27/08/2026
બાળકોમાં ફ્લૂના કેસ વધી રહ્યા છે! 🤒
તાવ, શરદી, ઉધરસ, ગળામાં દુખાવો કે નબળાઈ જેવા લક્ષણો દેખાય તો અવગણશો નહીં. સમયસર યોગ્ય સારવાર માટે બાળરોગ નિષ્ણાતની સલાહ લો. 👨⚕️
🏥 રાજવી હોસ્પિટલ, મોરાસા
👨⚕️ ડૉ. વિરલ કવિ (MBBS, DCH)
📞 Co: 9375662189
તમારા બાળકનું સ્વાસ્થ્ય, અમારી પ્રાથમિકતા. ❤️
Morasa DrViralKavi બાળરોગ ફ્લૂ બાળકોનુંસ્વાસ્થ્ય