અર્પણ ઓર્થોપેડીક હોસ્પિટલ, બાયડ

  • Home
  • India
  • Bayad
  • અર્પણ ઓર્થોપેડીક હોસ્પિટલ, બાયડ

અર્પણ ઓર્થોપેડીક હોસ્પિટલ, બાયડ Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from અર્પણ ઓર્થોપેડીક હોસ્પિટલ, બાયડ, Medical and health, ground floor, near canara bank, modasa Road, Bayad.

દરેક પ્રકારના હાડકાંના ઓપરેશન
જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી
દૂરબીનથી લિગામેન્ટન ઓપરેશન
કમરના તમામ ઓપરેશન
અત્યાધુનિક ઓપરેશન રૂમ
ગ્રાઉન્ડ ફ્લોર પર એક્સ રે તેમજ ઓપીડી ની સુવિધા
આઇ.સી.યુ. ની સુવિધા

30/04/2026

23/03/2026

દર્દી નું નામ - મંગળભાઇ પટેલ
ઉંમર - ૯૫ વર્ષ
ગામ - ઘડિયા (મોટીઝેર)


થાપાનુ (HIP) ફેકચર વૃધ્ધાવસ્થામાં થનાર ફેકચરોમાં મોખરે છે. ૬૦–૬પ વર્ષ કે વઘારે ઉંમર ના દર્દી ને સામાન્ય રીતે ધરમાં પગથીયાં ઉતરતા અથવા બાથરૂમ માં લપસીને પડતાં આ ફેકચર થાય છે. આ ફેકચર થવાથી દર્દી ઉભા નથી થઈ શકતા કે પોતાના પગ ને જાતે હલાવી નથી શકતા. થાપાનુ ફેકચર ગંભીર ઈજા છે. એની સારવારમાં ૯પ–૯૯% કેસમાં ઓપરેશનની જરૂર પડે જ છે વધારે ઉંમર, કમજોર હાડકાં, અને બીજી બિમારી જેવી કે ડાયાબીટીસ, બ્લડ પ્રેશર, હદયરોગ, વિગેરે ના કારણે જોખમ પણ વધારે હોય છે.

આ થાપાના ફેકચરનું નિદાન એક્ષ–રે પરથી થાય છે, આ ફેકચરમાં થાપાના બોલની નીચે Crack હોય–જે ને Intertrochanteric Fracture (ગોળાની નીચેનું ફેકચર) કહેવાય છે.

આ ફેકચરમાં ૯પ% કેસમાં ગોળો બદલવાની જરૂર નથી. ખાસ કરીને સળીયો (PF NAIL) થી સારવાર થાય છે.

19/01/2026
13/10/2025

કહેવાયને કે સ્ત્રી એક ઘરનું ઘરેણું કહેવાય, એજ સ્ત્રી જયારે પથારી વશ થાય ત્યારે શું શું તકલીફો વેઠવી પડે અને તે સમયે જે સાચી સારવાર મળે તેથી વધારે એ સ્ત્રીને શું વિશેષ જોઈએ. એવોજ આ કિસ્સો આજે તમારી સામે છે.

દર્દીનું નામ : સુશીલાબેન પટેલ
ગામ : અમિયાપુર


pain
.✨🦿💯 bepost

26/09/2025

દર્દીનું નામ - અદેસિંહ ચૌહાણ (એડવોકેટ સાહેબ)
ગામ - બાયડ⚡
ઉંમર - 62(ડાયાબિટીસ👀)


.✨🦿💯

સાંધાનો દુઃખાવો? હવે નાના ચીરાથી ઓપરેશન  આર્થ્રોસ્કોપી – નવી ટેક્નોલોજી, વધુ આરામ!✅નાના ટાંકા વડે ઓપરેશન ✅ ઓછી પીડા, ઝડપ...
31/07/2025

સાંધાનો દુઃખાવો?
હવે નાના ચીરાથી ઓપરેશન
આર્થ્રોસ્કોપી – નવી ટેક્નોલોજી, વધુ આરામ!

✅નાના ટાંકા વડે ઓપરેશન
✅ ઓછી પીડા, ઝડપી આરામ
✅ ઘૂંટણ, ખભા અને સ્પોર્ટ્સ ઈન્જરી માટે શ્રેષ્ઠ

એપોઇન્ટમેન્ટ માટે - 75750 79191 | 75730 79191

08/07/2025

અર્પણ ઓર્થોપેડીક હોસ્પિટલ, બાયડ
મો. નંબર. - ૭૫૭૩૦૭૯૧૯૧, ૭૫૭૫૦૭૯૧૯૧
કેનેરા બેંક પાસે, સાગર દાલ બાટી પાસે, પાવન પ્લાઝા કોમ્પલેક્ષ, બાયડ

Address

Ground Floor, Near Canara Bank, Modasa Road
Bayad
383325

Opening Hours

Monday 9am - 2pm
4pm - 7:30pm
Tuesday 9am - 2pm
4pm - 7:30pm
Wednesday 9am - 2pm
4pm - 7:30pm
Thursday 9am - 2pm
4pm - 7:30pm
Friday 9am - 2pm
4pm - 7:30pm
Saturday 9am - 2pm
4pm - 7:30pm
Sunday 9am - 12pm

Website

Alerts

Be the first to know and let us send you an email when અર્પણ ઓર્થોપેડીક હોસ્પિટલ, બાયડ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share