Desi Wealth Guru

Desi Wealth Guru All Types of Insurance Services

06/06/2026
17/04/2026

શું તમે પણ તમારા બાળકો ના લગ્ન ધૂમ ધામ થી કરવા માંગી છો ?

🔥 માત્ર 1 મહિનામાં ક્લેમ સેટલ!જીવનમાં અનિશ્ચિતતા ક્યારે આવી જાય એ કોઈને ખબર નથી…પણ સાચી પ્લાનિંગ તમારા પરિવારને મજબૂત બન...
11/04/2026

🔥 માત્ર 1 મહિનામાં ક્લેમ સેટલ!
જીવનમાં અનિશ્ચિતતા ક્યારે આવી જાય એ કોઈને ખબર નથી…
પણ સાચી પ્લાનિંગ તમારા પરિવારને મજબૂત બનાવે છે 💙
👉 મૃત્યુના માત્ર 1 મહિનામાં
Life Insurance Corporation of India દ્વારા ₹3,00,000 નો ક્લેમ ચૂકવાયો
🙏 પરિવારને આર્થિક સહારો મળ્યો
અને વિશ્વાસ વધુ મજબૂત બન્યો
💼 Man Insurance Service
👉 હંમેશા આપની સાથે, દરેક મુશ્કેલીમાં
📞 આજે જ યોગ્ય પ્લાનિંગ શરૂ કરો
કારણ કે "સમય પર લેવાયેલો નિર્ણય જ સાચી સુરક્ષા આપે છે"

10/03/2026
માત્ર ₹5 પ્રતિ દિવસમાં 10 લાખ સુધીનું એક્સિડન્ટ કવર — એટલે સુરક્ષિત આજ અને નિર્ભય આવતીકાલ 🙌અકસ્મિક ઘટના ક્યારે પણ બની શક...
10/02/2026

માત્ર ₹5 પ્રતિ દિવસમાં 10 લાખ સુધીનું એક્સિડન્ટ કવર — એટલે સુરક્ષિત આજ અને નિર્ભય આવતીકાલ 🙌
અકસ્મિક ઘટના ક્યારે પણ બની શકે, પરંતુ તમારી અને તમારા પરિવારની આર્થિક સુરક્ષા હવે તમારા હાથમાં છે.
✔️ 24x7 દુર્ઘટના સુરક્ષા
✔️ ઓછા પ્રીમિયમમાં વધુ કવર
✔️ પરિવાર માટે મજબૂત નાણાકીય રક્ષણ
✔️ મનની શાંતિ
આજે જ એક્સિડન્ટ કવર લઈ ભવિષ્યને બનાવો વધુ સુરક્ષિત.

😭 એક વર્ષ પહેલા લીધેલો નિર્ણય… આજે પરિવાર માટે જીવનરક્ષક બન્યો.ગામના એક જવાબદાર પરિવારે પોતાના પરિવારનું ભવિષ્ય સુરક્ષિત...
06/02/2026

😭 એક વર્ષ પહેલા લીધેલો નિર્ણય… આજે પરિવાર માટે જીવનરક્ષક બન્યો.
ગામના એક જવાબદાર પરિવારે પોતાના પરિવારનું ભવિષ્ય સુરક્ષિત રહે તે માટે LIC નો વીમો શરૂ કર્યો હતો.
પરંતુ કોઈએ વિચાર્યું નહોતું કે એટલી જલદી મુશ્કેલ સમય આવી જશે…
આ કપરા સમયે ભારતીય જીવન વીમા નિગમ (LIC) પરિવારની બાજુમાં મજબૂત આધાર બનીને ઉભું રહ્યું અને માત્ર 1 વર્ષમાં જ ₹2,00,000 ની ક્લેમ રકમ ચૂકવી પરિવારને આર્થિક સહારો આપ્યો.
👉 કમાવનાર વ્યક્તિ જતો રહે…
પણ જો વીમો હોય, તો પરિવારની આશા જીવંત રહે છે.
👉 દુઃખ તો ઓછું કરી શકાતું નથી…
પણ આર્થિક તકલીફ જરૂર ઓછી કરી શકાય છે.
આજે પોતાને એક પ્રશ્ન પૂછો —
“મારા પછી મારા પરિવારનું શું?”
સમય રહેતાં યોગ્ય નિર્ણય લો…
કારણ કે વીમો પ્રેમ છે, જવાબદારી છે અને પરિવાર માટેનું સાચું રક્ષણ છે. ❤️

Address

Man Insurance Services Near I. K Desai High School
Fatehpura
389172

Alerts

Be the first to know and let us send you an email when Desi Wealth Guru posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share