07/06/2026
ઈમ્પલ્સ પેઈન ક્લીનિકમાં મેળવો એડીના દુઃખાવાની સારવાર ઓપરેશન વગર અને સ્ટેરોઈડ નાં ઇન્જેક્શન વગર.
એડી ના દુ:ખાવા ની કાયમી સારવાર
Heel spur
Planter Fasciatis
Tendon Achilles tendinosis
Retrocalcaneal Bursitis
આ પ્રકાર ના દુઃખાવાની સારવાર અદ્યતન ટેક્નોલોજી દ્વારા કરવામાં આવે છે.
1. પી.આર.પી. સારવાર
(Injection made from blood)
2. લિથોટ્રિપસી
(Extracorporeal shock wave Lithotripsy )
3. હાઈ ઇન્ટેન્સિટી લેસર
(Class 4 High intensity Laser)
અમારા ક્લીનિક માં આ પ્રકારના દુઃખાવા માટે કોઈ પણ જાત ના દવા કે સ્ટીરોઈડ ના ઈન્જેક્શન નથી આપવામાં આવતા.
દર્દીને એક વાર બતાવા માટે આવુ પડે. દર્દીને તપાસ્યા પછી સારવાર આપી શકાય.
આંતર રાષ્ટ્રીય કક્ષા ના ખેલાડીઓ હવે આ પ્રકારની સારવાર લેતા હોય છે.
ડૉ. પ્રતિક એમ શાહ.
( M.B.B.S. , M.D. , F.I.P.M. )
પેઇન સ્પેશિયાલિસ્ટ
Preceptorship in Pain Management
(Cleveland clinic, USA)
Fellowship In Endoscopic Spine Procedures ( Germany & Romania )
ઈમ્પલ્સ પેઈન ક્લીનિક
511, પાંચમાં માળે,
નોબલ ટ્રેડ સેન્ટર,
બી. ડી. રાવ હોલ સામે,
ભુયંગદેવ ચાર રસ્તા પાસે,
મેમનગર, અમદાવાદ.
અપોઇંત્મેઁટ માટે : 8141801111
Visit our website : www.impulsepain.com