Ayurbhav

Ayurbhav Ayurbhav is an Ayurvedic and Panchkarma Hospital In Ahmedabad, Gujarat. Speciality in Liver Disease.

01/08/2026
30/07/2026

નો ઉપયોગ શરીરમાં liver ને શું અસર કરે છે?.



(Liver, Ayurved, Health, Liver Care, Ayurbhav, Dr.Hemang Soni, Body, Steroid, )

27/07/2026

બધા જ રોગોનું મૂળ કારણ મંદાગ્નિ કેમ છે?
પૂરો પોડકાસ્ટ જુઓ youtube પર. - jalso Podcasts

25/07/2026

ચોમાસુ પૂરજોશમાં જામેલું છે ત્યારે શરીરની કાળજી વધુ સારી રીતે કરવી જ રહી.જાણો આયુર્વેદ શું કહે છે?
તમે તમારાં શરીરને તંદુરસ્ત રાખવા માટે નિયમિત શું કરો છો? Comment કરી જરૂર જણાવો.

જમતી વખતે પાણી કયારે પીવું જોઈએ?.        (Wellness, Ayurveda Healthy, Lifestyle, Healthy Eating WaterIntake Digestion, N...
21/07/2026

જમતી વખતે પાણી કયારે પીવું જોઈએ?.

(Wellness, Ayurveda Healthy, Lifestyle, Healthy Eating WaterIntake Digestion, Nutrition, Natural,Healing)

11/07/2026

શરીરના મુખ્ય અંગોમાંનું એક યકૃત એટલે કે ખાસ જાણવા જેવી વાત. Full video watch on Jalso Podcasts youtube channel with .hemang_soni

09/07/2026

શરીરમાં liver શું કામ કરે છે? શરીરનું એક મહત્વનું અંગ liver !  
If you are living free from major health problems, thank your liver! Protect the organ that protects everything else.

 Liver Health, Digestion, Detoxification, Body Metabolism, Human Organ Importance, Liver Care. 

08/07/2026

શું તમે જાણો છો કે આપણા શરીરનું સૌથી મહત્વનું અંગ 'લિવર' પોતે પોતાની જાતે સાજું થવાની (Self-Heal) અદ્ભુત ક્ષમતા ધરાવે છે?

❌ શું લિવરને નુકસાન પહોંચાડે છે?

આલ્કોહોલ (Alcohol) નું સેવન ,બહારનો તળેલો અને જંક ફૂડ આ બધી વસ્તુઓ લિવરનેઅને તેની સેલ્ફ-હીલિંગ શક્તિને નબળી પાડે છે.

✅ લિવરને મજબૂત કેવી રીતે રાખશો?

ઘરનો શુદ્ધ આહાર, લીલા પાંદડાવાળા શાકભાજી, ખાટાં ફળો (Citrus Fruits), હળદર અને પૂરતું પાણી તમારા લિવરને લાંબુ આયુષ્ય અને મજબૂત સ્વાસ્થ્ય પૂરું પાડે છે.



( SelfHealing, HealthyDiet, AvoidAlcohol, CleanEating HealthIsWealth, NutritiousFood, FitnessGujarat DetoxYourBody )

07/07/2026

આયુર્વેદ મુજબ આહારમાં સલાડ ખાવો જોઈએ?, કાચા શાકભાજી આપણા સ્વાસ્થ્ય માટે કેટલા ફાયદાકારક છે? જાણો આ video માં
Is Salad Healthy According to Ayurveda? 🥗 The Truth About Raw Vegetables!
hemang_soni





(DigestionTips HealthyLifestyle WellnessVideo VataDosha Agni IndianWellness NutritionMyt)

03/07/2026

થવાના મુખ્ય કારણો કયા કયા છે?.
જાણો આ video મા.
Watch full video on Youtube/ Jalso Podcasts
With .hemang_soni

Address

412, Akshar Complex, Shivaranjani Cross Road
Ahmedabad
380015

Alerts

Be the first to know and let us send you an email when Ayurbhav posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Ayurbhav:

Shortcuts

Share