21/08/2026
5,000+ દર્દીઓની સફળ સારવારની સફરની ઉજવણી!
15+ વર્ષના ફિઝિયોથેરાપી અનુભવ સાથે, હવે તમારી સેવામાં તમારા ઘરઆંગણે — ખાસ તૈયાર કરાયેલ હોમ કેર ફિઝિયોથેરાપી પ્લાન.
🏠 સ્વારસ્યમ હોમ કેર ફિઝિયોથેરાપી 🏠
શું તમે કમરના દુખાવા, ગરદનના દુખાવા, ઘૂંટણની તકલીફ, ખભાના દુખાવા, સાયટિકા, ફ્રોઝન શોલ્ડર અથવા ઓપરેશન પછીની સમસ્યાઓથી પરેશાન છો?
હવે ફિઝિયોથેરાપી માટે વારંવાર ક્લિનિક સુધી જવાની જરૂર નથી. સ્વારસ્યમ હોમ કેર ફિઝિયોથેરાપી દ્વારા નિષ્ણાત ફિઝિયોથેરાપિસ્ટ તમારા ઘરે આવીને આધુનિક અને વૈજ્ઞાનિક પદ્ધતિથી સારવાર આપશે.
અમારી સેવાઓ:
✅ કમર, ગરદન અને સાંધાના દુખાવાની સારવાર
✅ સાયટિકા અને ફ્રોઝન શોલ્ડર મેનેજમેન્ટ
✅ સ્ટ્રોક રિહેબિલિટેશન
✅ સ્પોર્ટ્સ ઇન્જરી રિહેબિલિટેશન
✅ ઓપરેશન પછીની પુનઃપ્રાપ્તિ (Post-Operative Rehabilitation)
✅ વૃદ્ધોમાં ચાલવા-ફરવાની ક્ષમતા સુધારવા માટેની સારવાર
✅ વ્યક્તિગત એક્સરસાઇઝ અને થેરાપી પ્લાન
અમારી વિશેષતાઓ:
✔ ઘર સુધી હોમ વિઝિટ સેવા
✔ વ્યક્તિગત ધ્યાન અને કસ્ટમાઇઝ્ડ સારવાર
✔ આધુનિક થેરાપી ટેક્નોલોજીનો ઉપયોગ
✔ સમય અને ખર્ચની બચત
✔ અનુભવી અને નિષ્ણાત ફિઝિયોથેરાપિસ્ટ દ્વારા સારવાર
💬 "ગમે તેટલો જૂનો દુખાવો હોય, સચોટ નિદાન અને સફળ સારવાર થશે."
🎁 10+ દિવસની વિઝિટના પેકેજ પર ખાસ ડિસ્કાઉન્ટ
📞 વધુ માહિતી અને એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો: 8128812868
સ્વારસ્યમ હોમ કેર ફિઝિયોથેરાપી
"તમારો આરામ, અમારી જવાબદારી"
We care for your better tomorrow