PHC-Mitha

PHC-Mitha PHC-MITHA

આજરોજ મુખ્ય જિલ્લા અધિકારીશ્રી ડો.પ્રવીણભાઈ પટેલ સાહેબ, Rcho સાહેબ શ્રી ડો.વિજયભાઈ પટેલ સાહેબ તથા ડો.વિનોદભાઈ પટેલ સાહેબ...
21/08/2026

આજરોજ મુખ્ય જિલ્લા અધિકારીશ્રી ડો.પ્રવીણભાઈ પટેલ સાહેબ, Rcho સાહેબ શ્રી ડો.વિજયભાઈ પટેલ સાહેબ તથા ડો.વિનોદભાઈ પટેલ સાહેબ પ્રા.આ.કેન્દ્ર મીઠા ના સામેત્રા ગામે ટ્વિલાઈટ ક્રાફ્ટ પેપરમીલ અંતર્ગત સામેત્રા પ્રાથમિક શાળા , સામેત્રા ગ્રામ પંચાયતમાં સરપંચ શ્રી તથા તલાટી તેમજ કે. એસ.ટી. વિદ્યાલય સામેત્રાની મુલાકાત લીધી હતી. તદુપરાંત મરેડા ગ્રામ પંચાયત ના સરપંચ શ્રી તથા તલાટી અને મરેડા પ્રાથમિક શાળાની પણ મુલાકાત લીધી હતી. સાહેબ શ્રી એ શાળાઓમાં પેપર મીલ થી થતા ધુમાડા અંતર્ગત કોઈ બાળકને તકલીફ જણાય તો પ્રા.આ. કેન્દ્ર મીઠાનો સંપર્ક કરવા જણાવ્યું બીમાર બાળકોની માહિતી રાખવા તેમજ આરોગ્ય વિભાગના સંકલનમાં રહી સારવાર કરાવવા જણાવ્યુ.તેની માહિતી રાખવા તેમજ રીફર કરવા જણાવ્યું અને બહુ ઇમરજન્સી જણાય તો 108 નો સંપર્ક કરવા માટે જણાવ્યુ. બંને ગામના સરપંચ શ્રી અને તલાટી શ્રી ને આરોગ્ય કર્મચારી દ્વારા કરવામાં આવતા સર્વેલન્સ અંગે પણ માહિતગાર કર્યા. તેમજ સામેત્રા અને મરેડા ગામમાં Opd ચલાવવા માટેની સૂચના આપી.

02/07/2026
નમો સ્વચ્છતા અભિયાન
02/07/2026

નમો સ્વચ્છતા અભિયાન

આજ રોજ તારીખ 12/06/26 ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ ૧૦૦ દિવસ ટીબી કૅમપેઈન ના ભાગ  રૂપે  માનનીય ડીડીઓ મેડમ શ્રી તેમજ  મુખ્ય...
12/06/2026

આજ રોજ તારીખ 12/06/26 ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ ૧૦૦ દિવસ ટીબી કૅમપેઈન ના ભાગ રૂપે માનનીય ડીડીઓ મેડમ શ્રી તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી તેમજ જિલ્લા ક્ષય અધિકારી શ્રી ના આયોજન થી THO સાહેબશ્રી MAHESANA ના માર્ગદર્શન થી આજ રોજ મહેસાણા તાલુકા PHC MITHA ના પાલાવાસના ખાતે DTC MAHESANA ના હેન્ડ હેન્ડલ ડિજિટલ xray મશીન દ્વારા ગામના ટીબી શંકાષ્પદ અને વલ્લરેબલ દર્દીઓના ચેસ્ટ એક્ષરે ની કામગીરી કરવામાં આવી જેમાં ટોટલ-177પૈકી
મહિલા-127 પુરુષ-50 ટીબી સંભવિતો ના X-RAY કર્યા અને NCD કેમ્પ મા BP DM ચેકઅપ કરવા માં આવેલ રાખેલ તે બદલ ટીમ MITHA PHC CHO,,
MPHS,FHW,MPHW, STS,ASHA F,Asha દ્વારા સફળ બનાવેલ....✅✌🏻

લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલના સંકલ્પથી શરૂ થયેલી સોમનાથની આ યાત્રાને આજે માનનીય વડાપ્રધાનશ્રી નવી ઊંચાઈઓ પર લઈ ગયા છે.વ...
11/05/2026

લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલના સંકલ્પથી શરૂ થયેલી સોમનાથની આ યાત્રાને આજે માનનીય વડાપ્રધાનશ્રી નવી ઊંચાઈઓ પર લઈ ગયા છે.

વિનાશની શક્તિ કરતા સર્જનની શક્તિ પ્રબળ હોય છે તેનું ઉત્તમ ઉદાહરણ એટલે સોમનાથ...

સોમનાથ : અખંડ આસ્થા, અવિનાશી સંસ્કૃતિ અને ભારતના ગૌરવનું પ્રતિક.સોમનાથ મંદિરના પુનઃનિર્માણના ૭૫ વર્ષ પૂર્ણ થયાના અવસરે ઉ...
11/05/2026

સોમનાથ : અખંડ આસ્થા, અવિનાશી સંસ્કૃતિ અને ભારતના ગૌરવનું પ્રતિક.

સોમનાથ મંદિરના પુનઃનિર્માણના ૭૫ વર્ષ પૂર્ણ થયાના અવસરે ઉજવાઈ રહ્યો છે સોમનાથ અમૃત મહોત્સવ.આવો, આ પવિત્ર અવસરે આપણે સૌ આ મહોત્સવમાં સહભાગી બનીએ.

જય સોમનાથ

Address

Mitha, Mehsana
Mehsana
384001

Website

Alerts

Be the first to know and let us send you an email when PHC-Mitha posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share