Ghd Matar

Ghd Matar Government Homoeopathic dispensary

નિયામક શ્રી આયુષ ની કચેરી ગાંધીનગર તથા આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત  નડિયાદના માર્ગદર્શન હેઠળ સરકારી હોમિયોપેથીક દવાખાનું...
25/08/2026

નિયામક શ્રી આયુષ ની કચેરી ગાંધીનગર તથા આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત નડિયાદના માર્ગદર્શન હેઠળ સરકારી હોમિયોપેથીક દવાખાનું માતર જિલ્લો ખેડા દ્વારા તારીખ 25- 8- 2026 મંગળવાર વારના રોજ પોલીસ લાઈન માતર ખાતે હોમિયોપેથીક નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું.
નિદાન સારવાર કેમ્પ લાભાર્થી= 76
સ્વસ્થવૃત શિબિર લાભાર્થી=120
પત્રિકા વિતરણ લાભાર્થી=60
Arsenic Alb વિતરણ લાભાર્થી=105
કુલ લાભાર્થી= 361

આજ રોજ તા. 13/08/26 ગુરૂવારના રોજ નિયામકશ્રી આયુષની કચેરી, ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી, આયુર્વેદ શાખા , ખેડ...
13/08/2026

આજ રોજ તા. 13/08/26 ગુરૂવારના રોજ નિયામકશ્રી આયુષની કચેરી, ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી, આયુર્વેદ શાખા , ખેડા જિલ્લા પંચાયતના માર્ગદર્શન હેઠળ સરકારી હોમિયોપેથીક દવાખાનું,માતર દ્વારા રોહિત વાસ, માતર ખાતે મફત હોમીયોપેથીક નિદાન સારવાર કેમ્પ અને સ્વસ્થવૃતનું આયોજન કરવામાં આવ્યું. જે અંતર્ગત તમામ રોગોની હોમિયોપેથીક ચિકિત્સા પદ્ધતિથી સારવાર કરવામા આવી
હોમિયોપેથીક IEC પત્રિકા અને આર્સેનિક આલ્બમનું વિતરણ કરવામા આવ્યું
જેમા નીચે મુજબના લાભાર્થીઓ એ લાભ લીધો.
નિદાન સારવાર લાભાર્થીઓ- ૫૬
સ્વસ્થવૃત લાભાર્થીઓ- ૧૮૦
IEC વિતરણ - ૬૨
આર્સેનિક આલ્બમ લાભાર્થી : ૭૫

નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી નડિયાદના માર્ગદર્શન હેઠળ ૧૨ મા આંતરાષ્ટ્રીય યોગ દિવસ નિ...
20/06/2026

નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી નડિયાદના માર્ગદર્શન હેઠળ ૧૨ મા આંતરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે સરકારી હોમિયોપેથીક ઓપીડી માતર દ્વારા કુમાર શાળા ખાતે યોગ સેશન અને યોગ પ્રદર્શનનુ આયોજન કરવામાં આવ્યું.યોગ ઇન્સ્ટ્ર્ક્ટર દ્વારા બાળકોને વિવિધ યોગ આશનો કરાવી યોગ કરવાથી થતા ફાયદા સમજાવવામા આવ્યા.
લાભાર્થી: ૧૮૪

આજ રોજ તા.18/5/26 સોમવારના રોજ નિયામકશ્રી આયુષની કચેરી, ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી, આયુર્વેદ શાખા , ખેડા જ...
18/05/2026

આજ રોજ તા.18/5/26 સોમવારના રોજ નિયામકશ્રી આયુષની કચેરી, ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી, આયુર્વેદ શાખા , ખેડા જિલ્લા પંચાયતના માર્ગદર્શન હેઠળ સરકારી હોમિયોપેથીક ઓપીડી ,માતર દ્વારા મોટી ભાગોળ, માતર ખાતે મફત હોમીયોપેથીક નિદાન સારવાર કેમ્પ અને સ્વસ્થવૃત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જે અંતર્ગત તમામ રોગોની હોમિયોપેથીક ચિકિત્સા પદ્ધતિથી સારવાર કરવામા આવી
હોમિયોપેથીક IEC પત્રિકાનુ વિતરણ કરવામા આવ્યું
જેમા નીચે મુજબના લાભાર્થીઓ એ લાભ લીધો.
નિદાન સારવાર લાભાર્થીઓ-૮૯
સ્વસ્થવૃત લાભાર્થીઓ- ૧૮૨

આજરોજ 10 એપ્રિલ વિશ્વ હોમિયોપેથીક દિન નિમિત્તે  આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ  નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગર અને જિ...
13/04/2026

આજરોજ 10 એપ્રિલ વિશ્વ હોમિયોપેથીક દિન નિમિત્તે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત ખેડાના માર્ગદર્શનથી
સરકારી હોમિયોપેથીક ઓપીડી માતર ,જિલ્લા પંચાયત આયુર્વેદ દવાખાનું આંત્રોલી , આયુષ્યમાન આરોગ્ય મંદિર હરિયાળાના સંયુક્ત ઉપક્રમે રામપુરા ખાતે આયુર્વેદિક તથા હોમિયોપેથીક નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ આયુષ પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
લાભાર્થી :
આયુર્વેદિક લાભાર્થી -93
હોમિયોપેથી લાભાર્થી -84
IEC અને પુસ્તિકા,પત્રિકા વિતરણ -175
સ્વસ્થ વૃત્ત -250

World Homoeopathy Day celebration on 10th April 2026 by Government Homoeopathic Dispensary Matar at CHC Matar, Dist.Khed...
13/04/2026

World Homoeopathy Day celebration on 10th April 2026 by Government Homoeopathic Dispensary Matar at CHC Matar, Dist.Kheda

આજ રોજ તા.25/3/26 બુધવારના રોજ નિયામકશ્રી આયુષ ની કચેરી, ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી, આયુર્વેદ શાખા , ખેડા...
25/03/2026

આજ રોજ તા.25/3/26 બુધવારના રોજ નિયામકશ્રી આયુષ
ની કચેરી, ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી, આયુર્વેદ શાખા , ખેડા જિલ્લા પંચાયતના માર્ગદર્શન હેઠળ સરકારી હોમિયોપેથીક ઓપીડી ,માતર દ્વારા મુ.મોતીપુરા તા.માતર ખાતે મફત હોમીયોપેથીક નિદાન સારવાર કેમ્પ અને સ્વસ્થવૃત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
જે અંતર્ગત તમામ રોગોનું હોમિયોપેથીક ચિકિત્સા પદ્ધતિથી નિદાન કરી સારવાર આપવામાં આવી.
તેમજ આંગણવાડીના બાળકોને તપાસી જરૂરિયાત મુજબ હોમિયોપેથિક દવા આપવામાં આવી.
હોમિયોપેથીક IEC પત્રિકા અને આયુષ કેલેન્ડર નુ વિતરણ કરવામા આવ્યું
જેમા નીચે મુજબના લાભાર્થીઓ એ લાભ લીધો.
નિદાન સારવાર લાભાર્થીઓ- 78
સ્વસ્થવૃત અને પત્રિકા વિતરણ લાભાર્થીઓ- 185
આંગણવાડી બાળકો ની તપાસ-28
આયુષ કેલેન્ડર વિતરણ - ૩૫

Address

Community Health Centre, Ta. Matar, Dist. Kheda
Kheda
387530

Opening Hours

Monday 8:30am - 12:30pm
4pm - 6pm
Tuesday 8:30am - 12:30pm
4pm - 6pm
Wednesday 8:30am - 12:30pm
4pm - 6pm
Thursday 8:30am - 12:30pm
4pm - 6pm
Friday 8:30am - 12:30pm
4pm - 6pm
Saturday 8:30am - 12:30pm

Website

Alerts

Be the first to know and let us send you an email when Ghd Matar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share