Tathaastu Gastro and Liver Hospital - Dr. Vaibhav Karoliya

  • Home
  • India
  • Morbi
  • Tathaastu Gastro and Liver Hospital - Dr. Vaibhav Karoliya

Tathaastu Gastro and Liver Hospital - Dr. Vaibhav Karoliya Tathaastu - Blessing for your belly. Meet your super-specialist today for diseases of the stomach, intestine, liver and, pancreas.

12/05/2026
10/05/2026

45 વર્ષ ના દર્દી આવ્યા
તેમને ઝાડા માં ક્યારેક ક્યારેક લોહી પડતું હતું.
પહેલા હરસ અને ભગંદર નું ઓપરેશન કરેલું હતું. ત્યાં બતાવ્યું એટલે ઓપરેશન ના લીધે ઘસારો લાગ્યો હસે એવુ કીધું. MRI કરાવ્યો એ પણ નોર્મલ આવ્યું.

પછી એમને તથાસ્તુ નું સુચન મળ્યું.

ડિટેઇલ માં પૂછપરછ કરતાં એવું જાણવા મળ્યું કે ઝાડા સાથે ચોંટેલું લોહી આવે છે. એટલે Colonoscopy કરવા નું નક્કી કર્યું.

તેમને મોટા આંતરડામાં બે મસા હતા.

જે Colonoscopy દ્વારા જ દુર કરવામાં આવ્યા.

અને દર્દી મોટા આંતરડા ના કેન્સર ના જોખમ થી બચી ગયુ...

Careful listening
Precise investigation
Expert hands for treatment

Visit :
ડૉ. વૈભવ કારોલીયા
ડીએમ ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ
તથાસ્તુ ગેસ્ટ્રો અને લીવર હોસ્પિટલ
સાવસર પ્લોટ-૧૪
મોરબી
📞7754964754

06/05/2026

મોટા આંતરડાં માં થતાં મસા
દૂરબીનની મદદથી ચીરા વગર
કાઢવામાં આવ્યા.
Colonoscopy and Polypectomy

ડૉ. વૈભવ કારોલીયા
ડીએમ ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ
તથાસ્તુ ગેસ્ટ્રો અને લીવર હોસ્પિટલ
સાવસર પ્લોટ-૧૪, મોરબી
📞7754964754

01/05/2026

આંતરડાં માં ચાંદા માથી થતું bleeding
ક્લિપ દ્વારા દૂરબીનથી સારવાર
LIFE SAVING PROCEDURE

DR. VAIBHAV KAROLIYA (DM GASTRO)
TATHAASTU GASTRO AND LIVER HOSPITAL
MORBI

06/02/2026

Endoscopic Retrograde Cholangiopancreatography
Performed at Tathaastu gastro and liver hospital - Morbi

Bile duct stone removal by ERCP
in a patient of choledocholithiasis with Severe cholangitis with sepsis.

ડૉ. વૈભવ કારોલીયા
ડીએમ ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ
તથાસ્તુ ગેસ્ટ્રો અને લીવર હોસ્પિટલ
સાવસર પ્લોટ-૧૪
મોરબી
📞7754964754

22/11/2025

લિવર સિરોસીસ ના દર્દી માં ખોરાક ની નળી ની નસો ફુલાય જાય અને એ નસો માંથી લોહી ની ઉલ્ટી થઇ શકે અને કાળા ઝાડા થઈ શકે.
આ માટે દૂરબીનની મદદથી નસો ને રબરની રીંગ પહેરાવીને લોહી ની ઉલ્ટી તાત્કાલિક અસરથી રોકી શકાય છે.

મોરબી જિલ્લામાં લોહીની ઉલ્ટીની દૂરબીન દ્વારા સારવાર માટે ની સુવિધા ધરાવતી એક માત્ર હોસ્પિટલ

ડૉ. વૈભવ કારોલીયા
ડીએમ ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ
તથાસ્તુ ગેસ્ટ્રો અને લીવર હોસ્પિટલ
સાવસર પ્લોટ-૧૪
મોરબી
📞7754964754

17/10/2025

7 વર્ષના બાળકની અન્ન નળી માંથી દૂરબીન દ્વારા બેટરી નો સેલ કાઢવામાં આવ્યો.

📍ડૉ. વૈભવ કારોલીયા
ડીએમ ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ
તથાસ્તુ ગેસ્ટ્રો અને લીવર હોસ્પિટલ
સાવસર પ્લોટ-૧૪
મોરબી
📞7754964754

Address

Janani Hospital, 3rd Floor, Savsar Plot/14
Morbi
363641

Opening Hours

Monday 10am - 1pm
5pm - 7:30pm
Tuesday 10am - 1pm
5pm - 7:30pm
Wednesday 10am - 1pm
5pm - 7:30pm
Thursday 10am - 1pm
5pm - 7:30pm
Friday 10am - 1pm
5pm - 7:30pm
Saturday 10am - 1pm
5pm - 7:30pm

Telephone

+917754964754

Website

Alerts

Be the first to know and let us send you an email when Tathaastu Gastro and Liver Hospital - Dr. Vaibhav Karoliya posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Tathaastu Gastro and Liver Hospital - Dr. Vaibhav Karoliya:

Share