24/08/2026
ગુજરાતી food માં protein ઓછું નથી, બસ આપણે એને properly build કરવાનું ભૂલી ગયા છીએ.
હાંડવો, આખા મગના ચિલ્લા, દાળ ઢોકળી અને દહીં જેવી everyday dishes ને થોડા smart changes સાથે protein-rich બનાવી શકાય છે, એટલે weight loss માટે Gujarati food છોડવાની જરા પણ જરૂર નથી.
જો તમારે પણ આવી જ વધુ high-protein Gujarati dishes ની list જોયતી હોઈ તો comment કરો “PROTEIN".
[weight loss tips, health tips, healthy eating, fasting secrets, nutritionist in Rajkot, weight loss cheat codes, fat loss tips]