Cortex Pharmaceuticals & Medi Services Pvt Ltd

Cortex Pharmaceuticals & Medi Services Pvt Ltd Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Cortex Pharmaceuticals & Medi Services Pvt Ltd, Medical and health, Bazar Street, Buhari.

પશુપાલકમિત્રો, ▶️" પાવરફેટ" પાવડર દુધાળા પશુઓના દૂધમાં ફેટ(ચરબી) વધારે છે.▶️પશુઓનું પાચન સુધારી દૂધ ઉત્પાદન પણ વધારે છે....
19/02/2026

પશુપાલકમિત્રો,
▶️" પાવરફેટ" પાવડર દુધાળા પશુઓના દૂધમાં ફેટ(ચરબી) વધારે છે.
▶️પશુઓનું પાચન સુધારી દૂધ ઉત્પાદન પણ વધારે છે.
▶️" ઉનાળા" ના સમયે પશુઓમાં દૂધ ઘટી જતું હોય છે, પરંતુ "પાવરફેટ પાવડર" દૂધ ઉત્પાદન જાળવી રાખે છે. ઉનાળા સ્પેશિયલ પ્રોડક્ટ છે.
▶️ગાભણ પશુઓને નવમા મહિને આપવાથી,વિયાણ સમયે જરૂરી શક્તિ પશુને મળે છે. અને પશુઓને " બેસાણ પડી જવાની" તકલીફ દૂર કરે છે.
▶️"ઉનાળા" માં પશુઓમાં " હાંફ ઘટાડી" દૂધ ઉત્પાદન જાળવી રાખે છે..
🍁પ્રાપ્તિસ્થાન🍁
👉કોર્ટેક્ષ મેડિકલ સ્ટોર👈
મુ; બુહારી, બજાર ફળિયામાં,
રામજી મંદિર ની સામે,
મો; 70461 44517
94844 44517
👉ખાસ નોંધ👈
પશુલક્ષી તમામ દવાઓ પર 10% ડીસ્કાઉન્ટ આપવામાં આવે છે.

પશુપાલકમિત્રો....              આ           ▶️"મસ્તીપોલીસ"◀️ પાવડર       "ધાવરા સ્પેશિયલ"             પાવડર              ...
18/02/2026

પશુપાલકમિત્રો....
આ ▶️"મસ્તીપોલીસ"◀️ પાવડર

"ધાવરા સ્પેશિયલ"
પાવડર
છે.

👉ગાય–ભેંસમાં " આંતરિક ધાવરા" અને " બાહ્ય ધાવરા" એમ બંને પ્રકારના ધાવરા સામે રક્ષણ આપે છે.

👉ગાય–ભેંસમાં દૂધ ઉત્પાદન જાળવી રાખે છે.

👉ગાય–ભેંસમાં " વિયાણ"ના ૧૦/૧૨ દિવસ પેહલા દરરોજના ૧ પેકેટ પ્રમાણે ૪ દિવસ સુધી
અને
"વિયાણ" બાદ તરત જ બીજા ૪ પેકેટ પ્રતિદિન ખવડાવવાથી " ધાવરુ" થતું અટકે છે.

🔰પ્રાપ્તિસ્થાન🔰
🔴કોર્ટેક્ષ મેડિકલ સ્ટોર🔴
મુ; બુહારી, બજાર ફળિયામાં,
રામજી મંદિર સામે, બુહારી.

🍁ખાસ નોંધ🍁
પશુલક્ષી તમામ દવાઓ પર ૧૦% ડિસ્કાઉન્ટ( રાહત) આપવામાં આવે છે.

26/01/2026
💠 પાવરફેટ પાવડર 💠
22/01/2026

💠 પાવરફેટ પાવડર 💠

🍁 ’પાવરફેટ’ પાવડર શું છે?🍁
^^^^^^^^^^^^^^^^^
'પાવરફેટ' પાવડર એ શુદ્ધ શાકાહારી વનસ્પતિજન્ય ચરબી (ફેટ/ઉર્જા) સ્વરૂપે નો વૈજ્ઞાનિક પદ્ધતિ અનુસાર 'કોર્ટેક્ષ ફાર્માસ્યુટિકલ્સ'કંપની દ્વારા બનાવવામાં આવેલ પાવડર છે.
👉 ’પાવરફેટ' પાવડર કેમ આપવો જોઈએ?👈
પશુઓને તેમના જીવનકાળ દરમ્યાન દૂધ ઉત્પાદન, પ્રજોતપત્તિ(વંશવધારો) અને પોતાના જીવન(શરીર) નિભાવ માટે એમ કુલ 3 પ્રકારની ઉર્જા ની જરૂરિયાત હોય છે. 'પાવરફેટ' પાવડર આ ત્રણેય ઉર્જા પુરી પાડે છે

👉'પાવરફેટ' પાવડર કેવી રીતે કામ કરે છે?👈
'પાવરફેટ ' પાવડર પશુઓના મોટા પેટ(રુમેન) માં રહેલ બેકટેરિયા ને નુકશાન કરતો નથી ,આથી રુમેનમાંના બેકટેરિયા પશુઓ માટે જરૂરી વિટામિન્સનું નિર્માણ કરે છે.'પાવરફેટ ૯૯' પાવડર નું પાચન મોટા પેટ(રુમેન) માં થતું નથી, પણ નાના પેટ માં થાય છે. અને ત્યારબાદ, નાના/મોટા આંતરડાઓ દ્વારા જરૂરી ફેટી એસિડ(ઉર્જા) નું સઁશ્લેષણ થાય છે અને આ ફેટી એસિડ(ઉર્જા)માંથી જ પશુઓ દૂધ ઉત્પાદન, પ્રજોતપતિ અને જીવન નિભાવ માટે ની એમ કુલ ૩ પ્રકાર ની ઉર્જા મેળવે છે.
🔺ફાયદા🔺
^^^^^^^^
👉ઉનાળામાં પશુઓમાં 'હાંફ 'અને 'માનસિક તણાવ'દૂર કરી "દૂધ ઉત્પાદન"જાળવી રાખવામાં સહાયક થાય (ઉનાળા ની સ્પેશિયલ પ્રોડકટ)
👉પશુઓમાં 'દૂધ ઉત્પાદન વધારવામાં' મદદરૂપ
👉દૂધ માં 'ફેટ ની માત્રા' વધારવામાં ઉપયોગી👉પશુઓમાં વિયાણ બાદ થતા વજન ઘટાડા ને દૂર કરી 'શક્તિ સંતુલન' જાળવી રાખવામાં મદદરૂપ થાય
👉પશુઓમાં 'અચાનક દૂધ ઘટી જવું(કિટોસીસ/મિલ્કફીવર),એસિડિટી થી દૂધ ઘટી જવું(અસિડોસીસ) જેવું તકલીફો સામે રક્ષણ આપવામાં મદદરૂપ થાય.
👉 પશુઓની પાચનશક્તિ સુધારવામાં ઉપયોગી
🔴ખવડાવવાની માત્રા અને રીત🔴
**************
【ગાભણ પશુઓમાં】
👉વિયાણ ના ૧૫ દિવસ પહેલા👈
૧૫૦ ગ્રામ થી ૨૦૦ ગ્રામ સવાર-સાંજ
અને
【દુધાળા પશુઓને】 👉વિયાણ બાદ ૧૫૦ દિવસ(૫_માસ) સુધી👈
૭૦ ગ્રામ થી ૮૦ ગ્રામ સવાર-સાંજ 【ખાણ-દાણ માં મિક્ષ કરીને નિયમિત આપવું】
🔴પ્રાપ્તિસ્થાન અને વધુ માહિતી🔴
*****************
કોર્ટેક્ષ મેડિકલ સ્ટોર
(૧). મુ-બુહારી,બજાર ફળિયું,રામજી મંદિર સામે,તા-વાલોડ,જી-સુરત,(મો- 70461 44517) અને

(૨). તમારી ગામ ની" દૂધ મંડળી" માં તપાસ કરો

🍁પેકીંગ🍁>>> ૧ કીલો / ૩ કીલો · ₹250.00 (was ₹280.00)

Address

Bazar Street
Buhari
394630

Opening Hours

Monday 9am - 6pm
Tuesday 9am - 6pm
Wednesday 9am - 6pm
Thursday 9am - 6pm
Friday 9am - 6pm
Saturday 9am - 6pm

Website

Alerts

Be the first to know and let us send you an email when Cortex Pharmaceuticals & Medi Services Pvt Ltd posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share