24/09/2025
ગુજરાતના ખ્યાતનામ ડો હરેશ
ચુગડીયા
જે ભૂ. પૂ. માનદ પ્રોફેસર રહી ચૂક્યા છે જેમણે 30 વર્ષની અંદર ચાર લાખથી વધુ દર્દીની સફળ સારવાર કરેલ છે તેઓ સ્ટીરોઈડ અને ઓપરેશન વગરની સરળ સારવાર આપે છે હાલ તેઓ જુનાગઢ ,રાજકોટ અને અમદાવાદમાં સારવાર કેન્દ્ર ચલાવે છે, હવેથી તેઓ દર ગુરુવારે બપોરે 12 થી 4 નવા નરોડા મળશે તે માટે અગાઉથી ઓનલાઇન એપોઈન્ટમેન્ટ લેવી જરૂરી છે 9825185117