01/12/2025
ડૉ . તેજસ પટેલ, કાર્ડિયોલોજિસ્ટ , સીમ્સ હોસ્પિટલ ,અમદાવાદ ,તા .03/12/2025 બુધવાર ના રોજ શારદા હોસ્પિટલ ધોળકા માં સવારે 10 કલાકે દર્દી ને તપાસશે. કોઈ પણ હ્રદય ના દર્દી ને તપાસ કરાવવી હોય તો સવારે 10 કલાકે હાજર રહેવું. હૃદયની ટુડી ઇકો તપાસ કરશે. આભાર.
ડૉ કેવલ ચાંગડીયા (ન્યુરોરોફીજીશીયન)સીમ્સ હોસ્પિટલ ,અમદાવાદ તા .03/12/2025 બુધવાર ના રોજ બપોરે ૧ કલાકે શારદા હોસ્પિટલ માં દર્દી ને તપાસસે માથાનો દુખાવો ,ચક્કર ,સ્નાયુના રોગો ,ખેચ ,વાઇ ,પાર્કિન્સન ,લકવો ,મગજની ગાંઠ ,હેમરેજ ,જેવા રોગો ની તપાસ .