Nims Hospital Deesa

Nims Hospital Deesa Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Nims Hospital Deesa, Medical and health, Deesa.

30/05/2026

30/05/2026

30/05/2026

નિમ્સ હોસ્પિટલના સફળતાના 4 વર્ષ પૂર્ણ થવાના નિમિત્તે 01 જૂન થી 30 જૂન સુધી 1 મહિના માટે FREE OPD સેવા ઉપલબ્ધ રાખવામાં આવી છે.

અનુભવી ડોક્ટરો દ્વારા નિઃશુલ્ક તપાસ અને સલાહનો લાભ લો.

નિમ્સ હોસ્પિટલ, ડીસા
“તમારું સ્વાસ્થ્ય, અમારી જવાબદારી”

Medical & health

02/04/2026

નિમ્સ હોસ્પિટલ, ડીસા દ્વારા વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે નિઃશુલ્ક નિદાન કેમ્પ

📍 સ્થળ: નિમ્સ હોસ્પિટલ, ડીસા
📅 તારીખ: ૦૭/૦૪/૨૦૨૬
⏰ સમય: સવારે ૧૦:૦૦ થી બપોરે ૨:૦૦ અને સાંજે ૪:૦૦ થી ૬:૩૦

📞 સંપર્ક: 9081345690 / 9081345691

Medical & health

12/05/2025
25/04/2025








હવે પાલનપુરના પ્રખ્યાત *ગેસ્ટ્રો ફિજીશીયન* ની ઓપીડી *ડીસા ડોક્ટર હાઉસમાં**ડૉ.કુશલ પટેલ**DNB (DM) Gstro Physician**ઉપલબ્ધ...
23/04/2025

હવે પાલનપુરના પ્રખ્યાત *ગેસ્ટ્રો ફિજીશીયન* ની ઓપીડી *ડીસા ડોક્ટર હાઉસમાં*

*ડૉ.કુશલ પટેલ*
*DNB (DM) Gstro Physician*

*ઉપલબ્ધ સારવાર*
• પેટનો દુ:ખાવો
• ગેસ,એસીડીટી,ઓડકાર,છાતી અને પેટમાં બળતરા ભૂખ ઓછી લાગવી
• કબજિયાત લોહીની ઉલ્ટી થવી ઝાડામાં લોહી પડવું અથવા ઝાડો કાળો થવો
• પેટમાં પાણી ભરવું
• સિક્કો,બેટરી,પીન વગેરે ગળી ગયેલા
• એસિડ તથા તીવ્ર પદાર્થ પી ગયેલા
• લાંબ સમય થી ઝાડા હોય ખોરાક / પાણી ગળે ઉતારવામાં તકલીફ થવી ઉબકા અને ઉલ્ટી કમળો

*ઓપીડી સમય*
મહિનાના *1* અને *3 ગુરૂવારે* બપોરે *2:00* થી *5:00* નિમ્સ હોસ્પિટલ સિટી સેન્ટર

*સિટી સેન્ટર સરનામું*
ડૉ.પરેશ સોલંકીની હોસ્પિટલની નીચે,ગાયત્રી મંદિરની સામે,*ડીસા*

14/04/2025









Address

Deesa
385535

Website

Alerts

Be the first to know and let us send you an email when Nims Hospital Deesa posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share