15/08/2026
કટી બસ્તી
☑ કમરના ભાગે અડદના લોટની પાળી બનાવી એની અંદર ઔષધયુક્ત તૈલ ભરવામાં આવે છે.
☑ આ પ્રકારે થોડો સમય રાખવાથી ઔષધ મણકાઓ,માંસપેશીઓ માં અંદર સુધી ઉતરીને પોષણ આપતું હોય છે
જે દુ:ખાવામાં ખૂબ રાહત કરે છે.
𝐀𝐥𝐥 𝐌𝐞𝐝𝐢𝐜𝐥𝐚𝐢𝐦 𝐅𝐚𝐜𝐢𝐥𝐢𝐭𝐢𝐞𝐬 𝐀𝐯𝐚𝐢𝐥𝐚𝐛𝐥𝐞
અપોઈન્ટમેન્ટ માટે સંપર્ક કરો: +91 9724575599 | +91 7383821737
📍 Location: https://g.page/r/CfVlN3IIx87nEAE