29/08/2026
શું તમે પણ કલાકો સુધી લેપટોપ કે મોબાઈલમાં માથું નમાવીને બેસો છો? 🛑💻📱
જો હા, તો ગરદનનો પાછળનો દુખાવો અને ખરાબ પોશ્ચર (Forward Head Posture) તમારી રાહ જોઈ રહ્યા છે! ⚠️
મોબાઈલ સ્ક્રોલિંગ અને ડેસ્ક જોબના કારણે ગરદન આગળ ઝૂકી જાય છે અને સર્વાઇકલ મસલ્સ પર ભારે દબાણ આવે છે.
Dr. Shubham Thakkar (Pain Management Specialist - Anant Rehab Care) પાસેથી શીખો એક માત્ર સિમ્પલ અને અસરકારક એક્સરસાઇઝ: "Chin Tuck Exercise" 💆♂️✨
👉 કેવી રીતે કરવી?
૧. તમારી દાઢી (Chin) ને આંગળી વડે પાછળની તરફ ધક્કો મારો.
૨. આ પોઝિશનમાં ૧૦ સેકન્ડ સુધી હોલ્ડ રાખો.
૩. ૧ સેટમાં ૧૦ વાર રિપીટ કરો અને દિવસમાં ૩ વખત કરો! 🔥
નિયમિત આ કસરત કરવાથી તમારું પોશ્ચર એકદમ સીધું થશે અને ગરદનનો દુખાવો કાયમ માટે ગાયબ થશે! 💪
આ વિડિયો તમારા એવા મિત્રો સાથે શેર કરો જે આખો દિવસ મોબાઈલ કે કમ્પ્યુટર વાપરે છે! 📲🤝
કન્સલ્ટેશન માટે સંપર્ક કરો:
📞 +91 79844 35478 📲
📍 Anant Rehab Care Branches:
વસ્ત્રાલ | નિકોલ | સાયન્સ સીટી (અમદાવાદ) 🏥
neck pain exercise at home, forward head posture fix, chin tuck exercise benefits, text neck syndrome treatment ahmedabad, best physiotherapist in vastral, cervical pain doctor nikol, desk job neck stiffness relief, posture correction clinic science city