PHC Magvas Banaskantha

PHC Magvas Banaskantha PRIMARY HEALTH CENTER-MAGVAS
TA.DANTA, DIST.B.K

સ્વાતંત્ર્ય દિન નિમિત્તે આરોગ્ય સેવા 🏥જિલ્લા કક્ષાના સ્વતંત્રતા દિવસની ઉજવણી પ્રસંગે આજે દલપુરા ખાતે પ્રાથમિક આરોગ્ય કેન...
15/08/2026

સ્વાતંત્ર્ય દિન નિમિત્તે આરોગ્ય સેવા 🏥

જિલ્લા કક્ષાના સ્વતંત્રતા દિવસની ઉજવણી પ્રસંગે આજે દલપુરા ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર - મગવાસ ની મેડિકલ ટીમ દ્વારા તમામ નાગરિકો માટે આરોગ્ય સેવાનો કેમ્પ/તબીબી સેવાઓ સુનિશ્ચિત કરવામાં આવી.

આરોગ્ય ટીમની આ સરાહનીય સેવા બદલ ખૂબ ખૂબ અભિનંદન! 👏✨

🐟 ડેન્ગ્યુ અને મલેરિયા સામે બાયોલોજીકલ ફાઇટ! 🦟❌ચોમાસાની ઋતુમાં મચ્છરજન્ય રોગો અટકાવવા માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મગવાસ...
30/07/2026

🐟 ડેન્ગ્યુ અને મલેરિયા સામે બાયોલોજીકલ ફાઇટ! 🦟❌

ચોમાસાની ઋતુમાં મચ્છરજન્ય રોગો અટકાવવા માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મગવાસ અંતર્ગત આયુષ્માન આરોગ્ય મંદિર (AAM) કૂકડી ના આરોગ્ય સ્ટાફ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી.

ગામના ઘરોમાં આવેલા ખુલ્લા અવેડા, પાકા ટાંકા અને ભરાયેલા પાણીના સ્ત્રોતોમાં ગપ્પી માછલીઓ (Guppy Fish) મૂકવામાં આવી છે.

💡 ગપ્પી માછલી કેમ?
ગપ્પી માછલીઓ પાણીમાં મચ્છરના પોલા (લાાર્વા) ને ખાઈ જાય છે, જેથી મચ્છરોનો ઉપદ્રવ કુદરતી રીતે જ અટકે છે અને કેમિકલ વગર મલેરિયા તથા ડેન્ગ્યુ જેવા રોગોથી રક્ષણ મળે છે.

આરોગ્ય સંદેશ:

આપના ઘરની આસપાસ કે અગાસી પર પાણી જમા ન થવા દો.

પાણીના ટાંકા અને અવેડા અઠવાડિયામાં એકવાર ચોક્કસ સાફ કરી સુકાવો (Dry Day પાળો).

આરોગ્ય ટીમના આ સરાહનીય પ્રયાસથી ગામમાં સ્વાસ્થ્ય જાગૃતિ અને રોગચાળા નિયંત્રણ માટે મજબૂત પાયો નંખાયો છે.

14/07/2026
તા.૨૮/૦૬/૨૦૨૬ ને રવિવાર ના રોજ મગવાસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયોજિત પોલિયો બૂથનું ભાવભર્યું ઉદ્ઘાટન હડાદ તાલુકા પંચ...
29/06/2026

તા.૨૮/૦૬/૨૦૨૬ ને રવિવાર ના રોજ મગવાસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયોજિત પોલિયો બૂથનું ભાવભર્યું ઉદ્ઘાટન હડાદ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી રવિન્દ્રભાઈ ડાભી ના વરદ હસ્તે સંપન્ન થયું

તા.૧૯/૦૬/૨૦૨૬ ના રોજ જન કલ્યાણ શિબિર ( સેવા સેતુ ) - જામરું મુકામે આરોગ્ય ને લગતી સેવાઓ.
22/06/2026

તા.૧૯/૦૬/૨૦૨૬ ના રોજ જન કલ્યાણ શિબિર ( સેવા સેતુ ) - જામરું મુકામે આરોગ્ય ને લગતી સેવાઓ.

HPV VACCINATION ( ગર્ભાશય ના મુખ ના કેન્સર સામે રક્ષણ આપતી રસી) ૧૪ વર્ષ ની દીકરીઓ માટે રસી મુકાવવા પ્રા.આ.કે ની મુલાકાત ...
07/03/2026

HPV VACCINATION ( ગર્ભાશય ના મુખ ના કેન્સર સામે રક્ષણ આપતી રસી) ૧૪ વર્ષ ની દીકરીઓ માટે રસી મુકાવવા પ્રા.આ.કે ની મુલાકાત લો.

Address

At & Post/Sandhosi , Ta. Hadad, Dist-B. K
Ambajipeta
385110

Website

Alerts

Be the first to know and let us send you an email when PHC Magvas Banaskantha posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share