Ketu Ayurveda

Ketu Ayurveda Panchakarm is a natural therapy that detoxifies the body, mind and restores the body’s inner balance

27/07/2026

ગોઠણ દુઃખે ત્યારે આ ચાર ઉપાયો સૌથી પહેલાં કરવા

આ ઉપાયો પછી 15 દિવસ માં ફેર જણાય તો સમજવું હજી પણ ઓપરેશન ટાળી શકાય એમ છે.

એવી સ્થિતિ માં આગળ ની સારવાર માટે કેતુ આયુર્વેદ નો સંપર્ક કરો - 90108 35108

27/06/2026

પેસોટી કે નાભિ ખસી જવી..

આવા પેટ ના વ્યાધિ માટે
પેટ ચોળાવવું / માલિશ
કસરત
આયુર્વેદ ની બસ્તી સારવાર

નિષ્ણાંત ની દેખરેખ હેઠળ કરાવવા સંપર્ક કરો:

કેતુ આયુર્વેદ - 90108 35108

20/06/2026

આ બધા દર્દીઓ એ આયુર્વેદ સારવાર ડૉ. પ્રતીક કણસાગરા ની દેખરેખ હેઠળ લીધેલી છે અને બધા ને સારું છે. જેનું કારણ એમણે યોગ્ય સમયે લીધેલી સારવાર છે.

આયુર્વેદ પણ એ જ સૂચવે છે..

सञ्चयेऽपहृता दोषा लभन्ते नोत्तरा गतीः |
ते तूत्तरासु गतिषु भवन्ति बलवत्तराः ||३७|| सु. सू. २१

મતલબ કે રોગ ને શરૂઆત માં જીતવું ખૂબ સહેલું છે એટલે વ્યાધિ વકરે એ પેહલા આયુર્વેદ સારવાર લેવાથી રોગ ને વહેલો અને સરળતા થી દૂર કરી શકાય છે..

વધુ વિગત માટે કેતુ આયુર્વેદ નો સંપર્ક કરો - 90108 35108

Disclaimer:
All testimonials have been recorded with the patients' informed consent. All respective patients have undergone, or are currently undergoing, Ayurvedic treatment under the supervision of Dr. Pratik Kansagra (MD Panchakarma).
This announcement is intended solely for public awareness regarding the importance of timely diagnosis and treatment. Treatment outcomes may vary from person to person depending on individual health conditions and other factors.

06/06/2026

સાયટિકા

કમર થી પગ માં ફરતો દુઃખાવો અને સાથે ખાલી ઝણઝણાટી...

દુઃખાવા ના કારણે ચાલ ફરે.. એ પહેલાં જ આયુર્વેદ ની પંચકર્મ સારવાર અને ફિઝિયોથેરાપી - કેતુ આયુર્વેદ માં મેળવો.

સમયસર સારવાર થી ઓપરેશન ટાળી શકાય છે.

સારવાર ની વધુ વિગત માટે સંપર્ક કરો - કેતુ આયુર્વેદ : ૯૦૧૦૮૩૫૧૦૮ 🍃

30/05/2026

असुर राक्षस पिशाच વગેરે આયુર્વેદ અનુસાર માનસિક દોષ ની પ્રકૃતિ ના પ્રકાર છે.. જેમાં નીચે અનુસાર લક્ષણો હોઈ છે (च. शा.)

*આસુર સત્વ*
શુર
ખૂબ ક્રોધી
બીજાના કામ માં દ્વેષ દેખાવો
સંપતિવાન સમજવું
કપટી
ઉગ્ર સ્વભાવ
દયાહીન
સ્વાર્થી

*રાક્ષસ સત્વ*
ઓછી સહન શક્તિ
લાંબા સમય સુધી ક્રોધ
અવસર મળતા બદલો લેવાની ભાવના
માંસાહાર ઉપર અધિક પ્રેમ
વધુ પડતું સૂવું
વધુ પડતો પરિશ્રમ કરનાર
ઈર્ષાળુ

તો આવા સ્વાભાવ ની સંતાનો કે મનુષ્યો ને આસુરી કે રાક્ષસી કુળ બાજું આગળ વધતાં રોકવા એ આપણી જ જવાબદારી છે. અને એવી વિચારધારા તો આયુર્વેદ અભ્યાસ શકી જ શક્ય છે.

20/05/2026

ડિપ્રેશન, સ્ટ્રેસ, વિચાર વાયુ જેવા
માનસિક રોગ ની આયુર્વેદ પદ્ધતિ થી સારવાર અને તબક્કાવાર માનસ પ્રકૃતિ અનુસાર નું કાઉન્સેલિંગ; મૂળ થી રોગ ને મટાડી શકે છે. 🍃

તમારી ચાલુ દવા અને ફાઇલો સાથે આજે જ મુલાકાત લો.

કેતુ આયુર્વેદ અને પંચકર્મ ક્લિનિક, રાજકોટ- 90108 35108 💐

10/05/2026

અતિ ચિંતા અને ભય સાથે ભોજન કરતાં.. 😥
સ્ટ્રેસ હોર્મોન કે શરીર ના દોષ ને કારણે 💢

માપસર નો અને સારો ખોરાક પણ અપચો કરે..🤢

જેને લીધે શેરબજાર જેવા વ્યવસાય સાથે લોકો ને બે ત્રણ વાર મળ માટે જવાની આદતો થી અપચા સુધી તકલીફો રહેતી હોઈ છે.

જેની વ્યવસાય સાથે જ.. પરેજી શક્ય છે. વધુ વિગત માટે સંપર્ક કરો. કેતુ આયુર્વેદ - ૯૦૧૦૮ ૩૫૧૦૮ 💐

03/05/2026

આયુર્વેદ નું એક કૂલિંગ એજન્ટ ❄️

*ખર્જુરાદિ મંથ*

खर्जूर दाडिमीद्राक्षातिन्तिडीकाम्लिकामलैः |
सपरूषैः कृतो मन्थः सर्वमद्यविकारनुत् || शा. सं. म. ख. ३

વાતાવરણ ની લૂ, શરીર ની અંદર ની ગરમી અને મગજ ના ક્રોધ ને પણ શાંત કરવા વાળું પીણું..

જે આયુર્વેદ અનુસાર ગ્રીષ્મ ઋતુ માં થાક ને ઉતારવા માટે પણ મોખરે માનવા માં આવે છે.

03/05/2026

આયુર્વેદ નું એક કૂલિંગ એજન્ટ ❄️

- ખર્જુરાદિ મંથ

खर्जूर दाडिमीद्राक्षातिन्तिडीकाम्लिकामलैः |
सपरूषैः कृतो मन्थः सर्वमद्यविकारनुत् || शा. सं. म. ख. ३

વાતાવરણ ની લૂ, શરીર ની અંદર ની ગરમી અને મગજ ના ક્રોધ ને પણ શાંત કરવા વાળું પીણું..

જે આયુર્વેદ અનુસાર ગ્રીષ્મ ઋતુ માં થાક ને ઉતારવા માટે પણ મોખરે માનવા માં આવે છે.

25/04/2026

વાત છે.. આયુર્વેદ ઔષધ ની 🍃..

પ્રકૃતિ ની જૈવિક ઉપજ માંથી મેળવેલી અને શાસ્ત્ર માં સૂચન અનુસાર બનાવાયેલી ઔષધ નું વૈદ્ય સલાહ અનુસાર સેવન કરવા માં આવતા અવશ્ય રોગ માંથી મુક્તિ થાય જ છે.

વધુ વિગત કે આયુર્વેદ પરામર્શ માટે કેતુ આયુર્વેદ નો સંપર્ક કરો. - ૯૦૧૦૮ ૩૫૧૦૮

Address

At Muskaan, Ramkrishna Main Road, Opp. Commissioner Bunglow Road, Virani Chowk
Rajkot
360001

Alerts

Be the first to know and let us send you an email when Ketu Ayurveda posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Ketu Ayurveda:

Shortcuts

Share