31/08/2026
📱⚠️ મોબાઇલનો વધુ પડતો ઉપયોગ એટલે સ્વાસ્થ્ય માટે જોખમ!
આજના સમયમાં મોબાઇલ આપણા જીવનનો મહત્વનો ભાગ બની ગયો છે, પરંતુ તેનો અતિશય ઉપયોગ આંખો, ઊંઘ, ગરદન-પીઠ, એકાગ્રતા અને માનસિક સ્વાસ્થ્ય પર અસર કરી શકે છે.
👉 મોબાઇલનો ઉપયોગ જરૂર કરો, પરંતુ સમજદારી અને મર્યાદા સાથે.
👀 20-20-20 Rule અપનાવો
🌙 સૂતા પહેલાં સ્ક્રીનથી અંતર રાખો
🧘♀️ નિયમિત બ્રેક અને સ્ટ્રેચિંગ કરો
👨👩👧 પરિવાર સાથે Quality Time વિતાવો
💙 મોબાઇલ તમારા હાથમાં છે, સ્વાસ્થ્ય પણ તમારા હાથમાં છે!
📱⚠️ Is excessive mobile use affecting your health?
Mobile phones have become an essential part of our daily lives, but too much screen time may contribute to eye strain, sleep disturbance, neck & back discomfort, reduced concentration and mental stress.
👉 Use technology wisely and maintain a healthy balance.
👀 Follow the 20-20-20 Rule
🌙 Avoid screens before bedtime
🧘♀️ Take regular breaks & stretch
👨👩👧 Spend quality time with family and friends
💙 Use your mobile wisely — your health is in your hands!
— Dr. Namrata A. Trivedi
MD (Homoeopathy) | Rajkot
📞 84605 90905