji Maharaj Hospital
Opp. BAPS Swaminarayan Mandir
Shahibaug
Ahmedabad 380004
079-25629000/ 25629001 / 9998991717

We are proudly to announce that Ayurveda and Panchkarma Department of BAPS Yogiji Maharaj Hospital – Ahmedabad has achie...
03/02/2026

We are proudly to announce that Ayurveda and Panchkarma Department of BAPS Yogiji Maharaj Hospital – Ahmedabad has achieved a NABH (National Accreditation Board for Hospitals) Certification, marking the highest national recognition for quality of care and patient safety in healthcare.

This accreditation reflects our commitment to maintaining high standards of quality, safety, and patient-centered care in traditional medicine.

Our department follows these time-tested guidelines while integrating NABH-compliant processes, ensuring both classical authenticity and modern quality standards.

Discover a higher standard of Ayurvedic care at our NABH-accredited hospital. Where, tradition, safety and quality come together for your well-being.

Book your appointment today and embrace trusted wellness
Call: 9998992858 (9 am to 6 pm) 079-25629000/25629001

આંખના પડદાના રોગોનું નિદાન તથા અદ્યતન સારવાર હવેથી બી.એ.પી.એસ.યોગીજી મહારાજ હોસ્પિટલ-શાહીબાગ, અમદાવાદ ખાતે...બી.એ.પી.એસ....
03/02/2026

આંખના પડદાના રોગોનું નિદાન તથા અદ્યતન સારવાર હવેથી બી.એ.પી.એસ.યોગીજી મહારાજ હોસ્પિટલ-શાહીબાગ, અમદાવાદ ખાતે...

બી.એ.પી.એસ.યોગીજી મહારાજ હોસ્પિટલ-, અમદાવાદ રજૂ કરે છે આંખના પડદાની તપાસ અને નિદાનનો નિઃશુલ્ક કેમ્પ

તારીખ: ૧ ફેબ્રુઆરી થી ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૬ (રવિવાર અને જાહેર રજા સિવાય)

કેમ્પમાં સમાવેશ:
-રેટિના સ્પેશ્યાલીસ્ટ ડોક્ટર દ્વારા નિઃશુલ્ક કન્સલ્ટેશન
-આંખના પડદાનો (ફંડ્સ) ફોટો અને પડદાનું સીટી સ્કેન (OCT) પર ૫૦% વિશેષ ડિસ્કાઉન્ટ
-આંખની પ્રોસિઝર પર ૫૦% વિશેષ ડિસ્કાઉન્ટ*
-રેટિના સર્જરી પર ૨૫% વિશેષ ડિસ્કાઉન્ટ*

રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. રજીસ્ટ્રેશન માટે અથવા વધુ માહિતી માટે સંપર્ક કરો: ૦૭૯-૨૫૬૨૯૦૦૦/૯૦૦૧

સ્થળ: બી.એ.પી.એસ.યોગીજી મહારાજ હોસ્પિટલ,
સ્વામિનારાયણ મંદિરની સામે, શાહીબાગ , અમદાવાદ ૩૮૦૦૦૪, ૦૭૯-૨૫૬૨૯૦૦૦/૯૦૦૧

તમારી દ્રષ્ટિ મહત્વપૂર્ણ છે. અમારી અત્યાધુનિક રેટિના સારવાર તમને સ્પષ્ટતા અને આત્મવિશ્વાસ સાથે દુનિયા જોવામાં મદદ કરે છે

#

25/01/2026
ડો. વૈદ્ય સોમિત કુમાર (MD Ayurveda, PhD ) ની વિશિષ્ટ ઓપીડી....લગભગ બે દાયકાના ક્લિનિકલ અનુભવ સાથે, ડૉ. સોમિત કુમાર , MD(...
12/01/2026

ડો. વૈદ્ય સોમિત કુમાર (MD Ayurveda, PhD ) ની વિશિષ્ટ ઓપીડી....

લગભગ બે દાયકાના ક્લિનિકલ અનુભવ સાથે, ડૉ. સોમિત કુમાર , MD(Ayu), (PhD, AVP રિસર્ચ ફાઉન્ડેશન કોઈમ્બતુર)

ન્યુરોએન્ડોક્રાઇન,
રુમેટોલોજિ (સંધિવા) ,
ત્વચારોગવિજ્ઞાન
સ્વયંપ્રતિરક્ષા વિકૃતિઓ અને
મેટાબોલિકની સારવારમાં નિષ્ણાત છે.

ડો. વૈદ્ય સોમિત કુમાર (MD Ayurveda, PhD ) ની વિશિષ્ટ ઓપીડી.

તા.૩૦ અને ૩૧ જાન્યુઆરી ૨૦૨૬
સમય: સવારે ૯: ૦૦ થી સાંજે ૫:૦૦

સ્થળ: બીએપીએસ યોગીજી મહારાજ હોસ્પિટલ, સ્વામિનારાયણ મંદિરની સામે શાહીબાગ, અમદાવાદ ૩૮૦૦૦૪

એપોઇન્ટમેન્ટ લેવી જરૂરી છે. એપોઇન્ટમેન્ટ માટે અથવા વધુ માહિતી માટે સંપર્ક કરો: ૯૯૯૮૯૯૨૮૫૮ / ૦૭૯-૨૫૬૨૯૦૮૭
(કોલ કરવા માટેનો સમય સવારે ૯:૦૦ થી સાંજે ૬:૦૦)

BAPS Yogiji Maharaj Hospital
Opp. BAPS Swaminarayan Mandir
Shahibaug
Ahmedabad 380004
079-25629000/ 25629001 / 9998991717

પ્રજાસત્તાક દિન નિમિત્તે બીએપીએસ યોગીજી મહારાજ હોસ્પિટલ રજૂ કરે છે હેલ્થ ચેકઅપ કેમ્પ.બીએપીએસ હેલ્થ ચેકઅપ પેકેજીસ પર ૨૦% ...
27/12/2025

પ્રજાસત્તાક દિન નિમિત્તે બીએપીએસ યોગીજી મહારાજ હોસ્પિટલ રજૂ કરે છે હેલ્થ ચેકઅપ કેમ્પ.

બીએપીએસ હેલ્થ ચેકઅપ પેકેજીસ પર ૨૦% વિશેષ રાહત.

ઉપરાંત વિશેષ ફુલ બોડી હેલ્થ ચેકઅપ પેકેજ માત્ર રૂ.૨૦૦૦/-
(ફુલ બોડી હેલ્થ ચેકઅપ પેકેજ સાથે, ઇકો, ટીએમ.ટી, સોનોગ્રાફી, મેમોગ્રાફી પર મેળવો ૫૦% વિશેષ રાહત)

કેમ્પ તારીખ:૧ જાન્યુઆરી થી ૧૭ જાન્યુઆરી ૨૦૨૬ (રવિવાર અને જાહેર રજા સિવાય)

રજીસ્ટ્રેશન માટે અથવા વધુ માહિતી માટે સંપર્ક કરો: ૦૭૯-૨૫૬૨૯૦૦૦/ ૨૫૬૨૯૦૦૧, ૯૯૯૮૯૯૧૭૦૩, ૯૯૯૮૯૯૧૭૧૫

બીએપીએસ યોગીજી મહારાજ હોસ્પિટલ
બીએપીએસ સ્વામિનારાયણ મંદિરની સામે, શાહીબાગ, અમદાવાદ ૩૮૦૦૦૪

ડો. વૈદ્ય સોમિત કુમાર (MD Ayurveda, PhD ) ની વિશિષ્ટ ઓપીડી. બીએપીએસ યોગીજી મહારાજ હોસ્પિટલ માં ઉપલબ્ધ છેલગભગ બે દાયકાના ...
18/12/2025

ડો. વૈદ્ય સોમિત કુમાર (MD Ayurveda, PhD ) ની વિશિષ્ટ ઓપીડી. બીએપીએસ યોગીજી મહારાજ હોસ્પિટલ માં ઉપલબ્ધ છે

લગભગ બે દાયકાના ક્લિનિકલ અનુભવ સાથે, ડૉ. સોમિત કુમાર , MD(Ayu), (PhD, AVP રિસર્ચ ફાઉન્ડેશન કોઈમ્બતુર)

ન્યુરોએન્ડોક્રાઇન,
રુમેટોલોજિ (સંધિવા) ,
ત્વચારોગવિજ્ઞાન
સ્વયંપ્રતિરક્ષા વિકૃતિઓ અને
મેટાબોલિકની સારવારમાં નિષ્ણાત છે.

ડો. વૈદ્ય સોમિત કુમાર (MD Ayurveda, PhD ) ની વિશિષ્ટ ઓપીડી.

તા.૨૬ અને ૨૭ ડિસેમ્બર ૨૦૨૫
સમય: સવારે ૯: ૦૦ થી સાંજે ૫:૦૦

સ્થળ: બીએપીએસ યોગીજી મહારાજ હોસ્પિટલ, સ્વામિનારાયણ મંદિરની સામે શાહીબાગ, અમદાવાદ ૩૮૦૦૦૪

એપોઇન્ટમેન્ટ લેવી જરૂરી છે. એપોઇન્ટમેન્ટ માટે અથવા વધુ માહિતી માટે સંપર્ક કરો: ૯૯૯૮૯૯૨૮૫૮ / ૦૭૯-૨૫૬૨૯૦૮૭
(કોલ કરવા માટેનો સમય સવારે ૯:૦૦ થી સાંજે ૬:૦૦)

BAPS Yogiji Maharaj Hospital
Opp. BAPS Swaminarayan Mandir
Shahibaug
Ahmedabad 380004
079-25629000/ 25629001 / 9998991717

Address

BAPS YOGIJI MAHARAJ HOSPITAL
Ahmedabad
380004

Opening Hours

Monday 9am - 6pm
Tuesday 9am - 6pm
Wednesday 9am - 6pm
Thursday 9am - 6pm
Friday 9am - 6pm
Saturday 9am - 6pm

Telephone

+919998991777

Alerts

Be the first to know and let us send you an email when Niramaya a BAPS AVP Ayurvedic treatment centre posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Niramaya a BAPS AVP Ayurvedic treatment centre:

Share