Ganga IVF Hospital

Ganga IVF Hospital Ganga IVF Center is a Specialized Centre & it provides all treatment and care related Infertility.

જન્મના પહેલા 6 મહિના સુધી શિશુ માટે માત્ર માતાનું દૂધ જ શ્રેષ્ઠ છે! પરિપૂર્ણ પોષણ અને રક્ષણ... માત્ર સ્તનપાન દ્વારા 🍼   ...
06/08/2025

જન્મના પહેલા 6 મહિના સુધી શિશુ માટે માત્ર માતાનું દૂધ જ શ્રેષ્ઠ છે!

પરિપૂર્ણ પોષણ અને રક્ષણ... માત્ર સ્તનપાન દ્વારા 🍼


વધુ માહિતી માટે સંપર્ક કરો
📍 બીજો માળ માધવદીપ કોમ્પલેક્ષ કાળાનાળા ભાવનગર
📞 ૭૨૬૫૯૩૮૦૪૮
📞 ૦૨૭૮-૨૫૨૫૨૧૨

#સ્તનપાનસપ્તાહ #પ્રથમ6મહિના #માત્રમાતાનુદૂધ #શિશુનીસહાયકમાતા

સ્તનપાનની સફળતા માટેનું પહેલું પગથિયું છે – યોગ્ય લેચિંગ પોઝિશન! 🤱સ્તનપાન ની યોગ્ય સ્થિતિ:1️⃣ શિશુના મુખમાં સ્તન યોગ્ય ર...
05/08/2025

સ્તનપાનની સફળતા માટેનું પહેલું પગથિયું છે – યોગ્ય લેચિંગ પોઝિશન! 🤱
સ્તનપાન ની યોગ્ય સ્થિતિ:
1️⃣ શિશુના મુખમાં સ્તન યોગ્ય રીતે આવે તે ખાતરી કરો.

2️⃣ માતા આરામદાયક સ્થિતિમાં બેઠી હોય તે જરૂરી છે.

3️⃣ શિશુનું શરીર માતા તરફ સીધું હોવું જોઇએ

4️⃣ લેંચિંગ વખતે દુખાવો થાય તો લેક્ટેશન કન્સલ્ટન્ટની સલાહ લેવી.

#સ્તનપાનસલાહ #માતાપિતાસહાય #શિશુનીભાળ


04/08/2025

Address

2nd Floor, Madhavdeep Complex, Kalanala, GJ, India Bhavnagar, India
Bhavnagar
364001

Alerts

Be the first to know and let us send you an email when Ganga IVF Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share