08/05/2026
*ગોવિંદ હેલ્થકેર ઘણા સમયથી અમૃત આયુર્વેદા & વેલનેસ સેન્ટર નામથી ગ્રુપ ધરાવે છે.*
📌 *ટાર્ગેટ અને ગોલ ----*
*ગોવિંદ હેલ્થકેર નો મુખ્ય ટાર્ગેટ ગુજરાતના તમામ નાનામોટા સિટીમાં એમનું સેન્ટર થાય એવો છે.*
👉*દર્દી કોઈપણ જાતની આડઅસર વગર દુનિયાની એડવાન્સ vcf થેરાપી અને આયુર્વેદિક ઉપચારથી સ્વસ્થ થાય એ હેતુથી આ કોન્સેપ્ટ કરવામાં આવ્યો છે.*
👉હાલ મુંબઈ અને મહારાષ્ટ્રમાં આ થેરાપી ખુબજ પ્રગતિમાં છે અને દર્દીઓ ખૂબ સારો પ્રતિસાદ આપી રહ્યા છે.
👉હવે ગોવિંદ હેલ્થકેર અમદાવાદમાં વસ્ત્રાપુર, પ્રહલાદનગરમાં અમૃત આયુર્વેદા & વેલનેસ સેન્ટર બનાવવા જઈ રહ્યા છે જેમાં આપને ઇન્વેસ્ટર તરીકે આમંત્રિત કરી રહ્યા છે.
👉 *બિઝનેસ પ્રપોઝલ*
*આ સેન્ટરમાં કુલ 2 થેરાપી સિસ્ટમ બનાવવામાં આવશે.
સેન્ટર ચાલુ કરવાનો ટોટલ ખર્ચ લગભગ 14 થી 15લાખ રૂપિયા જેવો થાય છે. જેમાં અમે આપને 50% પાર્ટનરશીપ ઓફર કરી રહ્યા છીએ.
👌એટલે 1 લાખ રૂપિયામાં આપને 5% ની પાર્ટનરશીપ ઓફર કરવામાં આવે છે.
😄 આખા મહિના દરમિયાન જે પણ બિઝનેસ થાય એમાંથી ખર્ચો બાદ કરતા જે નફો થાય એના 5% આપને આપવામાં આવશે.
🌻 *દાખલા તરીકે---*
જો આખા મહિના દરમિયાન સેન્ટરમાં 3 લાખનો વેપાર થાય છે તો એમાંથી આશરે 75 હજાર રૂપિયા ખર્ચના બાદ કરવામાં આવશે.
ચોખ્ખો નફો 2 લાખ 25 હજાર થાય એમાં 5% એટલે કે 11250 રૂપિયા આપને મળવા પાત્ર થશે.
આ અંદાજિત ગણિત છે.
👉 *આપની સાથે સ્ટેમ્પ પેપર ઉપર 15 વર્ષનો કરાર કરવામાં આવશે*
📌 આપની હાજરીમાં નફાની રકમ આપને આપવામાં આવશે અને આપની ગેરહાજરીમાં આ રકમ આપના નોમિનેશનને આપવામાં આવશે
📌 તો આવો અમારા આ ભવ્ય પ્રોજેક્ટમાં સામેલ થાવ અને આપનું ભવિષ્ય ઉજળું બનાવો
*વધુ માહિતી માટે.*
9104412788