03/06/2026
ઘણી મહિલાઓને લાગે છે કે તેઓ strong છે.
પણ ઘણીવાર એ strength પસંદગી નથી હોતી...
જવાબદારી હોય છે.
વર્ષો સુધી પરિવાર, બાળકો અને ઘરની કાળજી લેતા લેતા...
પોતાની લાગણીઓ પાછળ રહી જાય છે.
અને પછી એક દિવસ સમજાય છે...
બહાર બધું બરાબર છે,
પણ અંદર કંઈક ખૂટે છે.
Healing હંમેશા મોટી શરૂઆતથી નથી થતી.
ક્યારેક માત્ર એક સવાલથી શરૂ થાય છે...
"હું ખરેખર કેમ છું?"
💬 આ Reel સાથે તમે relate કરો છો?
EmotionalWellbeing InnerHealing MindBodyConnection