Sanjivani Ayurvedic

Sanjivani Ayurvedic Ayurvedic treatment of all kind of diseases by vaidhya.All known brands ayurvedic medicines are also available here.

🆕 New product launch Boosts ur immunity through Dr. Hiral’s Sanjivaniprash - Chyawanprash Enriched with Suvarna Bhasma, ...
27/11/2025

🆕 New product launch
Boosts ur immunity through Dr. Hiral’s Sanjivaniprash - Chyawanprash
Enriched with Suvarna Bhasma, Raupya Bhasma, Moti Bhasma and other immunity booster herbs
Blend with Sarkara, Desi honey and Gau Ghrit…
Contact : Sanjivani Ayurvedic Kudasan
9428277470
7990480548

Pure essential oils for skin and hair.. get attractive discount of 15% on all 24ct natural oils..MRPAloevera Oil - 280/1...
11/09/2021

Pure essential oils for skin and hair.. get attractive discount of 15% on all 24ct natural oils..
MRP
Aloevera Oil - 280/100ml
Jojoba oil - 280/50ml
Akhrot Oil - 310/30ml
Hairfall solutions oil - 410/100ml
Sanjivani ayurvedic
94282 77470

Supports weight management and metabolism..Come and get attractive 20% discount on this product..MRP 350/- per 200gmSanj...
11/09/2021

Supports weight management and metabolism..
Come and get attractive 20% discount on this product..
MRP 350/- per 200gm
Sanjivani Ayurvedic
94282 77470

Available @ Sanjivani Ayurvedic9,Radhe Crystal,Kudasan, Gandhinagar
04/03/2020

Available @ Sanjivani Ayurvedic
9,Radhe Crystal,Kudasan, Gandhinagar

11/01/2020

આજે પુષ્યનક્ષત્ર તા.11/01/2020 શનિવાર તથા 12/01/2020 રવિવાર

સુવર્ણપ્રાશન સંસ્કાર વિધી થી વૈદ્ય દ્રારા તૈયાર કરેલ સંજીવની ગોલ્ડન ડ્રોપસ જન્મથી 12 વર્ષના બાળકોને નિયમિત કરાવવામાં આવે તો બાળકોને ઘણા ફાયદા થાય છે જેમકે,
★ બાળકની રોગપ્રતિકારક શક્તિ વધે છે એટલે બાળકને એન્ટીબાયોટિક્સથી બચાવી શકાય છે.
★ બાળકનો વિકાસ ઝડપી થાય છે તેમજ બાળક ચપળ અને બુદ્ધિશાળી થાય છે.
★ બાળકનો શારીરિક અને માનસિક વિકાસ સુંદર થાય છે તેમજ પાચનશક્તિ સુધારતાં પેટની તકલીફો રેહતી નથી.
★ બાળકની યાદશક્તિ વધે છે અને ચીડચિડાપણું ઓછું થાય છે.

સુવર્ણપ્રાશન ઘરે કરાવવા માટે સંજીવની ગોલ્ડન ડ્રોપ ની બોટલ (GMP Certified Product) પણ ઉપલબ્ધ છે.

સુવર્ણપ્રાશન સંસ્કાર કેન્દ્ર
સંજીવની આયુર્વેદિક
9,રાધે ક્રિસ્ટલ,કુડાસણ,ગાંધીનગર

ડો.હિરલ એન. ખખર (આયુર્વેદાચાર્ય)
94282 77470

21/10/2019

આજે પુષ્યનક્ષત્ર તા.22/10/2019 મંગળવાર

28/08/2019

પુષ્પ જેવા બાળકોના શારીરિક અને માનસિક વિકાસ માટે આજના પુષ્યનક્ષત્રમાં સુવર્ણપ્રાશન કરાવો.
"Suvarnaprashan"
વૈદ્ય દ્વારા તૈયાર કરેલ સંજીવની ગોલ્ડન ડ્રોપ.
વધુ માહિતી માટે સંપર્ક કરો.

સંજીવની આયુર્વેદિક​
વૈદ્ય હિરલ ખખર
૯,રાધૅ ક્ર્રિસ્ટલ​,કુડાસણ,ગાંધીનગર​
094282 77470

Morning with moringa....Moringa leaf & seed powder and tablet available  Ayurvedic Do read below article of moringa bene...
24/07/2019

Morning with moringa....
Moringa leaf & seed powder and tablet available Ayurvedic Do read below article of moringa benefits..

સરગવા પાન તથા સરગવા શીંગ બીજ નો પાવડર તથા ટેબલેટ માટે સંપર્ક કરો સંજીવની આયુર્વેદિક કુડાસણ ગાંધીનગર

Contact
Dr.Hiral N.Khakhar
Sanjivani Ayurvedic
Kudasan, Gandhinagar
94282 77470

Natural Jaggery Candies. Tasty & Healthy for all Age Groups. No Chemicals & Preservatives. Available in four different f...
24/03/2019

Natural Jaggery Candies. Tasty & Healthy for all Age Groups. No Chemicals & Preservatives. Available in four different flavours Ginger,Saunf, Turmeric & Amla..

For taste & buy please do visit.

Sanjivani Ayurvedic
9,Radhe Crystal, Kudasan, Gandhinagar
94282 77470

17/03/2019

આજે પુષ્યનક્ષત્ર તા.17/03/2019 રવિવાર
સમય સવારે 9:30 થી રાતના 9:00 સુધી

સુવર્ણપ્રાશન સંસ્કાર 0 થી 12 વર્ષના બાળકોને નિયમિત કરાવવામાં આવે તો બાળકોને ઘણા ફાયદા થાય છે.
★ બાળકની રોગપ્રતિકારક શક્તિ વધે છે એટલે બાળકને એન્ટીબાયોટિક્સથી બચાવી શકાય છે.
★ બાળકનો વિકાસ ઝડપી થાય છે તેમજ બાળક ચપળ અને બુદ્ધિશાળી થાય છે.
★ બાળકનો શારીરિક અને માનસિક વિકાસ સુંદર થાય છે તેમજ પાચનશક્તિ સુધારતાં પેટની તકલીફો રેહતી નથી.
★ બાળકની યાદશક્તિ વધે છે અને ચીડચિડાપણું ઓછું થાય છે.

સુવર્ણપ્રાશન ઘરે કરાવવા માટે સંજીવની ગોલ્ડન ડ્રોપ ની બોટલ GMP Certified Product પણ ઉપલબ્ધ છે.

સુવર્ણપ્રાશન કરાવવા માટે મળો.

સંજીવની આયુર્વેદિક
9,રાધે ક્રિસ્ટલ,કુડાસણ,ગાંધીનગર

ડો.હિરલ એન. ખખર (આયુર્વેદાચાર્ય)
94282 77470

26/02/2019

બદલાતી સીઝનમાં રોગપ્રતિકારક શકિત વધારનાર આયુર્વેદિક ઉકાળો નીમ,ગળો, તુલસી,કડુ, કરીયાતુ,હળદર યુક્ત..

સંજીવની આયુર્વેદિક
94282 77470

21/01/2019

પુષ્યનક્ષત્ર તા.21/01/2019 સોમવાર
સુવર્ણપ્રાશન સંસ્કાર 0 થી 12 વર્ષના બાળકોને નિયમિત કરાવવામાં આવે તો બાળકોને ઘણા ફાયદા થાય છે.
★ બાળકની રોગપ્રતિકારક શક્તિ વધે છે એટલે બાળકને એન્ટીબાયોટિક્સથી બચાવી શકાય છે.
★ બાળકનો વિકાસ ઝડપી થાય છે તેમજ બાળક ચપળ અને બુદ્ધિશાળી થાય છે.
★ બાળકનો શારીરિક અને માનસિક વિકાસ સુંદર થાય છે તેમજ પાચનશક્તિ સુધારતાં પેટની તકલીફો રેહતી નથી.
★ બાળકની યાદશક્તિ વધે છે અને ચીડચિડાપણું ઓછું થાય છે.

સુવર્ણપ્રાશન કરાવવા તેમજ ઘરે કરાવવા માટે સંજીવની ગોલ્ડન ડ્રોપ ની બોટલ GMP Certified Product મળશે.

ડો.હિરલ એન. ખખર (આયુર્વેદાચાર્ય)
94282 77470

Address

9, Radhe Crystal, Kudasan
Gandhinagar
382421

Telephone

9428277470

Website

Alerts

Be the first to know and let us send you an email when Sanjivani Ayurvedic posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share