Veera Orthopaedic Hospital

Veera Orthopaedic Hospital Hey there! I’m Dr. Viraj Patel, your go-to Orthopedic Doctor at Veera Hospital in Bayad. Book your appointment today at [75675 29329]

Whether it’s joint pain, fractures, or sports injuries, I’m here to get you back on your feet, pain-free and thriving.

Intra-articular fractures demand perfection 👇🦴 Medial condyle femur fracture⚠️ Articular surface involvement🔧 Open reduc...
11/04/2026

Intra-articular fractures demand perfection 👇

🦴 Medial condyle femur fracture
⚠️ Articular surface involvement
🔧 Open reduction + buttress plating

✔️ Restore joint surface
✔️ Prevent post-traumatic arthritis
✔️ Enable early mobilization

10/04/2026

🔩 Rebuild the columns. Restore the joint. Move early.

Distal humerus fractures demand precision—fix the articular block first, then secure both columns with a stable bicolumnar construct.

💡 Strong fixation today = functional elbow tomorrow.

💡 Goal: Anatomical reduction + stable fixation + early movement

07/03/2026

કોલેજમાં રમતા રમતા અચાનક પગ લપસ્યો… 🤕
અને હાથની કોણી (Elbow)માં ભારે દુખાવો શરૂ થયો.
તાત્કાલિક X-ray કરવામાં આવ્યું અને ખબર પડી કે ફ્રેક્ચર છે. 🦴
સચોટ સર્જરી કરીને પ્લેટ ફિક્સ કરવામાં આવી. 🔩✨

યોગ્ય સારવાર અને ફોલો-અપથી માત્ર 1 મહિનામાં જ વિદ્યાર્થી ફરીથી નોર્મલ એક્ટિવિટીમાં પરત ફર્યો 💪😊

સમયસર નિદાન અને યોગ્ય ઓપરેશન ઝડપી રિકવરી માટે ખૂબ જરૂરી છે.

🏥 Veera Orthopedic Hospital
👨‍⚕️ Dr. Viraj Patel – Orthopaedic Surgeon

06/03/2026

પગ લપસતા દર્દી કઠલાલ ખાતે સારવાર માટે ગયા.
ત્યાં ડૉક્ટરે કહ્યું કે હિપ સાઇડ ફ્રેક્ચર છે અને સ્ક્રુ ઓપરેશન કરવું પડશે. 🔩

ઓપરેશન થયું…
પણ 1 મહિનો 10 દિવસ બાદ ફરી ભારે દુખાવો શરૂ થયો 😔
ચેકઅપમાં જાણવા મળ્યું કે સ્ક્રુ ખસી ગયો હતો.

X-ray બાદ જણાવાયું કે હવે સંપૂર્ણ હિપ બદલવી પડશે.
ત્યારબાદ દર્દી આવ્યા 🏥 Veera Orthopedic Hospital ખાતે.

સચોટ મૂલ્યાંકન અને યોગ્ય સર્જરી દ્વારા સફળ હિપ રિપ્લેસમેન્ટ કરવામાં આવ્યું. 🦴✨

હવે દર્દી ખુશ છે 😊
દુખાવા વગર ચાલે છે અને સામાન્ય જીવન ફરી શરૂ કર્યું છે 🙏
સમયસર યોગ્ય નિર્ણય જીવન બદલી શકે છે.

👨‍⚕️ Dr. Viraj Patel – Orthopaedic Surgeon
🏥 Veera Orthopedic Hospital

05/03/2026

ઘૂંટણના સતત દુખાવાથી પરેશાન દર્દી પહેલા અમદાવાદ સારવાર માટે ગયા

પણ સમસ્યા હલવાને બદલે દુખાવો વધી ગયો. પછી વીરા ઓર્થોપેડિક હોસ્પિટલ ખાતે સંપર્ક કર્યો સચોટ અને યોગ્ય પ્લાનિંગ બાદ સર્જરી કરવામાં આવી ખાસ વાત

મસલ્સ કાપ્યા વગર (subvastus knee replacement)

હવે દર્દી દુખાવા વગર આરામથી ચાલે છે.

28/02/2026

રાત્રે 8 વાગ્યે જમ્યા બાદ અચાનક પગ લપસતા
શ્રી મણીભાઈ દરજીને ડાબા હિપમાં ગંભીર ફ્રેક્ચર થયું… 😔
તાત્કાલિક સારવાર માટે દાખલ કરવામાં આવ્યા.

સમયસર સર્જરી કરવામાં આવી અને સફળ ઓપરેશન બાદ હવે દર્દી સંપૂર્ણ સ્વસ્થ છે 🙏💪

હિપ ફ્રેક્ચર ખાસ કરીને ઉંમર વધતા ગંભીર સાબિત થઈ શકે છે.
સમયસર નિદાન અને યોગ્ય સર્જરી જીવન ફરી સામાન્ય બનાવી શકે છે.

દુખાવો સહન ન કરો — યોગ્ય સારવાર પસંદ કરો.

🏥 Veera Orthopedic Hospital
👨‍⚕️ Dr. Viraj Patel – Orthopaedic Surgeon

25/02/2026

ઘણા વર્ષોથી ઘૂંટણના ભારે દુખાવાથી પીડાતા દર્દી હવે ફરીથી આરામથી ચાલી શકે છે… 🙌

બંને ઘૂંટણનું સફળ Knee Replacement સર્જરી કર્યા બાદ દર્દી હવે દુખાવા વગર ચાલે છે, સીડીઓ ચડે છે અને રોજિંદું જીવન આનંદથી જીવે છે 💪😊

ઘૂંટણનો દુખાવો હવે સહન ન કરો…
સમયસર સારવાર જ શ્રેષ્ઠ ઉપાય છે!
📍 Veera Orthopedic Hospital
👨‍⚕️ Dr. Viraj Patel

Stand tall, feel strong! 💪🧍‍♂️Straight back = strong spine = better life.Chhoti si habit, bada faydo – roz posture sachu...
24/12/2025

Stand tall, feel strong! 💪🧍‍♂️

Straight back = strong spine = better life.
Chhoti si habit, bada faydo – roz posture sachu rakho, neck & back pain ne bye-bye kaho! 👋😌

Your spine supports you… now it’s your turn to support your spine. 🦴✨

🦴 Strengthen Your Bones & Joints 💪Strong bones and healthy joints keep you active for life.Right care today = pain-free ...
10/12/2025

🦴 Strengthen Your Bones & Joints 💪
Strong bones and healthy joints keep you active for life.
Right care today = pain-free movement tomorrow ✅

📍 Veera Orthopedic Hospital, Bayad

🦴 What is Arthritis?Arthritis means joint pain, swelling, and stiffness that can make daily movements difficult.Early ca...
10/12/2025

🦴 What is Arthritis?
Arthritis means joint pain, swelling, and stiffness that can make daily movements difficult.
Early care can reduce pain and protect your joints. ✅

📍 Veera Orthopedic Hospital, Bayad
Your joints deserve the right care 💙

Address

A Block, 2nd Floor, R R City Center
Bayad
383325

Website

Alerts

Be the first to know and let us send you an email when Veera Orthopaedic Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share