Dr.Vaishali's homeopathic clinic

Dr.Vaishali's homeopathic clinic Dr.Vaishali Raval is a unique Homeopathy Doctor in Palanpur,India.

She has Homeopathic qualification - BHMS She provides personalised, modern and transparent Homeopathic treatment on the principles of classical Homoeopathy.

15/04/2026

તમને કેટલી વાર ‘લોક શું કહેશે’ નો ડર આવે છે?🤔🤔

Sabse bada rog… kya kahenge log 😌💭

Har kisi ne suna hai yeh…

“Log kya kahenge?” 🤷‍♀️
“Yeh mat karo…” 🚫
“Safe khel lo…” 📉

Aur isi darr me kitne log apne dreams chhod dete hai 💔
Sach toh yeh hai

Log 2 din bolte hai… phir bhool jaate hai 🕊️
Par hum apni life ruk dete hai saalon ke liye…

Isliye thoda kam socho “log kya kahenge”
Aur thoda zyada karo “mujhe kya chahiye” ✨🔥

🟢 પેમ્ફલેટ વિતરણ માટે વ્યક્તિ જોઈએ છે📍 સ્થળ: પાલનપુર શહેર🗓️ સમય:  2 કલાક દરરોજ  (પાર્ટ ટાઈમ પણ ચાલશે)💰 દૈનિક પેમેન્ટ + સ...
06/12/2025

🟢 પેમ્ફલેટ વિતરણ માટે વ્યક્તિ જોઈએ છે
📍 સ્થળ: પાલનપુર શહેર
🗓️ સમય: 2 કલાક દરરોજ (પાર્ટ ટાઈમ પણ ચાલશે)
💰 દૈનિક પેમેન્ટ + સાપ્તાહિક

📑 કામ:
➡️ ક્લિનિકના પેમ્ફલેટ ઘર-ઘર / દુકાનો / સોસાયટીમાં વિતરણ કરવાનું

🔍 જરૂરીયાત:
✔ જવાબદાર અને ઈમાનદાર
✔ વિસ્તાર પ્રમાણે વિતરણ કરનાર
✔ તાત્કાલિક કામ શરૂ કરી શકે તેવા

📞 સંપર્ક કરો:
👉 8238690565 (Dr. વૈશાલી હોમિયોપેથી ક્લિનિક)

સોરાયસિસ…ફક્ત ત્વચાની સમસ્યા નથી,એ મન પર પણ ઊંડો ઘા મૂકે છે. 💔ચામડી સૂકાઈ જવી 💧ખારાશ અને બળતરા 🔥લાલ ધબ્બા 😣લોકોની નજરો અ...
29/11/2025

સોરાયસિસ…
ફક્ત ત્વચાની સમસ્યા નથી,
એ મન પર પણ ઊંડો ઘા મૂકે છે. 💔

ચામડી સૂકાઈ જવી 💧
ખારાશ અને બળતરા 🔥
લાલ ધબ્બા 😣
લોકોની નજરો અને ટિપ્પણીઓ 👀
આ બધું સહન કરવું ખૂબ મુશ્કેલ છે.

પણ એક હકીકત છે… 💚
✨ સોરાયસિસ જીવનભર ચાલતી બીમારી નથી,
જ્યારે તેને અવગણવામાં આવે ત્યારે વધે છે.

હોમિયોપેથી જડથી સારવાર કરે છે 🌱
માત્ર ત્વચા પર નહિ — પરંતુ
શરીરની ઇમ્યુન સિસ્ટમ, હોર્મોન્સ અને સ્ટ્રેસ ટ્રિગર પર કામ કરે છે.

✔️ ફ્લેર-અપ્સ ઘટે
✔️ ખારાશ / બળતરા ઓછી થાય
✔️ સ્કિન નરમ થવા લાગે
✔️ આત્મવિશ્વાસ પાછો આવે ✨

બાહ્ય ક્રીમ કામચલાઉ રાહત આપે છે
પણ વાસ્તવિક હીલિંગ ત્યારે થાય છે જ્યારે શરીર હીલ થાય. 🤍

તમારે છુપાવાની જરૂર નથી,
તમે સાફ અને આરામદાયક સ્કિન ડિઝર્વ કરો છો. 💫

📌 DM કરો — તમારી હીલિંગ મુસાફરી શરૂ કરીએ 🌸
📞 8238690565 — અપોઇન્ટમેન્ટ / માહિતી
🩺 ડૉ. વૈશાલી મલ્ટીસ્પેશાલીટી હોમિયોપેથી ક્લિનિક પાલનપુર
👉 સરનામું = સરસ્વતી સ્કૂલની સામે સુખબાગ રોડ પાલનપુર

[ skin • homeopathy • healing ]
[ internal healing, external glow ]
[ heal within → glow outside ]

28/11/2025

શું તમને વાળ ખરવા ની સમસ્યા છે ? દરરોજ નવા નવા શેમ્પુ તેલ વાપરીને કંટાળી ગયા છો !!!!!!
તો આજે જ સંપર્ક કરો હોમિયોપેથી ઉપચાર કરો.

ડો.વૈશાલી હોમિયોપેથી ક્લિનિક પાલનપુર
સરનામું: સરસ્વતી સ્કૂલની સામે સુખબાગ રોડ પાલનપુર
મોબાઈલ નંબર contact : 8238690565
સમય સવારે 9 am to 1 pm અને સાંજે 5 pm to 8 pm

“External + Internal Healing = Real Results ✨”

Oil lagaya ✔️
Shampoo badla ✔️
Par hair fall rukta hi nahi ❌
Because sirf bahar se lagaana kaafi nahi hota… andar ka ilaaj bhi zaroori hai 💡

Hamari Homeopathy Hair Kit deta hai double healing

🧴 Shampoo + Oil (external care)
💧 Scalp Drops + Medicine (internal root-cause healing)

🌱 Andar bhi • Bahar bhi • Jad se healing

📌 Book Hair Consultation with us & take your Customized Homeopathy Hair Kit 💚
📦 Courier Available All India

વજન વધારવા કે ઘટાડવા માંગો છો  ?આજે જ સંપર્ક કરો ડૉ.વૈશાલી હોમિયોપેથી ક્લિનિક પાલનપુર હેલ્થી લાઈફ સ્ટાઈલ હોમિયોપેથી સારવ...
04/06/2025

વજન વધારવા કે ઘટાડવા માંગો છો ?
આજે જ સંપર્ક કરો ડૉ.વૈશાલી હોમિયોપેથી ક્લિનિક પાલનપુર

હેલ્થી લાઈફ સ્ટાઈલ
હોમિયોપેથી સારવાર
હેલ્થી ડાયેટ

આજે જ સંપર્ક કરો : 8238690565

03/06/2025

Address

Plot No. 3, Vishvakarma Society, Sukhbag Road, Opposite Vikas Dairy
Palanpur
385001

Alerts

Be the first to know and let us send you an email when Dr.Vaishali's homeopathic clinic posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share