29/05/2026
*તાત્કાલિક ભરતી*
*નમો નક્ષત્ર હેલ્થ કેર પ્રાઇવેટ લિમિટેડ*
221 / 1 સર્વે નંબર ,
કોટા મેદા ,
બાસ્કા , હાલોલ
ખાતે
આયુર્વેદિક ફાર્માસ્યુટિકલ કંપનીમાં
હોદ્દો : -
*ચીફ એકાઉન્ટન્ટ*
*એજ્યુકેશનલ ક્વાલિફિકેશન* : -
બી.કોમ / એમ.કોમ
*અનુભવી ઉમેદવારને પ્રાથમિકતા આપવામાં આવશે.*
E -INVOICE
E- CHALAN,
E WAY BILL
ના જાણકાર ઉમેદવારો
ને પ્રાથમિકતા આપવામાં આવશે .
*ઇન્ટરવ્યૂ માટેનો દિવસ*
31 મે 2026 ,રવિવાર
*સમય*
સવારે 10 થી 1
Google maps link for address:-
Namo Nakshatra Healthcare Pvt. Ltd. https://share.google/WVmp7OhYZ3pPZmYI2