12/06/2026
🧡 ગુજરાતની પ્રથમ Combined Spina Bifida Clinic 🧡
સ્પાઈના બિફિડા એટલે કે કરોડરજ્જુ ની જન્મજાત તકલીફ, જેના માટે વિવિધ નિષ્ણાત ડોક્ટરોની સંકલિત સારવાર જરૂરી છે.
આથી જ The Combined Spina Bifida Clinic (CSBC) દ્વારા દર મહિને એક વિશેષ નિઃશુલ્ક OPD નું આયોજન કરવામાં આવે છે, જ્યાં બાળકને એક જ દિવસે, એક જ સ્થળે, વિવિધ નિષ્ણાત ડૉક્ટરો દ્વારા સંપૂર્ણ મૂલ્યાંકન અને માર્ગદર્શન આપવામાં આવે છે.
👨⚕️ અમારી Multidisciplinary Expert Team:
✅ Paediatric Surgeon
✅ Neuro surgeon
✅ Paediatric Orthopedic Surgeon
✅ Paediatric Urologist
✅ Prosthetist & Orthotist
✅ Neuro Physiotherapist
✅ Adolescent Specialist & Counselor
📍 Venue:
Maa Sharda Child Care, Rajnagar chowk,
Opp. Suryamukhi Hanuman Temple,
Nana Mava Main Road, Rajkot
📅 Every 2nd Thursday of the Month
🕝 Time: 2:30 PM onwards
📞 Book Your Appointment:
0281-2386007
7211103330
"Together We Care..."