01/09/2026
🪔 સાતમમાં ઠંડું ખાવું છે? તો healthy twist કેમ નહીં? 👀💚
સાતમ એટલે માત્ર “તળ ે લું અને heavy” food જ એવું નથી! 😋
રાંધણ છઠ્ઠે બનાવેલું food સાતમના �દવસે enjoy કરવાની આપણી સું દર પરંપરા છે ❤ અને tradition છોડવાની જરૂર પણ નથી.
ફક્ત food choices થોડા smart બનાવી શકાય! ✨
🌾 Multigrain/Methi Thepla
🌿 Multigrain Dhokla & Muthia
🥗 Chana Chaat / Sprouts Chaat
🥪 Vegetable Sandwich
🍕 Oats Khakhra Paneer Pizza
🍽 Ragi Roti + Sabji
🥣 Oats Idli
😋 અને થોડું fun જોઈએ તો Bajra Mamra Bhel, Millet Pani Puri અથવા Ragi Momos!
Goal શું? 👉 Festival enjoy કરો, guilt નહીં! 💚
Fiber + protein + whole grains જેવી choices તમારા mealને વધુ balanced અને satisfying
બનાવી શકે છે. અને એક important reminder ⚠
રાંધણ છઠ્ઠે બનાવેલું food properly covered & safely stored રાખો અને લાંબા સમય સુધી room temperature પર ન રાખો.
કારણ કે પરંપરા સાથે Food Safety પણ જરૂરી છે. ❤
👇 હવે કહો… તમારી favourite Satam dish કઈ છે?
💾 Save કરો
📤 Family સાથે Share કરો
💬 Comment કરો “SATAM” જો આવી healthy festive ideas જોઈએ!
[Satam Healthy Food, Gujarati Healthy Recipes, Satam Food Ideas, Healthy Festive
Recipes, Gujarati Food, Healthy Indian Recipes, Festival Nutrition,
HealthyEating
FestivalFood ]