Tavdi Aam Ayu Navsari

Directions Website

Tavdi Aam Ayu Navsari Dis. Panchayat ayurved diapensary Tavdi

તારીખ 22/03/2025 ના રોજ નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગર તથા જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી વૈદ્ય કાજલ મઢીકર મેડમના માર્ગદર...
22/03/2025

તારીખ 22/03/2025 ના રોજ નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગર તથા જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી વૈદ્ય કાજલ મઢીકર મેડમના માર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદ દવાખાના તવડી ના મેડિકલ ઓફિસર દ્વારા
આયુષ્માન આરોગ્ય મંદિર તવડી ખાતે *સ્ત્રી રોગ નિદાન અને સારવાર કેમ્પનું* આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં દર્દીઓને આયુર્વેદ પધ્ધતિથી નિદાન-સારવાર કરી આયુર્વેદ ઔષધિઓ વિશે તેમજ આયુર્વેદ જીવન શૈલી વિશે માર્ગદર્શન આપવામાં આવ્યુ.

કેમ્પ લાભાર્થી - ૭૨

Address

Tavdi
Navsari
396445

Alerts

Be the first to know and let us send you an email when Tavdi Aam Ayu Navsari posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share