Avani's Nutrition Centre

Call Directions Website Contact the business

Avani's Nutrition Centre વજન ધટાડવુ
વજન વધારવુ
સ્વસ્થ હ્રદય
સ્વસ્થ સાંધા
તંદુરસ્ત સ્કીન
ગાંધીનગર અને વિજાપુર, મહેસાણા …

25/06/2026

Wishing you endless happiness, good health, and all your dreams come true. May this year be filled with success, growth, and we will celebrate next birthday with President Team level, Have a fantastic birthday!

GOD BLESS YOU

21/06/2026

🎉 Another Milestone for Avani’s Nutrition & Wellness – Team 57! 🎉

We are delighted to announce the opening of our new Nutrition & Wellness Centre in Kheralu, Gujarat! 🌿💚

At Avani’s Nutrition & Wellness – Team 57, our mission is to help people transform their lives by building healthy lifestyle habits through:

✅ Science-based diet plans
✅ Regular exercise guidance
✅ Balanced nutrition & supplements
✅ Daily Morning Zoom Wellness Sessions
✅ Personal coaching & continuous support
✅ Online guidance via WhatsApp & Zoom
✅ Offline support at our Nutrition & Wellness Centres

📍 Our Centres are now available at:
Kudasan (Gandhinagar) | Vijapur | Idar | Khedbrahma | Visnagar | Palanpur | Himmatnagar | Vadali | Salal | Manasa | Pethapur | Vadodara | Kheralu (NEW)

Whether your goal is:
💪 Weight Loss
🏋️ Muscle Gain
⚡ Better Energy
❤️ Improved Health
💼 Financial Freedom through our Wellness Business Opportunity

We are here to guide you every step of the way.

📞 For more information or to begin your health, fitness, or financial journey, call us or send us a DM.

Dr. Bharat Patel
📱 9898326548
📸

Nyasa Patel
📱 9408845014
📸

Healthy Habits. Better Nutrition. Stronger Lives. 🌱✨


#હેલ્થએન્ડવેલનેસ #સ્વસ્થજીવન #ગાંધીનગર Avani Patel Bharat Patel Dharmin Pareshkumar Patel

🌟 તમારી જિંદગી બદલવાનો અવસર! 🌟📅 રવિવાર, 14 જૂન 2026🕘 સમય: સવારે 9:00 થી બપોરે 2:00📍 સ્થળ:GALAXY 90 BANQUETS.P. Ring Road...
11/06/2026

🌟 તમારી જિંદગી બદલવાનો અવસર! 🌟

📅 રવિવાર, 14 જૂન 2026
🕘 સમય: સવારે 9:00 થી બપોરે 2:00

📍 સ્થળ:
GALAXY 90 BANQUET
S.P. Ring Road, Hanspura, Ahmedabad

આ ઇવેન્ટમાં જાણો:

✅ વજન ઘટાડવાની અસરકારક સિસ્ટમ
✅ હરબલાઇફ ન્યુટ્રિશન પ્રોડક્ટ્સ વિશે માહિતી
✅ હેલ્થ અને વેલનેસ માટેની માર્ગદર્શિકા
✅ બિઝનેસ અને પે પ્લાનની સમજ
✅ પોઝિટિવ માઇન્ડસેટ અને પર્પઝ સાથે કામ કરવાની રીત
✅ સફળ સભ્યોનું રેકગ્નિશન
🍽️ Lunch Included

એક જ ઇવેન્ટમાં હેલ્થ, ગ્રોથ, બિઝનેસ અને પ્રેરણા!

અવશ્ય આવો અને તમારી જિંદગીમાં સકારાત્મક પરિવર્તન લાવો.

📞 રજિસ્ટ્રેશન અને માહિતી માટે:

Avani’s Nutrition & Wellness
👨‍⚕️ ડો. ભરત પટેલ – 98983 26548
👩‍💼 ન્યાસા પટેલ – 94088 45014

⸻

English Flyer

🌟 CHANGE YOUR LIFE EVENT 🌟

📅 Sunday, 14 June 2026
🕘 Time: 9:00 AM – 2:00 PM

📍 Venue:
GALAXY 90 BANQUET
S.P. Ring Road, Hanspura, Ahmedabad

Discover:

✅ Effective Weight Loss System
✅ Herbalife Nutrition Products
✅ Health & Wellness Guidance
✅ Business Opportunity & Pay Plan
✅ Positive Mindset & Purpose-Driven Success
✅ Recognition of Successful Members
🍽️ Lunch Included

An All-in-One Event for Health, Growth, Business & Inspiration!

Join us and take the first step toward a healthier and more successful future.

📞 Registration & Information:

Avani’s Nutrition & Wellness
👨‍⚕️ Dr. Bharat Patel – 98983 26548
👩‍💼 Nyasa Patel – 94088 45014

“Your Decision Today Can Change Your Tomorrow.” ✨

31/05/2026

અવની’સ ન્યુટ્રિશન એન્ડ વેલનેસ

📍 The Urbania, GF-55, Palm Road, Kudasan, Gandhinagar

સ્વસ્થ જીવન તરફ એક નવી શરૂઆત 🌿

અમે લોકો ને મદદ કરીએ છીએ —
✅ વજન ઘટાડવા (Weight Loss)
✅ મસલ ગેઇન (Muscle Gain)
✅ લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર મેનેજમેન્ટ
✅ હેલ્ધી અને એક્ટિવ જીવનશૈલી માટે માર્ગદર્શન

⸻

અમારી સેવાઓ

🥗 1. ન્યુટ્રિશિયસ બ્રેકફાસ્ટ ( સવાર નો પોષણયુક્ત નાસ્તો અને ભોજન )

👨‍⚕️ 2. સર્ટિફાઇડ ડાયટિશિયન, ન્યુટ્રિશનિસ્ટ અને ડૉક્ટર દ્વારા ડાયટ પ્લાન

📞 3. 24×7 વેલનેસ કોચ સપોર્ટ ઉપલબ્ધ

💻 4. દરરોજ સવારની Zoom પર વર્ચ્યુઅલ સેશન

🤝 5. હેલ્ધી કોમ્યુનિટી સપોર્ટ

👨‍👩‍👧 6. દરેક રવિવારે ફેમિલી ડે સેશન

🏆 7. 21 દિવસનું ટ્રાન્સફોર્મેશન ચેલેન્જ
Wedo Transformation App પર
🎁 જીતો ₹20,000 સુધીનું કેશ પ્રાઇઝ

🥤 8. બાળકો અને મોટાઓ માટે ન્યુટ્રિશન અને સપ્લિમેન્ટ માર્ગદર્શન

💼 9. વેલનેસ કોચ ઓપોર્ટ્યુનિટી માટે ફિઝિકલ ટ્રેનિંગ

⸻

આજે જ જોડાઓ

✨ હેલ્ધી બોડી
✨ એક્ટિવ લાઇફસ્ટાઇલ
✨ ખુશહાલ પરિવાર

Avani’s Nutrition & Wellness

📍 Kudasan, Gandhinagar
ડૉક્ટર ભરત કે પટેલ
સર્ટિફાઇડ ન્યૂટ્રિશનિસ્ટ અને ડાયટિશન, વેટ મેનેજમેંટ કોચ.
બાળ રોગ નિષ્ણાત
મોબાઈલ : 9898326548, 9408845014
📞 સંપર્ક કરો આજે જ!

Mission : Fat To FIT Bharat , Healthy Bharat Avani Patel Bharat Patel Dharmin Pareshkumar Patel Jignesh Patel

નમસ્કાર 🙏શું તમે સ્વસ્થ, ખુશહાલ અને એનર્જેટિક જીવન જીવવા માંગો છો? 🌿તો ખાસ તમારા માટે લઈને આવ્યા છીએ એક માહિતીસભર સેમિના...
16/05/2026

નમસ્કાર 🙏

શું તમે સ્વસ્થ, ખુશહાલ અને એનર્જેટિક જીવન જીવવા માંગો છો? 🌿

તો ખાસ તમારા માટે લઈને આવ્યા છીએ એક માહિતીસભર સેમિનાર —
✨ “સ્વસ્થ જીવનનું બ્લુપ્રિન્ટ” ✨
સાચો આહાર, સારું આરોગ્ય

આ સેમિનારમાં તમે જાણી શકશો:
✅ વજન મેનેજમેન્ટના સાચા રસ્તા
✅ હેલ્ધી લાઇફસ્ટાઇલ અને પોષણ વિશે માર્ગદર્શન
✅ વધુ એનર્જી અને ફિટનેસ મેળવવાના ઉપાયો
✅ સારું સ્વાસ્થ્ય અને ખુશહાલ જીવનનું રહસ્ય

🎤 માર્ગદર્શન દ્વારા:
Dr. Bharat Patel – MD Pediatrician & Certified Health Coach
Dr. Dharmin Patel – MBBS FIDM & Wellness Coach

📅 તારીખ: 17 મે 2026 (રવિવાર)
⏰ સમય: સાંજે 6:00 થી 8:00
📍 સ્થળ: Marutinandan Hotel, Mansa-Gandhinagar Highway, Randheja

🎟️ માત્ર 100 સીટ ઉપલબ્ધ!
📞 તમારી સીટ બુક કરો: 9773070251
9898326548

આ તક ચૂકી ના જશો — આજે જ તમારી સીટ કન્ફર્મ કરો! 🌿✨

15/05/2026

હિંમતનગર, સાબરકાંઠા ખાતે અમારા વેલનેસ સિસ્ટમના “Customer Day” કાર્યક્રમમાં ૩૦૦થી વધુ લોકોએ ભાગ લઈને સ્વસ્થ લાઇફસ્ટાઇલ, સારી હેબિટ્સ અને પોઝિટિવ જીવનશૈલી વિશે મહત્વપૂર્ણ માર્ગદર્શન મેળવ્યું.

આ કાર્યક્રમ દ્વારા અનેક નવા મિત્રો અમારી સિસ્ટમ સાથે જોડાવા પ્રેરાયા અને ૨૩-૨૪ મેના લુધિયાણા એકેડેમીમાં આવી વધુ શીખવા અને જીવનમાં નવી દિશા મેળવવા ઉત્સાહિત બન્યા.

સ્વસ્થ, સુંદર અને એક્ટિવ શરીર સાથે સારી ઇનકમ અને બેસ્ટ લાઇફસ્ટાઇલ મેળવવા માટે લોકો મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે. તેની થોડી સુંદર ઝલક આ વિડિયોમાં શેર કરું છું.

તમે પણ આજે જ જોડાઓ અને તમારી હેલ્થ, ફિટનેસ સાથે સાથે ફાઈનાન્શિયલ ફ્રીડમ તરફનું પગલું भरो.

ડો. ભારત પટેલ
અવની ન્યૂટ્રિશન
📞 ૯૮૯૮૩૨૬૫૪૮

Have you new Goal for health & fitness?Goal of Ideal weight with healthy Active Lifestyle? I am providing one to one coa...
05/04/2026

Have you new Goal for health & fitness?
Goal of Ideal weight with healthy Active Lifestyle?
I am providing one to one coaching & also online virtual session for scientifically proven fat loss training & diet plan with customised nutritional supplements for best shape & fitness.

Just call me or message me for know more details..
Dr Bharat Patel
Certified health & wellness coach
Dietitian & Nutritionist
Paediatrician

+91-9898326548
Insta :

02/01/2026

Address

The Urbania, Shop : Ground Floor:35, Palm Road, Urjanagar-1, Kudasan
Gandhinagar
382421

Alerts

Be the first to know and let us send you an email when Avani's Nutrition Centre posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Avani's Nutrition Centre:

Shortcuts

Share