Well care children hospital and NICU

Well care children hospital and NICU Junagadh’s largest Pediatric hospital with neonatal intensive care unit (NICU) and Pediatric intensive care unit(PICU)

pediatric ward having 14 beds with pediatric intensive care unit.with special,semispecial,and general ward with attached toilet bath...
for illness like malaria,typhoid,pneumonia,wheezy bronchitis,hepatitis,pyomeningitis,epilepsy,asthma,tuberculosis,HIV,thalesemia,for blood transfusion,snake bite scorpion bite, head injury,postoperative care of pediatric patients, adolescent care,juvenile diabet

es,diarrhoea,vomiting etc...per year....6 bed neonatal intensive care unit for low birth weight,very low birth weight babies, extremely low birth weight babies and, premature ,septicemia, birth asphyxia,neonatal jaundice and we provide level 3 care.. we have siemens servo 300 ventilater with nelcore pulse oxy metre with fresenious kaybi syringe infusion pump and central oxygen supply.we have very sophisticated and well trained staff and stepdown nursery and we have counsillers for feeding advise...and seprate mother ward whose baby are admitted in NICU...we have a feeding room in our setup where mother can give a feeding in comfortable environment..and we have a seprate kangaroo mother care room where mother can give KMC for sick ill and low birthweight babies....

25/04/2026

પોતાના બાળકના વર્તનને સમજીએ..

બાળકનું ગુસ્સો કરવો, વસ્તુઓ ફેંકી દેવી વગેરે જેવું વર્તન તેના બાળ માનસના વિકાસની એક સામાન્ય નિશાની છે..એ અંગે ચિંતા કરવાની જરૂર નથી.

સરનામું: વેલકેર બાળકોની હોસ્પિટલ, નેહરુ પાર્ક સોસાયટી, રાણી સતી કોલોની, જૂનાગઢ.

સંપર્ક: 0285 2632050

નર્સિંગ સ્ટાફ અને લેબ ટેકનિશિયનની જરૂર છે..નર્સિંગ સ્ટાફ (ભાઈઓ): નાઈટ ડ્યુટી (Night Duty) માટે.નર્સિંગ સ્ટાફ (બહેનો): ડે...
23/04/2026

નર્સિંગ સ્ટાફ અને લેબ ટેકનિશિયનની જરૂર છે..

નર્સિંગ સ્ટાફ (ભાઈઓ): નાઈટ ડ્યુટી (Night Duty) માટે.
નર્સિંગ સ્ટાફ (બહેનો): ડે ડ્યુટી (Day Duty) માટે.
લેબ ટેકનિશિયન: ડે ડ્યુટી (Day Duty) માટે.

વધુ વિગત માટે રિઝ્યુમ મોકલો: 8866333600

📍 સરનામું: મેઈન રોડ, નેહરુ પાર્ક સોસાયટી, રાણી સતી કોલોની પાસે, જૂનાગઢ.

20/04/2026

આપણા બાળકોની જાળવણી વખતે ગુસ્સાથી નહીં પરંતુ વધુ કાળજી દાખવી તેની સંભાળ લઈએ, બાળકને ડરથી નહીં, હૂંફથી ભરેલું બાળપણ આપીએ...

જાણીએ આ અંગે વિશેષ માહિતી...

સરનામું: વેલકેર બાળકોની હોસ્પિટલ, નેહરુ પાર્ક સોસાયટી, રાણી સતી કોલોની, જૂનાગઢ

સંપર્ક: 0285 2632050

બાળકોને વેકેશન દરમિયાન શીખવીએ 3-2-1 Vacation Rule જેથી યોગ્ય કાળજી દ્વારા સ્વાસ્થ્ય પણ જાળવી શકાય...જાણીએ શું હોય છે Vac...
15/04/2026

બાળકોને વેકેશન દરમિયાન શીખવીએ 3-2-1 Vacation Rule જેથી યોગ્ય કાળજી દ્વારા સ્વાસ્થ્ય પણ જાળવી શકાય...

જાણીએ શું હોય છે Vacation Rule!

સરનામું: વેલકેર બાળકોની હોસ્પિટલ, નેહરુ પાર્ક સોસાયટી, રાણી સતી કોલોની, જૂનાગઢ

સંપર્ક: 0285 2632050

04/04/2026

બાળકોમાં વધુ પડતાં ગુસ્સાનું કારણ જાણી એ મુજબ આપણા બાળકની કાળજીપૂર્વક સાર સંભાળ રાખીએ..

જાણીએ આ અંગે વિશેષ માહિતી..

સરનામું: વેલકેર બાળકોની હોસ્પિટલ, નેહરુ પાર્ક સોસાયટી, રાણી સતી કોલોની, જૂનાગઢ.

સંપર્ક: 0285 2632050

24/03/2026
યોગ્ય પોષણ એ જ શ્રેષ્ઠ ઉછેર! જ્યારે બાળક જમવામાં આનાકાની કરે ત્યારે મમ્મી-પપ્પા તરીકે ચિંતા થવી સ્વાભાવિક છે. પરંતુ સાચી...
20/03/2026

યોગ્ય પોષણ એ જ શ્રેષ્ઠ ઉછેર!

જ્યારે બાળક જમવામાં આનાકાની કરે ત્યારે મમ્મી-પપ્પા તરીકે ચિંતા થવી સ્વાભાવિક છે. પરંતુ સાચી રીત અપનાવવાથી બાળક સામેથી જમવા તૈયાર થશે.

આ ટિપ્સ ફોલો કરો અને જુઓ તમારા બાળકની હેલ્થમાં સુધારો. વધુ માર્ગદર્શન માટે આજે જ વેલકેર હોસ્પિટલનો સંપર્ક કરો..

સરનામું: વેલકેર બાળકોની હોસ્પિટલ, મેઈન રોડ નેહરુ પાર્ક સોસાયટી, રાણી સતી કોલોની, જૂનાગઢ
સંપર્ક: 0285 2632050

14/03/2026

આપણા બાળકોની તકલીફને નજરઅંદાજ ન કરીએ, તેને સહજ સમજવાની કોશિશ કરીએ...

સરનામું: વેલકેર બાળકોની હોસ્પિટલ, મેઈન રોડ નેહરુ પાર્ક સોસાયટી, રાણી સતી કોલોની, જૂનાગઢ
સંપર્ક: 0285 2632050

08/03/2026

નવજાત શિશુઓની સાર સંભાળ માટે જરૂરી કેટલીક ખૂબ જ જરૂરી ટીપ્સ, આવો જાણીએ ડો. બારૈયા સાહેબ પાસેથી...

સરનામું: વેલકેર બાળકોની હોસ્પિટલ, મેઈન રોડ નેહરુ પાર્ક સોસાયટી, રાણી સતી કોલોની, જૂનાગઢ

સંપર્ક: 0285 2632050

Address

Nehru Park Society Main Road, Behind ST Bus Station
Junagadh
362001

Telephone

+917777959059

Website

Alerts

Be the first to know and let us send you an email when Well care children hospital and NICU posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Well care children hospital and NICU:

Share