27/03/2026
તમારા બાળકની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટેનો સુવર્ણ અવસર! 🌟
સહજ આયુર્વેદ દ્વારા આયોજિત ફ્રી સુવર્ણપ્રાશન કેમ્પ.
✅ શારીરિક અને માનસિક વિકાસ માટે
✅ યાદશક્તિ અને એકાગ્રતા વધારવા
✅ વારંવાર થતી બીમારીઓથી રક્ષણ
📅 તારીખ: ૨૮/૦૩/૨૦૨૬, શનિવાર
⏰ સમય: સવારે ૮:૩૦ થી ૧:૦૦
📍 સ્થળ: જી-૬, વરદા હાઇટ્સ, ખોડિયાર નર્સરીની બાજુમાં, હડિયોલ રોડ, હિંમતનગર.
આજે જ સંપર્ક કરો: 9054152904 📞