29/05/2026
😟 Hair Fall પાછળ ફક્ત Stress જ જવાબદાર નથી!
ઘણા લોકો માને છે કે Hair Fall નું મુખ્ય કારણ Stress છે, પરંતુ હકીકતમાં તેના પાછળ Hormonal Changes, Nutritional Deficiency, Genetic Factors, Thyroid Problems અને Scalp Conditions જેવા ઘણા કારણો હોઈ શકે છે.
જો તમારા વાળ સતત ખરતા હોય, તો કારણ શોધવું ખૂબ જ જરૂરી છે. યોગ્ય Diagnosis અને સમયસર Treatment દ્વારા Hair Fall ને Control કરી શકાય છે. 💯
📞 Hair Fall વિશે વધુ માહિતી અથવા Consultation માટે આજે જ સંપર્ક કરો.
Hair Fall, Stress And Hair Loss, Hair Loss Treatment, Excessive Hair Fall, Hair Growth, Scalp Health, Hair Care, Dermatologist, Hair Thinning, Hair Fall Causes, Surat Skin Care Clinic, Hair Regrowth, Healthy Scalp, Trichology, Hair Treatment