Apex Multispeciality And Trauma Centre

Apex Multispeciality And Trauma Centre 24×07 Emergency Trauma Centre

ડૉ. નિકેત શાહ — ગુજરાતના 1st સ્પેશિયલિસ્ટ ગેસ્ટ્રો, લિવર અને પેન્ક્રિયાસ કેન્સર સર્જન, હવે ભરૂચ અને અંકલેશ્વરમાં ઉપલબ્ધ ...
06/08/2026

ડૉ. નિકેત શાહ — ગુજરાતના 1st સ્પેશિયલિસ્ટ ગેસ્ટ્રો, લિવર અને પેન્ક્રિયાસ કેન્સર સર્જન, હવે ભરૂચ અને અંકલેશ્વરમાં ઉપલબ્ધ છે!🩺👨‍⚕️

🗓️ ઉપલબ્ધતા: દર ગુરુવારે (Thursday)
🕒 બપોરે 3:00 થી 5:00 વાગ્યા સુધી

Apex Multispeciality & Trauma Centre નો સંપર્ક કરો અને નિષ્ણાતની સલાહ મેળવો.🩺
📍 પાંચબત્તી: ‪+91 8980006825‬
📍 ઝાડેશ્વર: ‪+91 7041311531‬
🌐 www.apexmultispeciality.com

03/08/2026

સ્વસ્થ પગ માટે યોગ્ય રક્તપ્રવાહ ખૂબ જ જરૂરી છે. 🩸
પગમાં દુખાવો, સોજો અથવા ઝણઝણાટી જેવી સમસ્યાઓને અવગણશો નહીં. 🦵

સમયસર તપાસ કરાવો અને સ્વસ્થ રહો.♥🩺

આજે જ Apex Multispeciality & Trauma Centre નો સંપર્ક કરો અને સલાહ મેળવો.
📍 પાંચબત્તી: ‪+91 8980006825‬
📍 ઝાડેશ્વર: ‪+91 7041311531‬
🌐 www.apexmultispeciality.com

01/08/2026

સ્વસ્થ પેટ = સ્વસ્થ શરીર, સ્વસ્થ મન! 🌿
સારી ઊંઘ, સારો મૂડ અને મજબૂત રોગપ્રતિકારક શક્તિ - બધું તમારા પેટની તંદુરસ્તી પર આધારિત છે.

તમારા સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપો. ❤️

આજે જ Apex Multispeciality & Trauma Centre નો સંપર્ક કરો અને નિષ્ણાતની સલાહ મેળવો.🩺
📍 પાંચબત્તી: ‪+91 8980006825‬
📍 ઝાડેશ્વર: ‪+91 7041311531‬
🌐 www.apexmultispeciality.com

30/07/2026

વજન વધવાનું કારણ હંમેશા ખોરાક નથી, થાયરોઇડ પણ તેનું એક મહત્વનું કારણ બની શકે છે.⚠️

જો અચાનક વજન વધતું હોય, તો તેને અવગણશો નહીં. સમયસર તપાસ કરાવો અને સ્વસ્થ જીવન તરફ એક પગલું ભરો. 💙
📍 પાંચબત્તી: ‪+91 8980006825‬
📍 ઝાડેશ્વર: ‪+91 7041311531‬
🌐 www.apexmultispeciality.com

28/07/2026

ચોમાસું આવ્યું અને સાથે વાઇરલ તાવ અને બીમારીઓ ને પણ લઈને આવ્યું!
આ મોસમમાં તમારી અને પરિવારની સંભાળ રાખો. 🌧️

સ્વચ્છ પાણી, સ્વચ્છ હાથ અને સાચી કાળજી — સ્વસ્થ રહેવાનો સૌથી સહેલો રસ્તો છે.🤝💧

તમારા સ્વસ્થ જીવનનો વિશ્વસનીય સાથી - APEX MULTISPECIALITY AND TRAUMA CENTRE.
📍 પાંચબત્તી: ‪+91 8980006825‬
📍 ઝાડેશ્વર: ‪+91 7041311531‬
🌐 www.apexmultispeciality.com

25/07/2026

ડેન્ગ્યુ અંગેની સામાન્ય ભૂલો અને સાચી હકીકતો! 🦟❌✅

ડેન્ગ્યુથી બચવા માટે આ મહત્વપૂર્ણ બાબતો ખાસ ધ્યાનમાં રાખો.

Apex Multispeciality & Trauma Centre 📞 વધુ માહિતી માટે સંપર્ક કરો:
📍 પાંચબત્તી: ‪+91 8980006825‬
📍 ઝાડેશ્વર: ‪+91 7041311531‬

24/07/2026

કેન્સરના લક્ષણોને અવગણશો નહીં!

મોઢામાં લાંબા સમય સુધી ચાંદા રહેવા, અસામાન્ય રક્તસ્ત્રાવ, ગળવામાં તકલીફ કે અસામાન્ય સ્રાવ જેવા લક્ષણો દેખાય તો સમયસર તપાસ કરાવવી ખૂબ જ જરૂરી છે.

તમારા સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપો. ❤️
આજે જ Apex Multispeciality & Trauma Centre નો સંપર્ક કરો અને નિષ્ણાતની સલાહ મેળવો.

📍 પાંચબત્તી: ‪+91 8980006825‬
📍 ઝાડેશ્વર: ‪+91 7041311531‬
🌐 www.apexmultispeciality.com

21/07/2026

સર્જરીનો ડર હોય ત્યારે — Apex hospital પર વિશ્વાસ રાખો! 💙
Laparoscopic Surgery — Small cut, clear view, minimal blood loss અને trained team સાથે સૌથી સુરક્ષિત અનુભવ.🛡

Apex Multispeciality & Trauma Centre — જ્યાં technology અને કાળજી સાથે મળે છે. 🔬
📍 પાંચબત્તી: ‪+91 8980006825‬
📍 ઝાડેશ્વર: ‪+91 7041311531‬
🌐 www.apexmultispeciality.com

21/07/2026

નાના ચીરા, ઓછો દુખાવો અને ઝડપી રિકવરી — લેપ્રોસ્કોપિક સર્જરીની આધુનિક સારવાર પદ્ધતિ. 🩺

એડવાન્સ HD સેટઅપ, આધુનિક સાધનો, તાલીમબદ્ધ સ્ટાફ અને 24×7 ઉપલબ્ધ નિષ્ણાત ડૉક્ટરોની ટીમ સાથે સુરક્ષિત અને અસરકારક સારવાર.

લેપ્રોસ્કોપિક સર્જરી તમારા માટે યોગ્ય છે કે નહીં તે જાણવા આજે જ નિષ્ણાત સર્જનની સલાહ લો.
તમારા સ્વસ્થ જીવનનો વિશ્વસનીય સાથી.
📍 પાંચબત્તી: ‪+91 8980006825‬
📍 ઝાડેશ્વર: ‪+91 7041311531‬
🌐 www.apexmultispeciality.com

Address

Adarsh Market, Pachbatti, Station Road
Bharuch
39

Alerts

Be the first to know and let us send you an email when Apex Multispeciality And Trauma Centre posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Apex Multispeciality And Trauma Centre:

Shortcuts

Share