Vama Ayurveda

*સવારે ઊઠતા જ શરીર “રીસ્ટોર મોડ” માંથી “એક્ટિવ મોડ” માં આવે છે, એટલે એને તરત કેટલીક ખાસ વસ્તુઓ (ન્યુટ્રીશન) ની જરૂર પડે ...
12/04/2026

*સવારે ઊઠતા જ શરીર “રીસ્ટોર મોડ” માંથી “એક્ટિવ મોડ” માં આવે છે, એટલે એને તરત કેટલીક ખાસ વસ્તુઓ (ન્યુટ્રીશન) ની જરૂર પડે છે*

👇
*🔑 સવારે બોડી ને શું જોઈએ?*

*1️⃣ પાણી (Hydration) 💧*
રાતભર શરીર ડિહાઇડ્રેટ થાય છે
👉 સવારે ઊઠીને 1–2 ગ્લાસ ગરમ પાણી પીવું ખૂબ જરૂરી
✔️ શરીર ડિટોક્સ થાય
✔️ મેટાબોલિઝમ ચાલુ થાય

*2️⃣ ગ્લુકોઝ / એનર્જી ⚡*
શરીરને તરત ઊર્જા જોઈએ
👉 માટે તમે લઈ શકો:
1 ફળ (કેળું / સફરજન)
1 ચમચી મધ સાથે પાણી
✔️ બ્રેઈન અને બોડી એક્ટિવ બને

*3️⃣ પ્રોટીન 🥚*
રાતે બોડી રિપેર થાય છે, સવારે મસલ્સને સપોર્ટ જોઈએ
👉 માટે:
દૂધ / બદામ
મૂંગ / સ્પ્રાઉટ્સ
✔️ મસલ્સ મજબૂત થાય
✔️ વજન કંટ્રોલમાં રહે

*4️⃣ ફાઇબર 🌾*
પાચન તંત્ર માટે ખૂબ જરૂરી
👉 માટે:
ગરમ પાણી + લીંબુ
ફળ / ભીંજવેલા કિસમિસ
✔️ પેટ સાફ રહે
✔️ કબજિયાત દૂર થાય

*5️⃣ વિટામિન & મિનરલ્સ 🍊*
ઇમ્યુનિટી અને energy માટે
👉 માટે:
આમળા (Amla)
લીંબુ પાણી
✔️ બોડી ફ્રેશ લાગે
✔️ ઇમ્યુન સિસ્ટમ મજબૂત
💡 સરળ રુટીન (Best Morning Routine)

*👉 ઊઠીને*
1–2 ગ્લાસ ગરમ પાણી
5 ભીંજવેલા બદામ
1 ફળ અથવા લીંબુ પાણી

🔔 *દરરોજ આયુર્વેદ માહિતી માટે આયુર્વેદ ગ્રુપમાં તમારા મિત્રોને પણ શેર કરો*

✅ *https://whatsapp.com/channel/0029VbBEtbF7tkj4hRKLeI2U

📲 *ઓછામાં ઓછા 20 લોકોને શેર કરજો*

Follow Vama Ayurveda's WhatsApp channel. +

Follow

Forward

Share

🥦Welcome to India's 🥦Biggest Ayurvedic Health Family*

Already 15.0,000+😍 Families जुड़ गए हैं।

190+ WhatsApp Groups में हर दिन नए टिप्स

Health & Ayurveda😋 નો સાચો ખજાનો

અહીં તમને મળશે:

* દાદીમાના ગુપ્ત નુસ્ખા😇

X

🥦100% આયુર્વેદિક ઔષધીઓની સાચી માહિતી🥦

❣️ રોજિંદા જીવન માટે Powerful Health Tips

😎સ્વાસ્થ્ય + સુખી જીવન માટે માર્ગદર્શન

🫣तमाएं Health Knowledge Hub - Vama Ayurved TM

🤙Follow the Biggest Ayurved Community:

👌Facebook - 52K+ Followers

👌YouTube - 37K+ Subscribers

👌Instagram - 64K+ Followers

🫵*હવે તમારો વારો - Join Vama Ayurved Family Today!. Join 828 followers for the latest updates.

*😮 હંમેશા થાક લાગે છે? કામ કરતાં જ ઊંઘ આવવા લાગે? તો તમારા ફેફસાં નબળા તો નથી ને?*〰️ ફેફસાં નબળા થાય તો શરીરમાં ઓક્સિજન ...
26/03/2026

*😮 હંમેશા થાક લાગે છે? કામ કરતાં જ ઊંઘ આવવા લાગે? તો તમારા ફેફસાં નબળા તો નથી ને?*

〰️ ફેફસાં નબળા થાય તો શરીરમાં ઓક્સિજન પૂરતું ના પહોંચે... જેના કારણે થાક, શ્વાસફૂલો અને છાતી પર ભાર લાગવો જેવા લક્ષણો દેખાય.

📌 *ફેફસાં નબળા હોવાનું 7 ખરેખર જોઇ શકાય એવું નિશાન:*

1️⃣ થોડું ચાલતાં જ શ્વાસ ઊખડવો
2️⃣ કામ કરતા જ ઊંઘ જેવી થાક લાગવી
3️⃣ છાતીમાં ભાર લાગે એવો લાગસો
4️⃣ સાંજ પડતાં ખાંસી થવા લાગે
5️⃣ મોંમાં બાસી ગંધ આવવી
6️⃣ સુતી વખતે શ્વાસ લેવામાં તકલીફ
7️⃣ મુખ ખોલીને શ્વાસ લેવો પડે

🧘‍♂️ આયુર્વેદ કહે છે – ફેફસાં નબળા પડે એટલે આખું શરીર ધીમું પડી જાય છે.

🫁 *ફેફસાંને મજબૂત બનાવા માટે સરળ ઘરેલુ ઉપાય:*

🔹 *1. તુલસી + આદુ + દાલચીની ઉકાળો પીવો*
→ શ્વાસની તાકાત વધે, છાતી સાફ થાય

🔹 *2. દરરોજ 5 મિનિટ શ્વાસના વ્યાયામ કરો (અનુલોમ વિલોમ)*
→ ઓક્સિજન લેવાની શક્તિ સુધરે

🔹 *3. સૂતા પહેલા 1 ચપટી દેશી મીઠું (Rock Salt) + હળદર ગરમ પાણીથી લો*
→ છાતી અને પીઠ મજબૂત બને

🔹 *4. દરરોજ ગરમ પાણીની વરાળ લો (ભાંપ લો)*
→ શ્વાસની નળી ખુલ્લી રહે

🔹 *5. ઠંડકવાળું કે ધૂળવાળું વાતાવરણ ટાળો*
→ શ્વાસની તકલીફ વધે એ પહેલા બચાવ

➖➖➖➖➖➖➖➖➖➖➖

〰️ *આ ઉપાય રોજ કરવામાં સહેલા છે અને ફેફસાંને સાફ અને મજબૂત રાખે છે.*

📲 *આવી જ હેલ્થ ટિપ્સ મેળવવા માટે – આજે જ જોડાઓ: આપણું આયુર્વેદ*
🔗 https://whatsapp.com/channel/0029VbBEtbF7tkj4hRKLeI2U

🪄 *જે ઉપયોગી લાગ્યું હોય – તેને જરૂર શેર કરો... કોઈના શ્વાસમાં રાહત આવી શકે છે!*

Follow Vama Ayurveda's WhatsApp channel. +

Follow

Forward

Share

🥦Welcome to India's 🥦Biggest Ayurvedic Health Family*

Already 15.0,000+😍 Families जुड़ गए हैं।

190+ WhatsApp Groups में हर दिन नए टिप्स

Health & Ayurveda😋 નો સાચો ખજાનો

અહીં તમને મળશે:

* દાદીમાના ગુપ્ત નુસ્ખા😇

X

🥦100% આયુર્વેદિક ઔષધીઓની સાચી માહિતી🥦

❣️ રોજિંદા જીવન માટે Powerful Health Tips

😎સ્વાસ્થ્ય + સુખી જીવન માટે માર્ગદર્શન

🫣तमाएं Health Knowledge Hub - Vama Ayurved TM

🤙Follow the Biggest Ayurved Community:

👌Facebook - 52K+ Followers

👌YouTube - 37K+ Subscribers

👌Instagram - 64K+ Followers

🫵*હવે તમારો વારો - Join Vama Ayurved Family Today!. Join 828 followers for the latest updates.

🌞 *ઉનાળામાં રોજ લસ્સી અને છાશ પીવાના ફાયદા*👉🏻ગરમીના સમયમાં લસ્સી અને છાશ પીવી બધાને પસંદ હોય છે. આ સ્વાદિષ્ટ હોવાની સાથે...
04/03/2026

🌞 *ઉનાળામાં રોજ લસ્સી અને છાશ પીવાના ફાયદા*

👉🏻ગરમીના સમયમાં લસ્સી અને છાશ પીવી બધાને પસંદ હોય છે. આ સ્વાદિષ્ટ હોવાની સાથે તમારા આરોગ્ય માટે પણ સારી હોય છે. ગરમી માટે તેને પરફેક્ટ માનવામાં આવે છે. તેને પીને તમે ફ્રેશ અનુભવો છો અને આ તમારા શરીરને ઠંડક પહોચાડવાનુ કામ કરે છે. જો તમે ગરમીમા રોજ લસ્સી કે છાશ પીશો તો ગરમી સામે લડવુ તમારે માટે સરળ થઈ જશે.

🛑 *લસ્સી અને છાશ પીવાના ફાયદા*

➡️લસ્સી અને છાશ બંને તમને હાઈડ્રેટ કરવાનુ કામ કરે છે જે ગરમીની ઋતુમાં ખૂબ જરૂરી હોય છે.

➡️આ બંને ડ્રિંક દહીથી બનાવવામાં આવે છે જેમા ઘણા બધા પ્રોબિયોટિક્સ હોય છે જે તમને ડાયજેશન માટે સારા હોય છે. આ ગેસ અને

📌 *બ્લોટિંગ જેવી સમસ્યાઓને દૂર રાખે છે.*

✅દરરરોજ તેનુ સેવન કરવાથી તમારુ કોલેસ્ટ્રોલ લેવલ ઓછી રહે છે અને હાર્ટ માટે પણ સારુ હોય છે.

✅લસ્સી અને છાશ તમને ઉર્જા આપવાનુ કામ કરે છે. કારણ કે તેમા ઘણા બધા પોષક તત્વો જોવા મળે છે.

✅તેનાથી તમારા દાંત અને હાડકા મજબૂત રહે છે કારણ કે તે કેલ્શિયમનુ સારુ સ્ત્રોત હોય છે.

✅ આ બ્લડ પ્રેશરને રેગુલેટ કરવામાં મદદ કરે છે જે તમારી ઈમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવે છે.

✅ લસ્સી અને છાશ પીવાથી તમારુ ગટ સ્વસ્થ બન્યુ રહે છે અને તેનાથી તમે તમારા વજનને પણ મેનેજ કરી શકો છો.

🛑 *વધુ સેવન પણ સારુ નથી હોતુ*

❌ લસ્સી અને છાશના વધુ સેવનથી પણ તમને નુકશાન થઈ શકે છે. જરૂરી છેકે તેનુ સેવન નિયંત્રિત રૂપથી કરવામાં આવે. દિવસમાં તમારે માત્ર 1–2 ગ્લાસ લસ્સી કે છાશ પીવી જોઈએ. તેનાથી વધુ પીવાથી તમારી પાચનમાં પરેશાની થઈ શકે છે. અત્યાધિક ખાંડ કે ફળવાળી લસ્સી પીવાથી તમારુ વજન પણ વધી શકે છે. જોકે લસ્સી અને છાશ પીવુ મોટાભાગના લોકો માટે સુરક્ષિત હોય છે પણ જો તમને કોઈ સ્વાસ્થ્ય સમસ્યા છે તો તમારા ડોક્ટર સાથે આ આ વિશે વાત કરી લો.
*`🌿 આયુર્વેદ = દવા નહીં, જીવનકળા`*
*`Join 👉 🔗
https://whatsapp.com/channel/0029VbBEtbF7tkj4hRKLeI2U
🪀 *આ ઉપયોગી માહિતી તમારા મિત્રો અને પરિવાર સાથે જરૂર શેર કરો*
💚 *કારણ કે સ્વસ્થ જીવન = સુખી જીવન*

Follow Vama Ayurveda's WhatsApp channel. +

Follow

Forward

Share

🥦Welcome to India's 🥦Biggest Ayurvedic Health Family*

Already 15.0,000+😍 Families जुड़ गए हैं।

190+ WhatsApp Groups में हर दिन नए टिप्स

Health & Ayurveda😋 નો સાચો ખજાનો

અહીં તમને મળશે:

* દાદીમાના ગુપ્ત નુસ્ખા😇

X

🥦100% આયુર્વેદિક ઔષધીઓની સાચી માહિતી🥦

❣️ રોજિંદા જીવન માટે Powerful Health Tips

😎સ્વાસ્થ્ય + સુખી જીવન માટે માર્ગદર્શન

🫣तमाएं Health Knowledge Hub - Vama Ayurved TM

🤙Follow the Biggest Ayurved Community:

👌Facebook - 52K+ Followers

👌YouTube - 37K+ Subscribers

👌Instagram - 64K+ Followers

🫵*હવે તમારો વારો - Join Vama Ayurved Family Today!. Join 828 followers for the latest updates.

🥛 *એક દિવસમાં કેટલું પાણી પીવું જોઈએ?...* જરૂર વાંચજો 👌 🫧〰️ આયુર્વેદ કહે છે : “પાણી જીવનો આધાર છે”, પણ યોગ્ય માત્રામાં અ...
25/02/2026

🥛 *એક દિવસમાં કેટલું પાણી પીવું જોઈએ?...* જરૂર વાંચજો 👌 🫧

〰️ આયુર્વેદ કહે છે : “પાણી જીવનો આધાર છે”, પણ યોગ્ય માત્રામાં અને યોગ્ય રીતે પીવું એ જ સાચો ઉપચાર છે. 🙏

〰️ સામાન્ય રીતે: રોજે લગભગ 2.5 થી 3 લિટર પાણી પીવું યોગ્ય છે.
પણ ધ્યાન રાખો, એકસાથે નહિ, ધીમે ધીમે આખા દિવસ દરમિયાન.

*🕗 પાણી ક્યારે પીવું ?..*

🌅 સવારે ઉઠતાની સાથે 1–2 ગ્લાસ ગરમ પાણી
🍽️ ભોજન પહેલાં 30 મિનિટે અડધો ગ્લાસ
🍵 ભોજન પછી 30 મિનિટે થોડું પાણી
⏰ દરેક 1–1.5 કલાકે થોડું પાણી

🚫 *આ ભૂલો ન કરવી :*
〰️ એકસાથે ઘણું પાણી ન પીવું
〰️ ઠંડું પાણી ટાળવું
〰️ ભોજન દરમિયાન વધારે પાણી ન પીવું

🥫 *આયુર્વેદિક ટિપ:*
તાંબાના વાસણમાં રાખેલું અથવા ઉકાળેલું ગરમ પાણી શરીરને શુદ્ધ કરે છે અને પાચન સુધારે છે.

✨ *પાણી યોગ્ય રીતે પીશો તો દવા ની જરૂર નહીં પડે!*
━──────⊱◈✿◈⊰───────━
*🪷 આયુર્વેદ પર વિશ્વાસ છે? તો આ ગ્રુપ તમારા માટે જ છે..!*
👉 વજન ઘટાડો | શરીરનું ડિટોક્સિફિકેશન કરો | ઘરેલું અને આયુર્વેદિક ઉપચાર.. આવી બધી આયુર્વેદિક માહિતી માટે
*“આપણું આયુર્વેદ” WhatsApp ગ્રુપ જોડાઓ 👇*
*☑️ Click to Join :*

https://whatsapp.com/channel/0029VbBEtbF7tkj4hRKLeI2U

*🪀 આ મેસેજ વાંચી આગળ 20 લોકોને જરૂર સેન્ડ કરો 🙏*

Follow Vama Ayurveda's WhatsApp channel. +

Follow

Forward

Share

🥦Welcome to India's 🥦Biggest Ayurvedic Health Family*

Already 15.0,000+😍 Families जुड़ गए हैं।

190+ WhatsApp Groups में हर दिन नए टिप्स

Health & Ayurveda😋 નો સાચો ખજાનો

અહીં તમને મળશે:

* દાદીમાના ગુપ્ત નુસ્ખા😇

X

🥦100% આયુર્વેદિક ઔષધીઓની સાચી માહિતી🥦

❣️ રોજિંદા જીવન માટે Powerful Health Tips

😎સ્વાસ્થ્ય + સુખી જીવન માટે માર્ગદર્શન

🫣तमाएं Health Knowledge Hub - Vama Ayurved TM

🤙Follow the Biggest Ayurved Community:

👌Facebook - 52K+ Followers

👌YouTube - 37K+ Subscribers

👌Instagram - 64K+ Followers

🫵*હવે તમારો વારો - Join Vama Ayurved Family Today!. Join 828 followers for the latest updates.

🫀 *કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે સરળ આયુર્વેદિક ઉપાયો:* ♦️ *લસણ:* રોજ સવારે ખાલી પેટ 1-2 લસણની કળી ચાવીને ખાઓ.♦️ *અજમો અને મેથ...
21/02/2026

🫀 *કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે સરળ આયુર્વેદિક ઉપાયો:*

♦️ *લસણ:* રોજ સવારે ખાલી પેટ 1-2 લસણની કળી ચાવીને ખાઓ.

♦️ *અજમો અને મેથી:* 1 ચમચી અજમો અને મેથીનો પાઉડર ગરમ પાણી સાથે લો.

♦️ *તુલસી અને લીંબુ પાણી:* સવારે તુલસીના પાન અને લીંબુવાળુ ગરમ પાણી પીવું.

♦️ *વ્યાયામ અને યોગ:* રોજ સવારે પ્રાણાયામ, સૂર્યનમસ્કાર અને brisk walking(ઝડપ થી ચાલવું)કરો.

📌 *કોલેસ્ટ્રોલ કાબૂમાં રાખવા માટે સુગર અને તળેલું ખાવાનું ઓછું કરો.*

🍃 *આયુર્વેદ અપનાવો, તંદુરસ્ત જીંદગી જીવો!*
━──────⊱◈✿◈⊰───────━
*- આવી જ હેલ્થ સંબંધિત માહિતી મેળવવા માટે તમારા મિત્રોને શ્રેષ્ઠ આયુર્વેદ 🌿 ગ્રુપ આમંત્રીત કરો*⤵️

https://whatsapp.com/channel/0029VbBEtbF7tkj4hRKLeI2U
🪀 *આવી ઉપયોગી માહિતી શેર કરવાનું ભૂલશો નહીં*

Follow Vama Ayurveda's WhatsApp channel. +

Follow

Forward

Share

🥦Welcome to India's 🥦Biggest Ayurvedic Health Family*

Already 15.0,000+😍 Families जुड़ गए हैं।

190+ WhatsApp Groups में हर दिन नए टिप्स

Health & Ayurveda😋 નો સાચો ખજાનો

અહીં તમને મળશે:

* દાદીમાના ગુપ્ત નુસ્ખા😇

X

🥦100% આયુર્વેદિક ઔષધીઓની સાચી માહિતી🥦

❣️ રોજિંદા જીવન માટે Powerful Health Tips

😎સ્વાસ્થ્ય + સુખી જીવન માટે માર્ગદર્શન

🫣तमाएं Health Knowledge Hub - Vama Ayurved TM

🤙Follow the Biggest Ayurved Community:

👌Facebook - 52K+ Followers

👌YouTube - 37K+ Subscribers

👌Instagram - 64K+ Followers

🫵*હવે તમારો વારો - Join Vama Ayurved Family Today!. Join 828 followers for the latest updates.

*🔰ફેટી લિવર એ એક ગંભીર સમસ્યા છે, જેમાં યકૃત માં ચરબી જમા થાય છે. જો સમયસર સારવાર ન લેવાય, તો લિવર ડેમેજ , હેપેટાઈટીસ અન...
21/02/2026

*🔰ફેટી લિવર એ એક ગંભીર સમસ્યા છે, જેમાં યકૃત માં ચરબી જમા થાય છે. જો સમયસર સારવાર ન લેવાય, તો લિવર ડેમેજ , હેપેટાઈટીસ અને લિવર ફેઇલ્યોર થઈ શકે. કુદરતી ઉપાયો અને યોગ્ય આહારથી ફેટી લિવર રિવર્સ કરી શકાય છે!*

*☣️જો આપણા લિવરમાં જમા ચરબીનું પ્રમાણ લિવરના કુલ વજનના 5% કરતા વધી જાય તો મોટી સમસ્યા થઈ શકે છે. વધુ પડતી ચરબી લીવરમાં બળતરા પેદા કરી શકે છે. તે ઘણી બીમારીઓનું કારણ પણ બની શકે છે.*

*📌 ફેટી લિવર થવાના મુખ્ય કારણો*
⚠️ *મોટાપો અને ઓછી શારીરિક ક્રિયા*
⚠️ *વધુ ઓઈલી અને પ્રોસેસ્ડ ફૂડનું સેવન*
⚠️ *અલ્કોહોલનું વધુ સેવન*
⚠️ *ટાઈપ-2 ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલનું ઊંચું સ્તર*
⚠️ *લિવરને નુકસાન પહોંચાડતી દવાઓ અથવા હોર્મોનલ ફેરફાર*

✅ *સાચા આહાર, જીવનશૈલી અને કુદરતી ઉપાયથી ફેટી લિવર સંપૂર્ણપણે ઠીક થઈ શકે છે!*

*🛑 ફેટી લિવર માટે શ્રેષ્ઠ ઘરગથ્થું ઉપાયો* 🌿

*🔶લીંબુ અને ગરમ પાણી – લિવર ડિટોક્સ માટે 🍋*
▪️ *લીંબુમાં વિટામિન C હોય છે, જે લિવરને શુદ્ધ કરવામાં મદદ કરે.*
📌 *1 ગ્લાસ ગરમ પાણીમાં 1/2 લીંબુનો રસ ઉમેરી રોજ ખાલી પેટે પીવું.*

*🔶લીલા કોથમીર પાણી – લિવર શુદ્ધ કરવા માટે 🌿*
▪️ *યકૃતમાંથી ટોક્સિન્સ કાઢે અને ફેટ ઓગાળે.*
📌 *1 ચમચી કોથમીર પાઉડર 1 ગ્લાસ પાણીમાં ઉમેરીને પીવું.*

*🔶 મેથી દાણા (Fenugreek Seeds) – લિવર માટે શ્રેષ્ઠ* 🌱
▪️ *લિવરમાં ચરબીના જમા થવાનું અટકાવે અને ડિટોક્સ કરવામાં મદદ કરે.*
📌 *1 ચમચી મેથી દાણા રાત્રે પલાળી ને સવારે ખાલી પેટે ચાવીને ખાઓ.*

*🔶 જેઠીમધ પાઉડર – લિવરની બળતરા ઘટાડે 🌿**
▪️ *લિવરના રિસેક્શન માટે શ્રેષ્ઠ અને બળતરા ઘટાડે.*
📌 *1 ચમચી જેઠીમધ પાઉડર 1 કપ ગરમ પાણી સાથે પીવું.*

*🔶દાળચીની પાઉડર – લિવરમાંથી ચરબી ઓગાળે 🥄*
▪️ *મેટાબોલિઝમ વધારશે અને લિવર શુદ્ધ કરવામાં મદદ કરશે.*
📌 *1/2 ચમચી દાળચીની પાઉડર 1 ગ્લાસ ગરમ પાણીમાં ઉમેરી પીવું.*

*🛑ફેટી લિવર માટે શ્રેષ્ઠ આહાર*

*શું ખાવું❓*
✅ *લીલા શાકભાજી:* પાલક, મેથી, કોથમીર, બ્રોકોલી
✅ *ફળ:* લીંબુ, પપૈયું, જાંબુ, નારીયેળ પાણી
✅ *સૂકા મેવાં:* બદામ, અખરોટ, ચિયા સીડ્સ
✅ *Low-Fat દૂધ અને દહીં*
✅ *ઓલિવ ઓઇલ, એવોકાડો અને ઓમેગા-3 ફેટી એસિડ્સ*

*શું ટાળવું❓*
🚫 *તળેલું અને ફાસ્ટફૂડ*
🚫 *વધારાનો ચોખા અને મિઠાઈઓ*
🚫 *અલ્કોહોલ અને વધુ મીઠા પીણાં*
🚫 *વધુ મસાલેદાર અને ઓઈલી ભોજન*

🔴 *ખાસ સલાહ: લાંબા સમય સુધી બેસી ન રહો, દર 1 કલાકે થોડી મિનિટ ચાલો.*

*`🌿 આયુર્વેદ દવા નહીં, જીવનકળા ` *
*`Join 👉 Vama Ayurveda`*

🔗https://whatsapp.com/channel/0029VbBEtbF7tkj4hRKLeI2U

🪀 *આ ઉપયોગી માહિતી તમારા મિત્રો અને પરિવાર સાથે જરૂર શેર કરો*
💚 *કારણ કે સ્વસ્થ જીવન = સુખી જીવન*

Follow Vama Ayurveda's WhatsApp channel. +

Follow

Forward

Share

🥦Welcome to India's 🥦Biggest Ayurvedic Health Family*

Already 15.0,000+😍 Families जुड़ गए हैं।

190+ WhatsApp Groups में हर दिन नए टिप्स

Health & Ayurveda😋 નો સાચો ખજાનો

અહીં તમને મળશે:

* દાદીમાના ગુપ્ત નુસ્ખા😇

X

🥦100% આયુર્વેદિક ઔષધીઓની સાચી માહિતી🥦

❣️ રોજિંદા જીવન માટે Powerful Health Tips

😎સ્વાસ્થ્ય + સુખી જીવન માટે માર્ગદર્શન

🫣तमाएं Health Knowledge Hub - Vama Ayurved TM

🤙Follow the Biggest Ayurved Community:

👌Facebook - 52K+ Followers

👌YouTube - 37K+ Subscribers

👌Instagram - 64K+ Followers

🫵*હવે તમારો વારો - Join Vama Ayurved Family Today!. Join 828 followers for the latest updates.

*❇️ હિમોગ્લોબિન કુદરતી રીતે વધારવા માટે 10 ફળો જે મદદ કરે છે**🔴દાડમ*▪️દાડમમાં આયર્ન, વિટામિન સી અને એન્ટીઑકિસડન્ટો ભરપૂર...
07/02/2026

*❇️ હિમોગ્લોબિન કુદરતી રીતે વધારવા માટે 10 ફળો જે મદદ કરે છે*

*🔴દાડમ*
▪️દાડમમાં આયર્ન, વિટામિન સી અને એન્ટીઑકિસડન્ટો ભરપૂર પ્રમાણમાં હોય છે, જે હિમોગ્લોબિનનું સ્તર વધારવામાં અને રક્ત પરિભ્રમણને પ્રોત્સાહન આપવામાં મદદ કરે છે.

*🟡કેળા*
▪️કેળામાં આયર્ન ભરપૂર માત્રામાં હોય છે અને તેમાં વિટામિન B6 પણ હોય છે, જે હિમોગ્લોબિન ઉત્પાદનમાં ભૂમિકા ભજવે છે.

*🔴સફરજન*
▪️સફરજન આયર્ન અને વિટામિન સીનો સારો સ્ત્રોત છે, જે બંને સ્વસ્થ હિમોગ્લોબિન સ્તર જાળવવા માટે મહત્વપૂર્ણ છે.

*🟣સ્ટ્રોબેરી*
▪️સ્ટ્રોબેરી એ વિટામિન સી અને એન્ટીઑકિસડન્ટોથી સમૃદ્ધ અન્ય ફળ છે, જે આયર્નના શોષણ અને હિમોગ્લોબિન ના ઉત્પાદન ને ટેકો આપે છે.

*🟢કિવિ*
▪️કીવી વિટામિન સીથી ભરપૂર છે અને તેમાં થોડું આયર્ન પણ છે, જે તેને હિમોગ્લોબિનનું સ્તર વધારવા માટે ફાયદાકારક બનાવે છે.

*🟠નારંગી*
▪️નારંગીમાં વિટામિન સીનું પ્રમાણ વધુ હોય છે, જે શરીરને આયર્નને વધુ અસરકારક રીતે શોષવામાં મદદ કરે છે. આ, બદલામાં, હિમોગ્લોબિનનું સ્તર વધારવામાં મદદ કરે છે.

*🔴તરબૂચ*
▪️તરબૂચમાં આયર્નનું પ્રમાણ વધુ હોય છે અને તેમાં લાઇકોપીન પણ હોય છે, જે લોહીના સ્વાસ્થ્યને ટેકો આપે છે અને હિમોગ્લોબિન વધારવામાં મદદ કરી શકે છે.

*🟣જરદાળુ*
▪️જરદાળુ આયર્ન અને વિટામિન સીનો સારો સ્ત્રોત છે, જે બંને સ્વસ્થ હિમોગ્લોબિન સ્તરને જાળવવા માટે મહત્વપૂર્ણ છે.

*🟤અંજીર*
▪️અંજીરમાં આયર્ન અને વિટામિન B6 અને કોપર જેવા અન્ય પોષક તત્વો ભરપૂર હોય છે, જે બધા હિમોગ્લોબિન ઉત્પાદનને ટેકો આપે છે.

*🟢દ્રાક્ષ*
▪️દ્રાક્ષમાં આયર્ન અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે મદદ કરી શકે છે હિમોગ્લોબિનનું ઉત્પાદન વધારે છે
➖➖➖➖➖➖➖➖➖➖➖
*- આવી જ હેલ્થ ટિપ્સ સંબંધિત માહિતી મેળવવા માટે તમે અને તમારા 10 મિત્રોને Join કરો*⤵️

https://whatsapp.com/channel/0029VbBEtbF7tkj4hRKLeI2U

🪀 *આવી ઉપયોગી માહિતી શેર કરવાનું ભૂલશો નહીં*

Follow Vama Ayurveda's WhatsApp channel. +

Follow

Forward

Share

🥦Welcome to India's 🥦Biggest Ayurvedic Health Family*

Already 15.0,000+😍 Families जुड़ गए हैं।

190+ WhatsApp Groups में हर दिन नए टिप्स

Health & Ayurveda😋 નો સાચો ખજાનો

અહીં તમને મળશે:

* દાદીમાના ગુપ્ત નુસ્ખા😇

X

🥦100% આયુર્વેદિક ઔષધીઓની સાચી માહિતી🥦

❣️ રોજિંદા જીવન માટે Powerful Health Tips

😎સ્વાસ્થ્ય + સુખી જીવન માટે માર્ગદર્શન

🫣तमाएं Health Knowledge Hub - Vama Ayurved TM

🤙Follow the Biggest Ayurved Community:

👌Facebook - 52K+ Followers

👌YouTube - 37K+ Subscribers

👌Instagram - 64K+ Followers

🫵*હવે તમારો વારો - Join Vama Ayurved Family Today!. Join 828 followers for the latest updates.

*🔥 ગેસ અને એસિડિટી શું છે?* જરૂર વાંચજો 👌 〰️ જ્યારે *પેટમાં એસિડ વધારે* બને, *પાચન કમજોર થાય અથવા ખોરાક બરાબર ન પચે* ત્ય...
04/02/2026

*🔥 ગેસ અને એસિડિટી શું છે?* જરૂર વાંચજો 👌

〰️ જ્યારે *પેટમાં એસિડ વધારે* બને, *પાચન કમજોર થાય અથવા ખોરાક બરાબર ન પચે* ત્યારે પેટમાં *ગેસ, બળતરું, ખાટા ડકાર, પેટ ફૂલવું* જેવી તકલીફ થાય છે એને ગેસ અને એસિડિટી કહે છે.

*❓ ગેસ અને એસિડિટી કઈ રીતે થાય?*
મુખ્ય કારણો 👇
• 🍟 તેલિયું, મસાલેદાર ખોરાક
• 🍔 ફાસ્ટ ફૂડ અને જંક ફૂડ
• 🕒 સમય વગર ખાવું
• 😟 તણાવ અને ચિંતા
• 🍵 વધારે ચા–કોફી
• 🍺 દારૂ, તમાકુ
• 😴 અનિયમિત ઊંઘ
• 🛌 ખાધા પછી તરત સૂઈ જવું

*⚠️ ગેસ અને એસિડિટીથી શું તકલીફ થાય?*
લાંબા સમય સુધી રહે તો 👇
• 🔥 છાતીમાં બળતરું
• 🤢 ઉબકા, ઊલટી
• 💨 પેટ ફૂલવું, વાયુ ભરાવો
• 😣 પેટ અને કમરમાં દુખાવો
• 😵 માથાનો દુખાવો
• 😴 ઊંઘમાં ખલેલ

*✅ ગેસ અને એસિડિટી માં શું કરવું?*
તુરંત અને કાયમી રાહત માટે 👇
• 🥗 હળવું, પચવામાં સરળ ભોજન
• 🕒 સમયસર ખાવું
• 🍽️ ઓછી માત્રામાં ખાવું
• 🚶‍♂️ ભોજન પછી હળવી વોક
• 💧 ગરમ પાણી પીવું
• 🧘‍♂️ વજ્રાસન, પવનમુક્તાસન
• 🌿 અજમો, જીરું, સુંઠ જેવા આયુર્વેદિક ઉપાય
• 😴 રાતે વહેલું સૂવું

*❌ ગેસ અને એસિડિટી માં શું ન કરવું?*
ખાસ ટાળવું 👇
• 🍟 તીખું, તળેલું, ફાસ્ટ ફૂડ
• 🍵 વધારે ચા–કોફી
• 🍺 દારૂ, સિગારેટ
• 🍽️ બહુ જ ભરપૂર ખાવું
• 🛌 ખાધા પછી તરત સૂવું
• 😡 ગુસ્સો અને તણાવ

*🌿 ખાસ સંદેશ*
〰️ પેટ સ્વસ્થ = આખું શરીર સ્વસ્થ ગેસ અને એસિડિટી દવા કરતાં જીવનશૈલીથી વધારે કંટ્રોલ થાય છે 🙏

*📲 ચેનલ જોડાવા માટે લિંક:*
https://whatsapp.com/channel/0029VbBEtbF7tkj4hRKLeI2U

*જોડાવાની સરળ રીત:*
👉 View Channel પર ક્લિક કરો
👉 Follow કરો
👉 🔕 પર ક્લિક કરીને Unmute કરો

✅ હવે દરેક આયુર્વેદિક અપડેટ, ટીપ્સ અને જાગૃતિ સંદેશ સીધી Notification સાથે મળશે.

💌તમારા ફેમિલી ગ્રુપ 🪀માં પણ અવશ્ય શેર કરજો , જેથી એ લોકો માં પણ આવી *આયુર્વેદ ની જાગૃતતા* 🌿લાવી શકાય✅

📢 જો તમે પણ માનતા હો “શરીર બગડે એ પહેલાં સમજ આવી જાય તો સારું…”
*તો આ Channel Ignore ન કરશો 👇*

Follow Vama Ayurveda's WhatsApp channel. +

Follow

Forward

Share

🥦Welcome to India's 🥦Biggest Ayurvedic Health Family*

Already 15.0,000+😍 Families जुड़ गए हैं।

190+ WhatsApp Groups में हर दिन नए टिप्स

Health & Ayurveda😋 નો સાચો ખજાનો

અહીં તમને મળશે:

* દાદીમાના ગુપ્ત નુસ્ખા😇

X

🥦100% આયુર્વેદિક ઔષધીઓની સાચી માહિતી🥦

❣️ રોજિંદા જીવન માટે Powerful Health Tips

😎સ્વાસ્થ્ય + સુખી જીવન માટે માર્ગદર્શન

🫣तमाएं Health Knowledge Hub - Vama Ayurved TM

🤙Follow the Biggest Ayurved Community:

👌Facebook - 52K+ Followers

👌YouTube - 37K+ Subscribers

👌Instagram - 64K+ Followers

🫵*હવે તમારો વારો - Join Vama Ayurved Family Today!. Join 828 followers for the latest updates.

આ પોસ્ટમાં ત્વચાની ચમક અને યુવાની માટે આયુર્વેદિક ઔષધિઓ બતાવેલી છે. રોજ 3–4 વસ્તુ નિયમિત લેવાથી ફાયદો થાય એવું કહે છે.મુ...
04/02/2026

આ પોસ્ટમાં ત્વચાની ચમક અને યુવાની માટે આયુર્વેદિક ઔષધિઓ બતાવેલી છે. રોજ 3–4 વસ્તુ નિયમિત લેવાથી ફાયદો થાય એવું કહે છે.
મુખ્ય વસ્તુઓ અને ફાયદા (શોર્ટ):
આમળા: ઝુર્રીઓ ઓછા, કુદરતી ગ્લો
અશ્વગંધા: સ્ટ્રેસ ઓછો, એજિંગ ધીમું
શતાવરી: ત્વચા ભેજદાર રાખે
ગિલોય: રક્ત શુદ્ધ, પિમ્પલ ઓછા
મંજિષ્ઠા: સ્કિન રોગ અને દાગ ઘટાડે
હળદર: સોજો, દાગ-ધબ્બા ઓછા
બ્રાહ્મી: સ્કિન કોષોને પોષણ
કેસર / નાગકેસર: રંગ નિખારે, ઝુર્રીઓ ઓછા
ચંદન / ગુલાબ / ખસ: ઠંડક, તાજગી, ગ્લો
લોધ્ર / મુલેઠી: સ્કિન ટાઇટ, દાગ ઓછા
સાથે સલાહ:
7–8 કલાક ઊંઘ
8–10 ગ્લાસ પાણી
તેલિયું ઓછું, સવાર ખાલી પેટ ત્રિફળા લાભકારી
જો તમે કહો તો હું એક સરળ ડેઇલી રૂટિન (માત્ર 2–3 વસ્તુ) બનાવી આપી દઉં 👍

કલોન્ઝી (Nigella seeds / Black seed) ના ફાયદા શોર્ટમાં👇🛡️ રોગપ્રતિકારક શક્તિ વધારશે🤧 સર્દી-ખાંસી, દમા માં ફાયદાકારક🩺 શુગ...
04/02/2026

કલોન્ઝી (Nigella seeds / Black seed) ના ફાયદા શોર્ટમાં👇
🛡️ રોગપ્રતિકારક શક્તિ વધારશે
🤧 સર્દી-ખાંસી, દમા માં ફાયદાકારક
🩺 શુગર અને BP કંટ્રોલમાં મદદરૂપ
🧠 યાદશક્તિ અને ધ્યાન સુધારે
🔥 ગેસ, એસિડિટી, કબજિયાતમાં રાહત
💆‍♂️ વાળ ખરતા અટકાવે, વાળ મજબૂત કરે
❤️ હૃદય માટે લાભદાયક
👉 ઉપયોગ: રોજ સવારે ½ ચમચી કલોન્ઝી મધ સાથે લેવાય તો સારું.

Address

Plot No 23 Ramji Ni Wadi Opp Rabban Tailor
Bhavnagar
364001

Alerts

Be the first to know and let us send you an email when Vama Ayurveda posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share