14/04/2021
પગાર ખર્ચ ચાલુ ,
દુકાન ભાડુ ચાલુ,
બેંક OD નુ વ્યાજ ચાલુ,
ઘરખર્ચ ચાલુ,
મુખ્ય વાત - Mall અને E-commerce ચાલુ..
Mall વેપાર કરે, અને એસોસિયેશન ના સભ્યો વેપાર ગુમાવી ભવિષ્ય અંધકારમય કરે.
Thank You Municipality,
Thank You Chamber,
Thank You Association.
ભૂલ ચૂક માટે માફી.
1000 rupees Social Distance na ભરવા માટે તો કમાવા દેજો વાલા.
ટૂંકા સમયમાં ભીડ વધારે થાય.
સમય મર્યાદા ન હોય તો ભીડ વહેંચાઇ જવાથી social distance નુ પાલન થઇ શકે.